શોધખોળ કરો
Advertisement
રાહુલ ગાંધી મોદી પર સાધ્યું નિશાન, ક્હ્યું તેમને અજ્ઞાનતાથી જ્ઞાન મળે
નવી દિલ્લીઃ PM મોદી પર કટાક્ષ કરતાં કૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારના ટ્વીટ કર્યું. રાહુલે ટ્વિટર પર લખ્યું કે તેમણે PM મોદી માટે પ્રાર્થના કરી છે કે તેમને અજ્ઞાનતામાંથી આઝાદી મળે. એક દિવસ પહેલાં જ PM મોદીએ કહ્યું હતું કે અંગ્રેજોના શાસન વખતે કૉંગ્રેસને જે પરેશાની ઝેલવી પડી.. તેનાથી વધુ પરેશાની આઝાદ ભારતમાં ભાજપને ઝેલવી પડી. જેને લઈ રાહુલે ટ્વીટ કરી લખ્યું કે મોદીજી આપના માટે પ્રાર્થના, મને અજ્ઞાનતાથી જ્ઞાનની તરફ.. અંધકારથી પ્રકાશની તરફ અને મૃત્યુથી અમરતા તરફ લઈ જાઓ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement