શોધખોળ કરો

દીપિકાના સમર્થનમાં આવ્યા પૂર્વ RBI ગવર્નર રઘુરામ રાજન, કહ્યું- ફિલ્મને જોખમમાં મુકીને હિંસા વિરુદ્ધ ઊભા રહેવું પ્રેરણાદાયક

રાજને કહ્યું કે, પોતાની નવી ફિલ્મ છપાકનું જોખમ ઉઠાવીને એક્ટ્રેસે આપણે બધાને પ્રેરિત કર્યા છે કે, આપણે તે જોવું જોઈએ કે વાસ્તવમાં દાવ પર શું લાગ્યું છે.

નવી દિલ્હી: એક્ટ્રેસ દીપિકા પાદુકોણની ફિલ્મ ‘છપાક’વિરોધ અને સમર્થન વચ્ચે શુક્રવારે રિલીઝ થઈ ગઈ છે. દીપિકાના જેએનયુમાં જવાના વિરોધ મામલે ભારતીય રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન સમર્થનમાં આવ્યા છે. પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું કે, જેએનયૂમાં થયેલી હિંસા વિરુદ્ધ એભિનેત્રીનું ઊભા રહેવું, એ દર્શાવે છે કે કેટલા લોકો માટે સત્ય, સ્વતંત્રતા અને ન્યાય માત્ર ભારે ભરખમ શબ્દ જ નથી, પરંતુ એવા આદર્શ છે જેના માટે ત્યાગ આપી શકાય છે. દીપિકાના સમર્થનમાં આવ્યા પૂર્વ RBI ગવર્નર રઘુરામ રાજન, કહ્યું- ફિલ્મને જોખમમાં મુકીને હિંસા વિરુદ્ધ ઊભા રહેવું પ્રેરણાદાયક રાજને પોતાના બ્લોગમાં લખ્યું કે, દેશના ટૉપ યુનિવર્સિટીઓમાંથી એક જવાહરલાલ નેહરું વિશ્વ વિદ્યાલય(જેએનયુ)માં બુકાનીદારી હુમલાવરો દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર હુમલો અને તોડફોડ કરવાના સમાચાર છે અને પોલીસ દ્વારા તેમને જરાક પણ ન રોકવું ચિંતાજનક છે. જેએનયુ હુમલા બાદ વિદ્યાર્થીઓના સમર્થનમાં આવેલી દીપિકા પાદુકોણનું નામ લીધા વિના રાજને કહ્યું કે, પોતાની નવી ફિલ્મ છપાકનું જોખમ ઉઠાવીને એક્ટ્રેસે આપણે બધાને પ્રેરિત કર્યા છે કે, આપણે તે જોવું જોઈએ કે વાસ્તવમાં દાવ પર શું લાગ્યું છે. ઉલ્લેખનીય છે કે 5 જાન્યુઆરીએ બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ પીડિત વિદ્યાર્થીઓને મળવા જેએનયુ પહોંચી હતી. જ્યાં તેમણે વિદ્યાર્થી સંઘ અધ્યક્ષ આયશી ઘોષ સાથે મુલાકાત કરી હતી. તેના બાદ દીપિકા પાદુકોણ બીજેપીના નિશાન પર આવી ગઇ અને કેટલાક નેતાઓએ તેના વિરુદ્ધ મોરચો ખોલી દીધો છે અને સોશિયલ મીડિયા પર તેમની ફિલ્મ 'છપાક' નો બોયકોટ કરવા લાગ્યા. જો કે ફિલ્મ શુક્રવારે રીલિઝ થઈ ગઈ છે. જેએનયુ હિંસા પર અનુરાગ કશ્યપ, તાપસી પન્નુ, જોયા અખ્તર, રાહુલ બોઝ સહિત કેટલાય ફિલ્મ સ્ટાર વિરોધ પ્રદર્શનમાં ઉતરીને વિદ્યાર્થીઓ સાથે મારપીટની નિંદા કરી હતી. દીપિકાની ફિલ્મ ‘છપાક’ પર સંકટ, વકીલને ક્રેડિટ નહી આપો તો લાગશે રોક અખિલેશ યાદવે દીપિકાની ફિલ્મ 'છપાક'નો શો બૂક કર્યો, કાર્યકર્તાઓને ફ્રીમા બતાવી ફિલ્મ

ટોપ સ્ટોરી

Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
Original vs Fake Packaging: ક્યાંક તમે અમૂલનું નકલી દહીં તો નથી ખાઈ રહ્યા ને? વાયરલ વીડિયો બાદ હોબાળો
Original vs Fake Packaging: ક્યાંક તમે અમૂલનું નકલી દહીં તો નથી ખાઈ રહ્યા ને? વાયરલ વીડિયો બાદ હોબાળો
અમિત શાહના સૂચન પર દક્ષિણના તમામ મુખ્યમંત્રીઓએ કહ્યું- સમર્થન છે, સીમાંકન પર શું થયું?
અમિત શાહના સૂચન પર દક્ષિણના તમામ મુખ્યમંત્રીઓએ કહ્યું- સમર્થન છે, સીમાંકન પર શું થયું?
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Embed widget