શોધખોળ કરો

Pune Helicopter Crash: પુણે જિલ્લામાં હેલિકોપ્ટર ક્રેશ થયું, ચાર લોકો હતા સવાર 

પુણે જિલ્લાના પૌડ પાસે હેલિકોપ્ટર ક્રેશની માહિતી સામે આવી છે. ખરાબ હવામાનના કારણે આ દુર્ઘટના થઈ હોવાનું પ્રાથમિક માહિતી બહાર આવી છે.

પુણે જિલ્લાના પૌડ પાસે હેલિકોપ્ટર ક્રેશની માહિતી સામે આવી છે. ખરાબ હવામાનના કારણે આ દુર્ઘટના થઈ હોવાનું પ્રાથમિક માહિતી બહાર આવી છે. આ હેલિકોપ્ટર કોનું છે તેની માહિતી હજુ સુધી મળી નથી. ઘટનાસ્થળે પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, 4 મુસાફરો સવાર હતા, પરંતુ તે મુસાફરો અંગે  હજુ સુધી માહિતી મળી શકી નથી.

આ અકસ્માત ખૂબ જ ભયાનક છે. આ અકસ્માત પૌડ નજીક ઘોટાવડે ખાતે થયો હતો. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ખરાબ હવામાન અને વરસાદના કારણે હેલિકોપ્ટર ક્રેશ થયું હોઈ શકે છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ હેલિકોપ્ટરમાં પાયલટ સહિત 4 લોકો સવાર હતા. તેઓ ઘાયલ થયા છે. આ ઘટનાની જાણ થતાં વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. તેમાંથી 2 ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

ઘટનાસ્થળે રેસ્ક્યુ ટીમ પહોંચી રહી છે, પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે, આ ઘટના બાદ સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા છે, આ દરમિયાન અકસ્માત કેવી રીતે થયો તેની માહિતી હજુ બહાર આવી નથી. જો કે, વરસાદ અને ખરાબ હવામાનને કારણે આ ઘટના બની હોવાનું પ્રાથમિક માહિતી બહાર આવી છે. તેથી આ હેલિકોપ્ટરમાં કોઈ ટેકનિકલ ખામી હતી કે કેમ તેની તપાસ કરવામાં આવશે. 

આ ઘટના અંગે એસપી પંકજા દેશમુખનું નિવેદન સામે આવ્યું છે. દેશમુખે કહ્યું, “પુણેના પૌડ ગામ પાસે એક ખાનગી હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ હેલિકોપ્ટર ખાનગી એવિએશન કંપનીનું હતું. તે મુંબઈથી હૈદરાબાદ જઈ રહ્યું હતુ. હેલિકોપ્ટરમાં ચાર લોકો સવાર હતા.

પ્રત્યક્ષદર્શીએ કહ્યું, 'તે ખૂબ જ ખતરનાક ઘટના હતી' 

આ ઘટનાના એક સાક્ષીએ એબીપી ન્યૂઝ સાથે વાત કરી છે. આ અકસ્માત થયો ત્યારે પ્રત્યક્ષદર્શી કમલેશ સોલકર ત્યાં હાજર હતા. સોલકરે કહ્યું, "મેં જોયું કે હેલિકોપ્ટર નીચે પડ્યું હતું. હેલિકોપ્ટર નીચે પડતાની સાથે જ હું તેની નજીક ગયો હતો." મેં હેલિકોપ્ટરના પાયલટ સાથે વાત કરી. તે વાત કરી શકે તેવી સ્થિતિમાં નહોતો.  લોકોને હેલિકોપ્ટરથી દૂર ખસી જવા માટે કહી રહ્યો હતો કારણ કે હેલિકોપ્ટર ગમે ત્યારે વિસ્ફોટ થઈ શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શાસનના 3 વર્ષ પૂર્ણ, આ 11 મહત્વપૂર્ણ પોલિસી રહી ચર્ચામાં

'30 વર્ષથી જેલમાં છું, રાજીવ ગાંધીના દોષિતોને છોડી દીધા તો મને કેમ નહીં?', કેદીની વાત સાંભળતાં જ સુપ્રીમ કોર્ટે....

Cars Under Five Lakh: હવે ફક્ત પાંચ લાખ રૂપિયામાં મળશે ટાટાની આ કાર,  મળશે 65000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ

7th Pay Commission: કેન્દ્રિય કર્મચારીઓ માટે સારા સમાચાર, આ દિવસે કરાશે DAમાં વધારાની જાહેરાત

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | ક્લિક એક ફ્રોડ કરોડોનો | Abp AsmitaHun To Bolish | નદી કે ગટર? | Abp AsmitaAmreli | સાવરકુંડલામાં સરકારી હોસ્પિટલમાં તબીબોની ઘટથી કંટાળ્યા દર્દીઓ, જુઓ સ્થિતિAmbaji Grand Fair | આજથી મહામેળાનો પ્રારંભ, પાર્કિંગ માટે ખાસ સુવિધાઓ, પાંચ હજાર જવાના તૈનાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શાસનના 3 વર્ષ પૂર્ણ, આ 11 મહત્વપૂર્ણ પોલિસી રહી ચર્ચામાં
Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શાસનના 3 વર્ષ પૂર્ણ, આ 11 મહત્વપૂર્ણ પોલિસી રહી ચર્ચામાં
'30 વર્ષથી જેલમાં છું, રાજીવ ગાંધીના દોષિતોને છોડી દીધા તો મને કેમ નહીં?', કેદીની વાત સાંભળતાં જ સુપ્રીમ કોર્ટે....
'30 વર્ષથી જેલમાં છું, રાજીવ ગાંધીના દોષિતોને છોડી દીધા તો મને કેમ નહીં?', કેદીની વાત સાંભળતાં જ સુપ્રીમ કોર્ટે....
Cars Under Five Lakh: હવે ફક્ત પાંચ લાખ રૂપિયામાં મળશે ટાટાની આ કાર,  મળશે 65000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ
Cars Under Five Lakh: હવે ફક્ત પાંચ લાખ રૂપિયામાં મળશે ટાટાની આ કાર, મળશે 65000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ
7th Pay Commission: કેન્દ્રિય કર્મચારીઓ માટે સારા સમાચાર, આ દિવસે કરાશે DAમાં વધારાની જાહેરાત
7th Pay Commission: કેન્દ્રિય કર્મચારીઓ માટે સારા સમાચાર, આ દિવસે કરાશે DAમાં વધારાની જાહેરાત
Share Market Fraud Alert: NSEએ શેર બજાર રોકાણકારો માટે જારી કરી ચેતવણી, આવી બેદરકારી તમને પણ ભારી પડી શકે છે
NSEએ શેર બજાર રોકાણકારો માટે જારી કરી ચેતવણી, આવી બેદરકારી તમને પણ ભારી પડી શકે છે
Layoffs: 15 વર્ષમાં પ્રથમ વખત આ કંપનીએ છંટણીનો લીધો નિર્ણય, 1800 લોકોની જશે નોકરી

આ નંબરો પરથી આવતા કૉલ્સથી સાવધાન રહો! રિલાયન્સ જિયોએ ગ્રાહકો માટે ચેતવણી જારી કરી

Bank Jobs 2024: બેન્કમાં ઓફિસરના પદ પર નોકરી અને 1,50,000 પગાર, નજીક આવી રહી છે અરજી કરવાની અંતિમ તારીખ

Embed widget