શોધખોળ કરો
Advertisement
હાઈપ્રોફાઈલ રેવ પાર્ટીમાં અભિનેત્રીઓ યુવકો સાથે વાંધાજનક સ્થિતિમાં બેસી હતી ને પોલીસ ત્રાટકી પછી શું થયું? જાણો વિગત
પોલીસે બંગલા પર રેડ મારી દારૂ, ચરસ, કોકેઈન સહિત અનેક નશીલા ડ્રગ્સ જપ્ત કર્યા હતા. પોલીસે ઘટનાસ્થળેથી અનેક પુરુષ અને મહિલાઓની ધરપકડ કરી છે.
મુંબઈઃ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં પોલીસે એક હાઈ પ્રોફાઈલ રેવ પાર્ટી પર રેડ પાડી હતી. કહેવાય છે કે, રાયગડ કીહિમ બીચ પર રેવ પાર્ટી એક આલીશાન બંગલામાં ચાલી રહી હતી. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)
પોલીસે બંગલા પર રેડ મારી દારૂ, ચરસ, કોકેઈન સહિત અનેક નશીલા ડ્રગ્સ જપ્ત કર્યા હતા. પોલીસે ઘટનાસ્થળેથી અનેક પુરુષ અને મહિલાઓની ધરપકડ કરી છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે રેવ પાર્ટીમાં કેટલાક જાણીતી બોલીવુડ અને ટીવી અભિનેત્રીઓ પણ સામેલ હતી. તેમાંથી કેટલીક અભિનેત્રીઓ તો વાંધાજનક સ્થિતિમાં ઝડપાઈ હતી. અટકાયતમાં લેવામાં આવેલા મોટાભાગનાઓ ડ્રગ્સનું સેવન કરેલી હાલતમાં હતાં.
આ ઉપરાંત પોલીસે બંગલામાંથી ડ્રગ ડીલર અને તેના સાથીદારોની પણ ધરપકડ કરી છે. જે બંગલામાં આ રેવ પાર્ટી ચાલી રહી હતી તે એક જાણીતા બિઝનેસમેનની હોવાનું સામે આવ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બોલિવૂડ
અમદાવાદ
Advertisement