શોધખોળ કરો

સચિન પાયલટે ટ્વિટર બાયોમાંથી કોનો ઉડાવી દીધો છેદ, જાણીને ચોંકી જશો

રાજસ્થાનમાં ઉપ મુખ્યમંત્રી અને પ્રદેશ કૉંગ્રેસ કમિટીના અધ્યક્ષ પદ પર હટાવ્યા બાદ સચિન પાયલટે મંગળવારે કહ્યું સત્યને પરેશાન કરી શકાય છે પરાજિત નહીં.

જયપુર: રાજસ્થાનમાં ઉપ મુખ્યમંત્રી અને પ્રદેશ કૉંગ્રેસ કમિટીના અધ્યક્ષ પદ પર હટાવ્યા બાદ સચિન પાયલટે મંગળવારે કહ્યું સત્યને પરેશાન કરી શકાય છે પરાજિત નહીં. કૉંગ્રેસ હાઈકમાન્ડના નિર્ણય બાદ તેમણે ટ્વિટ કર્યું, ‘‘ સત્યને પરેશાન કરી શકાય છે પરાજિત નહીં.’’ આ સાથે જ તેમણે પોતાના ટ્વિટર પ્રોફાઈલમાંથી ઉપ મુખ્યમંત્રી અને પ્રદેશ કૉંગ્રેસ કમિટીના અધ્યક્ષનો ઉલ્લેખ હટાવ્યો છે. સચિન પાયલટે ટ્વિટર બાયોમાંથી કોનો ઉડાવી દીધો છેદ, જાણીને ચોંકી જશો હવે તેમના પ્રોફાઈલમાં તેમના ધારાસભ્ય (ટોંક) અને પૂર્વ કેંદ્રીય મંત્રી હોવાની અને કૉંગ્રેસની વેબસાઈટની લિંકનો ઉલ્લેખ છે. સચિન પાયલટે ટ્વિટર બાયોમાંથી કોનો ઉડાવી દીધો છેદ, જાણીને ચોંકી જશો કૉંગ્રેસે રાજસ્થાનની અશોક ગહેલોત સરકાર સામે બળવો કરનારા પાયલટને મગંળવારે ઉપ મુખ્યમંત્રી અને પાર્ટીના પ્રદેશાધ્યક્ષ પદ પરથી હટાવી દિઘા છે. આ સાથે જ પાર્ટીએ કડક વલણ અપનાવતા પાયલટ જૂથમાં ગયેલા સરકારના બે મંત્રીઓ વિશ્વેંગ્ર સિંહ અને રમેશ મીણાને પણ પદ પરથી હટાવ્યા છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે મંગળવારે કહ્યું બળવો કરનારા સચિન પાયલટના હાથમાં કંઈ નથી અને તેઓ માત્ર ભાજપના હાથમાં રમી રહ્યા છે. રાજ્યપાલ કલરાજ મિશ્ર સાથે મુલાકાત બાદ ગહેલોતે સંવાદદાતાઓને કહ્યું ભાજપ મધ્યપ્રદેશના ખેલને રાજસ્થાનમાં પણ કરવા માંગે છે અને આ બધુ છેલ્લા છ મહિનાથી ચાલી રહ્યું હતું. ગહેલોતે કહ્યું પાયલટ અને તેમની સાથે ગયેલા અન્ય મંત્રીઓ, ધારાસભ્યોને તક આપવામાં આવી, પરંતુ ન તો તેઓ સોમવારે અને ન તો મંગળવારે કૉંગ્રેસ ધારાસભ્ય દળની બેઠકમાં આવ્યા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
8મું પગાર પંચ: શું સરકારી કર્મચારીઓનો પગાર બમણો થશે? જાણો DA મર્જરનું ગણિત!
8મું પગાર પંચ: શું સરકારી કર્મચારીઓનો પગાર બમણો થશે? જાણો DA મર્જરનું ગણિત!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ

Embed widget