શોધખોળ કરો

ઈન્દિરા ગાંધીએ નાંખેલી કટોકટીને 45 વર્ષ બાદ ગેરબંધારણીય જાહેર કરવાની માંગ પર સુનાવણી કરવા સુપ્રીમ કોર્ટ તૈયાર, જાણો વિગત

1975માં 25 જૂનની મધરાતે કટોકટી લગાવવામાં આવી હતી અને બાદમાં માર્ચ 1977માં હટાવી દેવામાં આવી હતી.

નવી દિલ્હીઃ વર્ષ 1975માં ઈન્દિરા ગાંધી સરકાર તરફથી લાગુ કરવામાં આવેલી કટોકટીને ગેરબંધારણીયા જાહેર કરવાની અરજી પર સુનાવણી કરવા સુપ્રીમ કોર્ટ તૈયાર છે. તેને લઈ નોટિસ પણ જાહેર કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, 45 વર્ષ બાદ આં કરી શકાય છે કે નહીં તે જોવું પડશે. અરજીકર્તા 94 વર્ષીય વીરા સરીન છે. તેમણે કહ્યું કે, તે સમયે કિંમતી રત્નોના વેપાર કરતા તેના પતિની ગેરકાયદેસર રીતે ધરપકડ કરી હતી. તેમણે કહ્યું, સ્મગલિંગ સાથે જોડાયેલી કલમ લગાવની દેશથી બહાર જતા રહેવા અમને મજબૂર કરાયા હતા. અરજીકર્તાએ તેના પરિવારને 25 કરોડ રૂપિયાનું વળતર આપવાની માંગ પણ કરી છે.
સુપ્રીમ કોર્ટમાં આ મામલાની સુનાવણી જસ્ટિસ સંજય કિશન કૌલની અધ્યક્ષતાવાળી બેંચ કરી રહી છે. તેની સાથે બેંચમાં જસ્ટિસ દિનેશ માહેશ્વરી અને ઋષિકેશ રોય સામેલ છે. અરજીકર્તા વીરા સરીન તરીફથી વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે કેસ લડી રહ્યા છે.  1975માં 25 જૂનની મધરાતે કટોકટી લગાવવામાં આવી હતી અને બાદમાં માર્ચ 1977માં હટાવી દેવામાં આવી હતી. જૂન 2020માં  ઇમર્જન્સીના 45 વર્ષ પૂરા થવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આજથી 45 વર્ષ પહેલા દેશ પર ઇમરજન્સી લાદવામાં આવી હતી. તે સમયે જે ભારતની લોકશાહીની રક્ષા માટે લડ્યા, ત્રાસ સહન કર્યો, તે બધાને હું સલામ કરું છું! તેમના ત્યાગ અને બલિદાનને દેશ કદી નહીં ભૂલી શકે. ઇમર્જન્સીમાં દેશના તમામ લોકોને લાગ્યું કે તેમની પાસેથી કંઈક છીનવી લેવામાં આવ્યું છે, જેનો તેઓ ઉપયોગ નથી કરતા. જે છીનવી લેવામાં આવ્યું તેનું તેમને દુઃખ  હતું. આ 7 સીટર કાર ભારતમાં 2021માં થઈ શકે છે લોન્ચ, જાણો કેવા હશે ફિચર્સ Corona Vaccine: મોદી સરકારના મંત્રીનું મોટું નિવેદન, એક બૂથ પર રોજ માત્ર આટલા લોકોને જ અપાશે રસી, જાણો વિગત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
આનંદીબેન પટેલે યુપીમાં સરકારી હોસ્ટેલોમાં ભોજનની ગુણવત્તાની ખોલી પોલ, કહ્યું - 'ગુજરાતમાં પણ ટેસ્ટિંગ પહેલા જ સેમ્પલ બદલાઈ જતાં'
આનંદીબેન પટેલે યુપીમાં સરકારી હોસ્ટેલોમાં ભોજનની ગુણવત્તાની ખોલી પોલ, કહ્યું - 'ગુજરાતમાં પણ ટેસ્ટિંગ પહેલા જ સેમ્પલ બદલાઈ જતાં'
Train News: 3 AC, સ્લીપર કે ચેર કાર? ટ્રેનમાં લાંબી મુસાફરી માટે ક્યો વિકલ્પ છે બેસ્ટ?
Train News: 3 AC, સ્લીપર કે ચેર કાર? ટ્રેનમાં લાંબી મુસાફરી માટે ક્યો વિકલ્પ છે બેસ્ટ?

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
ગુજરાતમાં TET-1 પાસ ઉમેદવારોને મોટી રાહત, વિદ્યાસહાયક ભરતી અંગે સરકારનો મોટો નિર્ણય
ગુજરાતમાં TET-1 પાસ ઉમેદવારોને મોટી રાહત, વિદ્યાસહાયક ભરતી અંગે સરકારનો મોટો નિર્ણય
Embed widget