ધોરણ 10 અને ધોરણ 12 પાસ ઉમેદવારો માટે સરકારી નોકરીઓમાં 39,970 જગાઓ પર ભરતી, જાણો ક્યાં સુધીમાં કરી શકાશે અરજી ?
કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર ઉપરાંત પોસ્ટ ઓફિસ અને બેંકમાં પણ નોકરીની અનેક તકો હાલમાં ઉપલબ્ધ છે.
ધોરણ 10 કે 12, સ્નાતક થયેલા લોકો માટે નોકરીની ઉતમ તકો સર્જાઈ છે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર ઉપરાંત પોસ્ટ ઓફિસ અને બેંકમાં પણ નોકરીની અનેક તકો હાલમાં ઉપલબ્ધ છે.
ધોરણ-10 અને 12 પાસ માટે રાજ્ય અને કેન્દ્ર સરકારમાં ભરતી
હાલમાં સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા કોન્સ્ટેબલ રાઈફલમેનની ભરતી ચાલી હી છે જેમાં 31 ઓગસ્ટ સુધી અરજી કરી શકાય છે. જ્યારે ઇન્ડિયન એર ફોર્સમાં ગ્રુપ સી સિવિલિયન પોસ્ટની ભરી છે. ઉપરાંત સંરક્ષણ મંત્રાલય અંતર્ગત આવતા ડીજીએએફએમએસમાં બાર્બર, સ્ટેનો વોશરમેનની ભરતી છે. ઉપરાંત જામનગર કસ્ટમમાં સીમેનની ભરતી છે. ઇન્કમ ટેક્સ મુંબી, ડબલ્યુઆઈએજી દેહરાદુન, ડબલ્યુસીડી કર્ણાટક અને સાહિત્ય અકાદમીમાં ભરતી ચાલી રહી છે.
Post Name – Total Vacancies |
Govt Organization |
Last Date |
Constable, Rifleman - 25271 |
SSC |
31/08/2021 |
Group ‘C’ Civilian Posts - 85 |
Indian Air Force |
23/08/2021 |
MTS, Barber, Steno, Washerman, Tradesman Mate - 73 |
DGAFMS |
30/08/2021 |
Clerks, MTS, Junior Stenographer - 06 |
BOAT NR Kanpur |
30/08/2021 |
Greaser, Seaman - 10 |
Jamnagar Customs |
24/08/2021 |
MTS - 64 |
Income Tax Mumbai |
25/08/2021 |
LDC, Driver, Field cum Lab Attendant, Field Attendant - 13 |
WIHG Dehradun |
16/08/2021 |
Anganwadi Worker / Helper - 1636 |
WCD Karnataka |
23/08/2021 |
Stenographer - 01 |
Sahitya Akademi |
30/08/2021 |
પોસ્ટ ઓફિસમાં ભરતી
કેન્દ્ર અને રાજ્ય સરકારની ભરતી ઉપરાંત હાલમાં પોસ્ટ ઓફિસમાં પણ વિવિદ પોસ્ટ પર ભરતી ચાલી રહી છે. અહીં ઉમેદવાદ 18-19 ઓગસ્ટ સુધી અરજી કરી શકે છે.
Post Name – Total Vacancies |
Postal Circle |
Last Date |
Gramin Dak Sevaks - 2357 |
West Bengal Postal Circle |
19/08/2021 |
Postal Assistant, Sorting Assistant, MTS - 57 |
Punjab Postal Circle |
18/08/2021 |
Staff Car Driver (Ordinary Grade) - 49 |
Mail Motor Service Ahmedabad |
August 2021 |
પોલીસમાં નોકરી
પોલીસની નોકરીની વાત કરીએ તો સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા કોન્સ્ટેબલ અને રાઈફલ મેનની ભરતી થવાની છે. ઉપરાંત પંજાબ પોલીસમાં કોન્સ્ટેબલની ભરતી થવાની છે.
Name of Post – No of Posts |
Police / Forest Department |
Last date |
Constable (GD) / Rifleman (GD) - 25271 |
Staff Selection Commission |
31/08/2021 |
Constables - 4358 |
Punjab Police |
15/08/2021 |
બેંકમાં નોકરી
બેંકમાં નોકરીની વાત કરીએ તો નાબાર્ડમાં આસિસ્ટન્ટ મેનેજરરની ભરતી થવાની છે. ઉપરાંત આઈપીપીએસ ક્લાર્ક અંતર્ગત ક્લાર્કાની ભરતી થવાની છે. જ્યારે આરબીઆઈમાં પાર્ટ ટાઈમ બેંક મેડિકલ કન્સલટન્ટની ભરતી થવાની છે.
Post Name – Total Vacancies |
Bank Sector |
Last Date |
Assistant Managers, Managers - 162 |
NABARD Jobs 2021 |
07/08/2021 |
Clerk - 5830 |
IBPS Clerk 2021 |
August 2021 |
Part Time Bank’s Medical Consultant - 04 |
RBI Jobs 2021 |
03/08/2021 |