શોધખોળ કરો
Advertisement
રિલાયન્સે દેશની પ્રથમ COVID-19 ડેડિકેટેડ હોસ્પિટલ તૈયાર કરી, જાણો કેટલા બેડનો સેટએપ તૈયાર કરાયો?
સોમવારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે મુંબઈમાં દેશની પ્રથમ COVID-19 દર્દીઓ માટે અલગથી હોસ્પિટલ સેટઅપ તૈયાર કર્યો છે. રિલાયન્સે આ ખાસ એક નિવેદન જાહેર કરીને જાણકારી આપી હતી.
મુંબઈ: સોમવારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે મુંબઈમાં દેશની પ્રથમ COVID-19 દર્દીઓ માટે અલગથી હોસ્પિટલ સેટઅપ તૈયાર કર્યો છે. રિલાયન્સે આ ખાસ એક નિવેદન જાહેર કરીને જાણકારી આપી હતી. રિલાયન્સે કહ્યું હતું કે, રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળીને COVID-19ના દર્દીઓ માટે એક ખાસ રીતે 100 બેડનો હોસ્પિટલ સેટઅપ તૈયાર કર્યો છે.

આ સિવાય કોરોના વાયરસ પ્રભાવિત દેશોમાંથી આવનાર યાત્રીઓ માટે વિશેષ રીતે મેડિકલ સુવિધા તૈયાર કરવામાં આવી છે. જેથી તેમને કોરેન્ટાઇન કરવામાં આવી શકે. કંપનીએ મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર ફંડમાં પણ 5 કરોડ રુપિયા જમા કરવાનો નિર્ણય કર્યો છે.
રિલાયન્સે કહ્યું હતું કે, તે પેસમેકરની ક્ષમતાને વધારીને 1 લાખ પ્રતિદિન કરવામાં લાગી ગઈ છે. કંપની અન્ય પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ પણ તૈયાર કરી રહી છે. જેથી દેશમાં સુવિધાઓની ખોટ ના થાય.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે સોમવારે મુંબઈમાં દેશની પ્રથમ COVID-19 દર્દીઓ માટે અલગથી હોસ્પિટલ સેટઅપ કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement