શોધખોળ કરો
ગુજરાતમાં દલિતોને જાહેરમાં મારવા મુદ્દે રાજ્યસભામાં હોબાળો, કાર્યવાહી સ્થગિત

નવી દિલ્લી: આજે સંસદનું મોનસૂન સત્રનો પ્રારંભ થયો છે. જેમાં રાજ્યસભામાં પહેલા જ દિવસે હોબાળો થતા, ગૃહની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે. રાજ્યસભામાં ગુજરાતના દલિતો પર અત્યાચાર અંગેનો મુદ્દો ઉછળતા હોબાળો થયો હતો. બસપાના માયાવતીએ રાજ્યસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ગુજરાતના સોમનાથમાં ગૌહત્યાની શંકાના આધારે સાત દલિત યુવાનોને જાહેરમાં માર્યા હતા. જે મામલે ત્રણ પોલીસ અધિકારીઓને સસ્પેંડ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતના સોમનાથમાં ગૌહત્યાની શંકાના આધારે સાત દલિત યુવાનોને જાહેરમાં માર્યા હતા. જે મામલે ત્રણ પોલીસ અધિકારીઓને સસ્પેંડ કરવામાં આવ્યા છે. વધુ વાંચો




















