શોધખોળ કરો

રાજ્યસભા ઉપસભાપતિ ચૂંટણી: હરિવંશ મુદ્દે NDAમાં વિવાદ, અકાલી દળ નારાજ

નવી દિલ્હી: રાજ્યસભા ઉપસભાપતિના માટે જેડીયૂના રાજ્યસભા સાંસદ હરિવંશ નારાયણ સિંહ એનડીએના ઉમેદવાર હશે, જો કે આ ઉમેદવાર અંગે સમગ્ર ઘટક દળોમાં ફૂટ પડી ગઇ, અકાલી દળ તેના વિરોધમાં આવી ગયા છે. જ્યારે શિવસેના સલાહ નહી લેવાઇ હોવાનાં કારણે નારાજ છે. રાજ્યસભામાં ઉપસભાપતિ મુદ્દે 9 ઓગષ્ટે મતદાન થશે. બીજી તરફ વિપક્ષી પાર્ટી એનડીએના ઉમેદવારને શિકસ્ત આપવા માટે સંયુક્ત ઉમેદવાર ઉતારવા મુદ્દે ચર્ચા ચાલી રહી છે. હરિવંશને રાજ્યસભા ઉપસભાપતિ પદના ઉમેદવાર બનાવવાના મુદ્દે નીતીશ કુમારે કહ્યું કે, આ મુદ્દે ચર્ચા થઇ ચુકી છે. વિચાર-વિમર્શ બાદ જ હરિવંશ સિંહને રાજ્યસભા ઉપસભાપતિ પદનો ઉમેદવાર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે એનડીએની તરફથી ઉમેદવારનું નામ સામે આવ્યા બાદ ગઠબંધનમાં ફૂટ પડતી જોવા મળી રહી છે. હરિવંશની ઉમેદવારીના વિરોધમાં અકાલી દળ સામે આવ્યા છે. અકાલી દળને આશા હતી કે રાજ્યસભામાં એનડીએના ઉપસભાપતિના ઉમેદવારી તેમની જ પાર્ટીનું થશે, જો કે એવું નથી થયું. અકાલી દળની તરફથી નરેશ ગુજરાલનું નામ ચાલી રહ્યું હતું, જો કે અંતિમ સમયે ભાજપે જેડીયુના સાંસદ હરિવંશને ઉમેદવાર બનાવવાની જાહેરાત કરી દીધી જેના કારણે અકાલી દળ નારાજ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

America: નવા વર્ષનો પહેલો દિવસ બન્યો જીંદગીનો છેલ્લો દિવસ,ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળતા 12 મોત,અંધાધૂધ ફાયરિંગ

GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો

IND vs AUS: ગૌતમ ગંભીરની ખુરશી ખતરામાં! શું થશે હાર બાદ થશે મોટો ધડાકો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

Jasprit Bumrah Record:  52 વર્ષ જૂનો રેકોર્ડ તોડવાની નજીક બુમરાહ,...તો સિડનીમાં રચાશે ઇતિહાસ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દીકરીનું સરઘસ કેમ?Hun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે નવો નિર્ણયAmreli Fake letter case: દીકરીનું સરઘસ કઢાયાના કોંગ્રેસના આરોપનો સરકારે ફગાવ્યાAhmedabad News | અમદાવાદના ઘાટલોડિયાની નાલંદા સ્કૂલના શિક્ષક પર વિદ્યાર્થીને ઢોર માર માર્યાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
America: નવા વર્ષનો પહેલો દિવસ બન્યો જીંદગીનો છેલ્લો દિવસ,ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળતા 12 મોત,અંધાધૂધ ફાયરિંગ
America: નવા વર્ષનો પહેલો દિવસ બન્યો જીંદગીનો છેલ્લો દિવસ,ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળતા 12 મોત,અંધાધૂધ ફાયરિંગ
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
IND vs AUS: ગૌતમ ગંભીરની ખુરશી ખતરામાં! શું થશે હાર બાદ થશે મોટો ધડાકો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
IND vs AUS: ગૌતમ ગંભીરની ખુરશી ખતરામાં! શું થશે હાર બાદ થશે મોટો ધડાકો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
Jasprit Bumrah Record:  52 વર્ષ જૂનો રેકોર્ડ તોડવાની નજીક બુમરાહ,...તો સિડનીમાં રચાશે ઇતિહાસ
Jasprit Bumrah Record: 52 વર્ષ જૂનો રેકોર્ડ તોડવાની નજીક બુમરાહ,...તો સિડનીમાં રચાશે ઇતિહાસ
Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી

2025 માટે Reliance Jioના 5 બેસ્ટ રિચાર્જ પ્લાન, 365 દિવસ માટે રિચાર્જનું ટેન્શન થશે ખતમ

Bajaj Platina કે Honda Shine,કઈ બાઇક છે બેસ્ટ? જાણો કિંમતથી લઈને માઈલેજ સુધીની માહિતી

બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?

Embed widget