શોધખોળ કરો

તબલીગી જમાતના લોકોએ ક્વૉરન્ટાઇન સેન્ટરમાં મેડિકલ સ્ટાફ સાથે કરી ગાળાગાળી, મોં પર થૂંકવાનો પણ આરોપ

ક્વૉરન્ટાઇન કરેલા આ તબલીગી જમાતના લોકોને રેલવેએ દિલ્હીના તુગલકાબાદ ક્વૉરન્ટાઇન સ્ટેશન પર રાખ્યા હતા. હવે રેલવે પ્રવક્તાએ જણાવ્યુ કે આ લોકોએ મેડિકલ સ્ટાફ સાથે ગેરવર્તણૂંક કરી છે

નવી દિલ્હીઃ નિઝામુદ્દીન પશ્ચિમના તબલીગી જમાતના મરકજમાં સામેલ થયેલા લોકોને કોરોના વાયરસથી સંક્રમિત હોવાના રિપોર્ટ મળ્યા હતા, બાદમાં આ લોકોને પકડીને ક્વૉરન્ટાઇન કરી દેવામાં આવ્યા હતા. જોકે હવે સમાચાર છે કે આ લોકોએ મેડિકલ સ્ટાર સાથે ગેરવર્તણૂંક કરી છે. ક્વૉરન્ટાઇન કરેલા આ તબલીગી જમાતના લોકોને રેલવેએ દિલ્હીના તુગલકાબાદ ક્વૉરન્ટાઇન સ્ટેશન પર રાખ્યા હતા. હવે રેલવે પ્રવક્તાએ જણાવ્યુ કે આ લોકોએ મેડિકલ સ્ટાફ સાથે ગેરવર્તણૂંક કરી છે. તબલીગી જમાતના લોકોએ ક્વૉરન્ટાઇન સેન્ટરમાં મેડિકલ સ્ટાફ સાથે કરી ગાળાગાળી, મોં પર થૂંકવાનો પણ આરોપ અહીં તબલીગી જમાતના 167 લોકો ક્વૉરન્ટાઇન છે, આ લોકો પર મેડિકલ અધિકારીઓ સહયોગ ના આપવાનો આરોપ છે, આ લોકોએ બુધવારે મેડિકલ સ્ટાફ સાથે ગાળાગાળી કરી હતી, અને તેમને મોં પર થૂંક્યા પણ હતા. તબલીગી જમાતના લોકોએ ક્વૉરન્ટાઇન સેન્ટરમાં મેડિકલ સ્ટાફ સાથે કરી ગાળાગાળી, મોં પર થૂંકવાનો પણ આરોપ ઉલ્લેખનીય છે કે આ લોકો દિલ્હીના નિઝામુદ્દીન પશ્ચિમમાં થયેલા તબલીગી જમાતના મરકમમાં સામેલ થયા હતા. આ કોરોનો વાયરસથી સંક્રમિત હોવાના સમાચાર મળતા બધાને ક્વૉરન્ટાઇન કરવામાં આવ્યા છે.

ટોપ સ્ટોરી

Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Viral Video: કાગડાએ પાણીમાં પલાળેલીને ખાધું બિસ્કિટ, વીડિયો વાયરલ
Viral Video: કાગડાએ પાણીમાં પલાળેલીને ખાધું બિસ્કિટ, વીડિયો વાયરલ
Vande Bharat Freight Train: વંદે ભારત ફ્રેટ ટ્રેનનું ટ્રાયલ સફળ, 130ની સ્પીડથી દોડી, જાણો ક્યારે થશે શરૂ સર્વિસ
Vande Bharat Freight Train: વંદે ભારત ફ્રેટ ટ્રેનનું ટ્રાયલ સફળ, 130ની સ્પીડથી દોડી, જાણો ક્યારે થશે શરૂ સર્વિસ
Vande Bharat News: 800 વંદે ભારત ટ્રેનો પાટા પર દોડશે, જાણો સરકારનો માસ્ટરપ્લાન
Vande Bharat News: 800 વંદે ભારત ટ્રેનો પાટા પર દોડશે, જાણો સરકારનો માસ્ટરપ્લાન

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Embed widget