શોધખોળ કરો

RBI સરકારને સરપ્લસ ફંડથી 1.76 લાખ કરોડ રૂપિયા આપશે

રિઝર્વ બેન્કના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે કેન્દ્રિય બેન્કના પૂર્વ ગવર્નર બિમલ જાલાનની અધ્યક્ષતાવાળી સમિતિની ભલામણોનો સ્વીકાર કર્યા બાદ આ પગલા ઉઠાવ્યા છે.

  નવી દિલ્હીઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ ડિવિડન્ડ અને સરપ્લસ ફંડમાંથી 1.76 લાખ કરોડ રૂપિયા સરકારને ટ્રાન્સફર કરવાનો નિર્ણય કર્યો છે. આરબીઆઇના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સરકારને 1.76 લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી દીધી છે. રિઝર્વ બેન્કના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે કેન્દ્રિય બેન્કના પૂર્વ ગવર્નર બિમલ જાલાનની અધ્યક્ષતાવાળી સમિતિની ભલામણોનો સ્વીકાર કર્યા બાદ આ પગલા  ઉઠાવ્યા છે. સમિતિની રચના રિઝર્વ બેન્કના બિઝનેસ માટે આર્થિક ફંડ-બફર કેપિટલના યોગ્ય સ્તરના નિર્માણ તથા આવશ્યકતાથી વધુ પડેલી મૂડીને સરકારને ટ્રાન્સફર કરવાની ભલામણ કરવાનું કહેવામાં આવ્યું હતું. જે હેઠળ રિઝર્વ બેન્કે બિમલ જાલામની સમિતિની રિપોર્ટ સ્વીકાર કર્યો હતોઅને 1.76 લાખ કરોડ રૂપિયાની સરપ્લસ રકમ સરકારને આપવાની મંજૂરી આપી હતી. કેન્દ્રિય બેન્કે એક નિવેદનમાં કહ્યું કે, આરબીઆઇના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 1,76,051 કરોડ રૂપિયા સરકારને ટ્રાન્સફર કરવાનો નિર્ણય લીધો છે. જેમાં 2018-18 માટે 1,23,414 કરોડ રૂપિયા સરપ્લસ અને 52,637 કરોડ રૂપિયા વધારાની જોગવાઇના રૂપમાં ચિન્હિત કરવામા આવ્યા છે. આ વધારાની જોગવાઈની રકમ આરબીઆઇની આર્થિક ફંડથી સંબંધિ સંશોધિત નિયમોના આધાર પર કાઢવામાં આવ્યા છે. સરપ્લસ રકમ 1,23,414 કરોડ રુપિયા રહેશે. કોન્ટિજેન્સી ફંડ, કરન્સી અને ગોલ્ડ રિવેલ્યૂએશન એકાઉન્ટ મળીને આરબીઆઈ પાસે 9.2 લાખ કરોડ રુપિયા રિઝર્વ છે. જે કેન્દ્રીય બેન્કના ટોટલ બેલેન્સ સીટ સાઇઝનું 25 ટકા છે. RBI પોતાના સરપ્લસ રોકડને તબક્કાવાર રીતે 3 થી 5 વર્ષમાં સરકારને ટ્રાન્સફર કરશે, જેના કારણે સરકારી અને ખાનગી ક્ષેત્રની બેન્કોની મદદ અને બજારમાં કેશ ફ્લો વધારવામાં મદદ મળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કયા રાજ્યોમાં બહારના લોકો નથી ખરીદી શકતા જમીન, કેમ લેવામાં આવ્યો આવો નિર્ણય?
કયા રાજ્યોમાં બહારના લોકો નથી ખરીદી શકતા જમીન, કેમ લેવામાં આવ્યો આવો નિર્ણય?
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
સરકારી શિક્ષકો માટે મોટા સમાચાર: શું ખરેખર 65 વર્ષની ઉંમરે થશે નિવૃત્તિ? જાણો નવું અપડેટ
સરકારી શિક્ષકો માટે મોટા સમાચાર: શું ખરેખર 65 વર્ષની ઉંમરે થશે નિવૃત્તિ? જાણો નવું અપડેટ

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Embed widget