શોધખોળ કરો

રાજસ્થાન ચૂંટણીઃ કોગ્રેસે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો, ખેડૂતોને દેવામાફીનું આપ્યું વચન

જયપુરઃ કોગ્રેસે રાજસ્થાન વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. કોગ્રેસે સત્તામાં આવ્યા બાદ ખેડૂતોના દેવા માફ કરવાની જાહેરાત કરી હતી. એટલું જ નહીં વૃદ્ધ ખેડૂતોને પેન્શન આપવા, બેરોજગાર યુવાઓને 3500 રૂપિયા સુધી માસિક ભથ્થુ આપવા અને છોકરીઓને મફત શિક્ષણ આપવાની જાહેરાત કરી હતી. કોગ્રેસે આગામી રાજસ્થાન વિધાનસભા ચૂંટણીને લઇને પોતાના ચૂંટણી ઢંઢેરાને ‘જન ઘોષણાપત્ર’ નામ આપ્યું છે. કોગ્રેસનું કહેવું છે કે રાજ્યની પ્રજાની લાગણીઓ, તેમની અપેક્ષાઓ અને આકાંક્ષાઓને ધ્યાનમાં રાખીને ચૂંટણી ઢંઢેરો બનાવવામાં આવ્યો છે. આ માટે પાર્ટીને ઓફલાઇન અને ઓનલાઇન લગભગ બે લાખ સૂચનો મળ્યા હતા. ખેડૂતોના દેવામાફી, બેરોજગાર યુવાઓને 3500 રૂપિયા સુધીનું ભથ્થુ, છોકરીઓને તમામ શિક્ષણ મફત કરવા અને રાઇટ ટૂ હેલ્થનો પ્રસ્તાવ ચૂંટણી ઢંઢેરામાં સામેલ છે. સાથે જ વૃદ્ધ ખેડૂતોને પેન્શન આપવાની પણ વાત કરવામાં આવી છે. તે અસંગઠિત મજૂરો માટે બોર્ડ બનાવશે. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સચિન પાયલટે કહ્યું કે, આ ચૂંટણી ઢંઢેરો કોઇ દસ્તાવેજ નથી પરંતુ પાર્ટીની પ્રજા પ્રત્યેની પ્રતિબદ્ધતા છે. પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે, પાર્ટીના ચૂંટણી ઢંઢેરામાં જનભાવનાઓ સામેલ કરવાનો આ રાહુલ મોડલ છે. ગેહલોતે આરોપ લગાવ્યો હતો કે વસુંધરા રાજે સરકારે અગાઉની કોગ્રેસ સરકારની અનેક જનકલ્યાણ યોજનાઓ બંધ કરી દીધી હતી. આ અવસર પર ચૂંટણી ઢંઢેરા સમિતિના અધ્યક્ષ હરીશ ચૌધરી અને પાર્ટીના પ્રદેશ પ્રભારી અવિનાશ પાંડે હાજર રહ્યા હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ

HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?

HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પટ્ટાવાળી?Hun To Bolish : હું તો બોલીશ : અનામત આંદોલન..કોનો નફો, કોને નુકસાન?Justin Trudeau: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી આપ્યું રાજીનામુંBhavnagar news: ભાવનગર કલેક્ટર કચેરીએ સરતાનપર બંદરના માછીમારોએ કર્યો હલ્લાબોલ.

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?
HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
ઇન્ટરપોલની જેમ હવે તૈયાર થયું 'ભારતપોલ',  વિદેશમાં બેઠેલા ગુનાગારોની હવે ખેર નથી

HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?

SA vs PAK: પાકિસ્તાનના થયા સૂપડા સાફ, બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ 10 વિકેટથી હરાવ્યું

આ કોઇ નવો વાયરસ નથી, અમે સ્થિતિ પર રાખી રહ્યા છીએ નજર, HMPV પર કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન

Embed widget