શોધખોળ કરો

Rajasthan Congress Candidates List: રાજસ્થાનમાં કૉંગ્રેસના 33 ઉમેદવારોની યાદી જાહેર, જાણો કઈ બેઠક પરથી લડશે સચિન પાયલટ

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2023 માટે બીજેપીની બીજી યાદીની સાથે કૉંગ્રેસે પણ તેના પ્રથમ ઉમેદવારોની યાદી બહાર પાડી છે.

Rajasthan Congress Candidates List 2023: રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2023 માટે બીજેપીની બીજી યાદીની સાથે કૉંગ્રેસે પણ તેના પ્રથમ ઉમેદવારોની યાદી બહાર પાડી છે. આ યાદીમાં કુલ 33 નામોની જાહેરાત કરવામાં આવી છે, જેમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતને સરદારપુરાથી ટિકિટ આપવામાં આવી છે. આ સાથે જ સચિન પાયલટ ફરી ટોંકથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. લક્ષ્મણગઢથી પ્રદેશ પ્રમુખ ગોવિંદ સિંહ દોટાસરાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ સિવાય સીપી જોશીને નાથદ્વારાથી ટિકિટ મળી છે.

આ વખતે કૉંગ્રેસે નોહરથી અમિત ચૌહાણ, કોલાયતથી ભંવર સિંહ ભોટી, સાદલપુરથી ક્રિષ્ના પુનિયા, સુજાનગઢથી મનોજ મેઘવાલ, માંડવાથી રીટા ચૌધરી, વિરાટનગરથી ઇન્દ્રરાજ સિંહ ગુર્જર, માલવિય નગરથી અર્ચના શર્મા, સાંગનેરથી પુષ્પેન્દ્ર ભારદ્વાજ, મંડાવરથી લલિત કુમાર યાદવ, અલવરથી ટીકારામ જુલી , સિકરાઈથી મમતા ભૂપેશને ટિકિટ આપવામાં આવી છે.

Rajasthan Congress Candidates List: રાજસ્થાનમાં કૉંગ્રેસના 33 ઉમેદવારોની યાદી જાહેર, જાણો કઈ બેઠક પરથી લડશે સચિન પાયલટ

આ ઉપરાંત સવાઈ માધોપુરથી દાનિશ અબરાર, લડનુનથી મુકેશ ભાકર, ડીડવાનાથી ચેતન સિંહ ચૌધરી, જયાલથી મંજુ દેવી, દેગાનાથી વિજયપાલ મિર્ધા, પરબતસારથી રામનિવાસ ગાવરિયા, ઓસિયાથી દિવ્યા મદેરણા, જોધપુરથી મનીષ પંવાર, લૂનીથી મહેંદ્ર વિશ્નોઈ, બાયતુથી હરિષ ચૌધરી, વલ્લભનગરથી પ્રીતિ ગજેન્દ્ર સિંહ શેખાવત, ડુંગરપુરથી ગણેશ ગોઘરા, બાગીડોરાથી મહેન્દ્ર જીત સિંહ માલવિયા, કુશલગઢથી રામલીલા ખાડિયા, પ્રતાગઢથી રામલાલ મીણા, ભીમથી સુદર્શન સિંહ રાવત,મંડલગઢથી વિવેક ધાકડ અને હિંડોલીમાંથી અશોક ચાંદનાને ટિકિટ મળી છે.

બહુજન સમાજ પાર્ટીએ પણ આજે રાજસ્થાનમાં પોતાના 10 ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. માયાવતીની પાર્ટીએ અજમેર, ભરતપુર, કાંમા,  મહુવા, ટોડાભીમ, સપોટરા, ગંગાપુર, નીમકથાના, હિંડોન અને બાંદિકૂઈથી ટિકિટ આપી છે.    

2020માં સચિન પાયલટ સાથે બળવો કરનારા ઘણા ધારાસભ્યોને કૉંગ્રેસની પ્રથમ યાદીમાં ટિકિટ મળી છે. વિરાટનગર બેઠક પરથી ઈન્દ્રરાજ ગુર્જરને ફરી ટિકિટ મળી છે. એ જ રીતે મુકેશ ભાકર લાડનુ બેઠક પરથી ફરી ટિકિટ મેળવવામાં સફળ રહ્યા છે.   વલ્લભનગરના ધારાસભ્ય ગજેન્દ્ર સિંહ શક્તિવતની ટિકિટ કાપવામાં આવી છે, પરંતુ તેમના સ્થાને તેમની પત્ની પ્રીતિને ટિકિટ આપવામાં આવી છે. એ જ રીતે પરબતસરના ધારાસભ્ય રામનિવાસ ગાવડિયાને પણ ફરી ટિકિટ મળી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા

તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા

IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત

ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્ય ન્યાયાધીશની માર્મિક ટકોર
Hun To Bolish | હું તો બોલીશ | કહાની ઘર ઘર કી
Surat News: સુરતમાં હચમચાવતી ઘટના, વેપારીને જીવતો સળગાવવાનો આરોપ
Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું

EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત

IND vs SA 5th T20 Live: ભારતે દક્ષિણ આફ્રિકાને 232 રનનો આપ્યો લક્ષ્યાંક, હાર્દિકની વિસ્ફોટક બેટિંગ
IND vs SA 5th T20: ભારતે દક્ષિણ આફ્રિકાને 30 રને હરાવ્યું, વરુણની 4 વિકેટ
IND vs SA: હાર્દિક પંડ્યાની 16 બોલમાં ફિફ્ટી, તિલક અને સેમસન પણ ચમક્યા, ભારતે અમદાવાદમાં બનાવ્યા 231 રન

Embed widget