શોધખોળ કરો

રાજસ્થાન કેબિનેટને લઈ મોટો ખુલાસો, 27 મંત્રી લેશે શપથ, આ છે નામનું લિસ્ટ 

વિધાનસભાના કદને જોતા રાજસ્થાનમાં માત્ર 30 જ મંત્રીઓ બનાવી શકાય છે. આવી સ્થિતિમાં વધુ 27 મંત્રીઓ શપથ લઈ શકે છે.

Rajasthan New Cabinet Ministers List: રાજસ્થાનના મુખ્યમંત્રી ભજન લાલ શર્મા મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ દિલ્હીની મુલાકાતે ગયા છે, જ્યાં તેઓ બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા અને ગૃહ મંત્રી અમિત શાહને મળ્યા. આ દરમિયાન તેઓ રાજસ્થાનના કેબિનેટ અંગે પણ કેન્દ્રીય નેતૃત્વ સાથે ચર્ચા કરી. 

વિધાનસભાના કદને જોતા રાજસ્થાનમાં માત્ર 30 જ મંત્રીઓ બનાવી શકાય છે. આવી સ્થિતિમાં વધુ 27 મંત્રીઓ શપથ લઈ શકે છે. માનવામાં આવી રહ્યું છે કે સરકારમાં કેટલાક મંત્રી પદો પણ ખાલી રાખવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર રાજસ્થાનમાં જે ધારાસભ્યોને મંત્રી બનાવી શકાય છે તેમના નામ આ પ્રમાણે છે.

ડૉ. કિરોડી લાલ મીણા
બાબા બાલક નાથ
સિદ્ધિ કુમારી
દીપ્તિ કિરણ મહેશ્વરી
પુષ્પેન્દ્ર સિંહ રાણાવત
કૈલાશ વર્મા
જોગેશ્વર ગર્ગ
મહંત પ્રતાપપુરી
અજય સિંહ કિલક
ભેરારામ સિયોલ
સંજય શર્મા
શ્રીચંદ કૃપલાણી
ઝાબરસિંહ ખરા
પ્રતાપસિંહ સિંઘવી
હીરાલાલ નાગર
ફૂલસિંહ મીણા
શૈલેષ સિંહ
જીતેન્દ્ર ગોઠવાલ ખંડાર
શત્રુઘ્ન ગૌતમ
જવાહર સિંહ બેડમ
મંજુ બાગમાર
સુમિત ગોદારા
તારાચંદ જૈન
હેમંત મીણા
હંસરાજ પટેલ
જેઠાનંદ વ્યાસ

11 થી 15 કેબિનેટ મંત્રી બની શકે છે

કેન્દ્રીય નેતૃત્વ યુવા અને અનુભવી ધારાસભ્યોના નેતૃત્વને પ્રાધાન્ય આપશે, આવી સ્થિતિમાં કુલ 11 થી 15 કેબિનેટ મંત્રી બનાવવામાં આવે તેવી શક્યતા છે, જ્યારે બાકીના મંત્રીઓને રાજ્યકક્ષાના મંત્રી તરીકે સામેલ કરવામાં આવશે. આ પહેલા 15 ડિસેમ્બરે સીએમ ભજનલાલ શર્મા, ડેપ્યુટી સીએમ દિયા શર્મા અને ડેપ્યુટી સીએમ પ્રેમચંદ બૈરવાએ શપથ લીધા હતા.

રાજ્યપાલ કલરાજ મિશ્રાએ શપથ લેવડાવ્યા હતા

રાજ્યપાલ કલરાજ મિશ્રાએ ત્રણેયને પદના શપથ લેવડાવ્યા હતા. આ દરમિયાન પીએમ મોદી પણ મંચ પર હાજર હતા. શપથગ્રહણ બાદ નવા મંત્રીમંડળને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ હતી. માનવામાં આવી રહ્યું છે કે કેબિનેટમાં જ્ઞાતિના સમીકરણોનું ધ્યાન રાખવામાં આવશે.

રાજસ્થાનમાં ભાજપને બહુમતી મળી છે

રાજસ્થાન વિધાનસભાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપને બહુમતી મળી હતી. પાર્ટીને 115 બેઠકો મળી હતી.   કોંગ્રેસને 69 બેઠકો  મળી હતી. આ સિવાય બસપા 2 સીટો જીતવામાં સફળ રહી, જ્યારે 13 સીટો અન્ય ખાતામાં ગઈ. રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કરતા ભારતીય જનતા પાર્ટીએ 115 બેઠકો પર જીત મેળવી છે.  હવે રાજસ્થાનમાં ક્યાં ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવશે તેને લઈને જોરશોરથી ચર્ચાઓ ચાલી રહી છે.  આ પહેલા 15 ડિસેમ્બરે સીએમ ભજનલાલ શર્મા, ડેપ્યુટી સીએમ દિયા શર્મા અને ડેપ્યુટી સીએમ પ્રેમચંદ બૈરવાએ શપથ લીધા હતા.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?

વિડિઓઝ

Russia Ukraine War: યુક્રેનમાં ફસાયેલ મોરબીના યુવકે વીડિયો બનાવી રશિયા જતા વિદ્યાર્થીઓને ચેતવ્યા
Ahmedabad Seventh Day School: અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત
Kutch Accident News: કચ્છના ભચાઉ હાઈવે પર થયો કાળજુ કંપાવનારો અકસ્માત, બે લોકોના મોત
Surat Accident News: સુરતમાં રફતારના રાક્ષસે લીધો નિર્દોષ બાળકનો ભોગ
Hun To Bolish : હું તો બોલીશ : આવા લોકો બનશે ભવિષ્યમાં નેતા ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?
'અભ્યાસ માટે રશિયા ગયો હતો, યુદ્ધમાં ધકેલી દીધો...', મોરબીના યુવકે PM મોદીને મોકલ્યો મેસેજ
'અભ્યાસ માટે રશિયા ગયો હતો, યુદ્ધમાં ધકેલી દીધો...', મોરબીના યુવકે PM મોદીને મોકલ્યો મેસેજ
મેસેજ અસલી છે કે નકલી આ રીતે ઓળખો, TRAIએ જણાવી રીતો
મેસેજ અસલી છે કે નકલી આ રીતે ઓળખો, TRAIએ જણાવી રીતો
2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત,જાણો અપડેટ્સ
અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત,જાણો અપડેટ્સ
Embed widget