શોધખોળ કરો

કોરોના માટે વિદેશોમાંથી મદદ મળે છે તે ક્યાં ગઇ? રાહુલ ગાંધીએ આ 5 સવાલો પુછીને ઘેરી લીધી મોદી સરકારને.....

રાહુલે કેન્દ્ર સરકારને વિદેશોમાંથી મળી રહેલી સહાયતાને લઇને સવાલ પુછતા કહ્યું- છેવટે આમાં કોણ ફાયદો ઉઠાવી રહ્યું છે? કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે કેન્દ્ર સરકારને પાંચ સવાલો પુછ્યા છે. 

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સ્થિતિ દિવસે દિવસે ખુબ બગડતી જઇ રહી છે, આ બધાની વચ્ચે કેટલાય દેશો ભારતની મદદ કરી રહ્યાં છે, વિદેશોમાંથી ભારતને મેડિકલ સંબંધિત વસ્તુઓ મોકલી રહ્યાં છે. જોકે, આને લઇને હવે દેશમાં રાજકારણ થઇ રહ્યું હોય તેવુ દેખાઇ રહ્યું છે. આ વાતને લઇને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સીધી મોદી સરકારને આડેહાથે લીધી છે. રાહલુ ગાંધીએ મોદી સરકારને એક પછી એક પાંચ સવાલો કરીને ઘેરી લીધી છે. 

રાહુલે કેન્દ્ર સરકારને વિદેશોમાંથી મળી રહેલી સહાયતાને લઇને સવાલ પુછતા કહ્યું- છેવટે આમાં કોણ ફાયદો ઉઠાવી રહ્યું છે? કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે કેન્દ્ર સરકારને પાંચ સવાલો પુછ્યા છે. 

રાહુલ ગાંધીએ બુધવારે ટ્વીટ કરતા કહ્યું-

1- વિદેશી કૉવિડ સહાયતાને લઇને સવાલો- ભારતે કેટલી વિદેશી મદદ મેળવી છે?

2- ક્યાં છે તે?

3- કોણ આને ફાયદો ઉઠાવી રહ્યું છે?

4- કઇ રીતે રાજ્યોમાં આની વહેંચણી કરવામાં આવી?

5- કેમ નથી આમાં પારદર્શિતા?

આ પહેલા, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશમાં કોરોના વાયરસ સંક્રમણની ગંભીર સ્થિતિને લઇને બુધવારે સરકાર પર નિશાન સાધ્યુ અને આરોપ લગાવ્યો હતો કે લોકોને રસી અને રોજગાર ઉપલબ્ધ કરવવામાં મોદી સરકાર નિષ્ફળ રહી છે. તેમને ટ્વીટ કર્યુ- ના વેક્સિન, ના રોજગાર, જનતા ઝીલે કોરોનાનો માર, બિલકુલ ફેઇલ મોદી સરકાર...

દેશમાં કોરોનાની સ્થિતિ.....
દેશમાં કોરોનાએ કેર વર્તાવ્યો છે. બીજીવાર એક દિવસમાં 4 લાખથી વધુ કેસ સામે આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 412,262 નવા કરોનાના કેસો નોંધાયા છે, અને 3980 સંક્રમિતોનો જીવ ગયો છે. જોકે 3,29,113 લોકો કોરોનાથી ઠીક પણ થયા છે. આ પહેલા 30 એપ્રિલે દેશમાં કોરોનાના 401,993 નવા કેસ એક દિવસમાં નોંધાયા હતા. 

તાજા સ્થિતિ..... 
કુલ કોરોના કેસ- 2 કરોડ 10 લાખ 77 હજાર 410
કુલ ડિસ્ચાર્જ- 1 કરોડ 72 લાખ 80 હજાર 844
કુલ એક્ટિવ કેસ- 35 લાખ 66 હજાર 398
કુલ મોત- 2 લાખ 30 હજાર 168

ટોપ સ્ટોરી

Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Viral Video: કાગડાએ પાણીમાં પલાળેલીને ખાધું બિસ્કિટ, વીડિયો વાયરલ
Viral Video: કાગડાએ પાણીમાં પલાળેલીને ખાધું બિસ્કિટ, વીડિયો વાયરલ
Vande Bharat Freight Train: વંદે ભારત ફ્રેટ ટ્રેનનું ટ્રાયલ સફળ, 130ની સ્પીડથી દોડી, જાણો ક્યારે થશે શરૂ સર્વિસ
Vande Bharat Freight Train: વંદે ભારત ફ્રેટ ટ્રેનનું ટ્રાયલ સફળ, 130ની સ્પીડથી દોડી, જાણો ક્યારે થશે શરૂ સર્વિસ
Vande Bharat News: 800 વંદે ભારત ટ્રેનો પાટા પર દોડશે, જાણો સરકારનો માસ્ટરપ્લાન
Vande Bharat News: 800 વંદે ભારત ટ્રેનો પાટા પર દોડશે, જાણો સરકારનો માસ્ટરપ્લાન

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Embed widget