શોધખોળ કરો

ટ્રમ્પની કારને તાજમહેલ કેમ્પસમાં લઇ જવા મામલે વિવાદ, સુપ્રીમ કોર્ટનો આદેશ- અંદર નહીં જઇ શકે કોઇ વાહન

ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની પત્ની મેલેનિયા ટ્રમ્પની સાથે 24 ફેબ્રુઆરીએ ભારતના પ્રવાસે આવશે. આ દરમિયાન તે આગરા સ્થિત તાજમહેલની મુલાકાત લેવાના છે

નવી દિલ્હીઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આગરા પ્રવાસને લઇને એક નવો મૉડ આવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પને 24 ફેબ્રુઆરીએ આગરામાં તાજમહેલ જોવા માટે આગરા જવાનુ છે. તેમની સુરક્ષાને જોતા યુએસ સિક્રેટ સર્વિસ ઇચ્છે છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પની સુપર કારને તાજમહેલના કેમ્પસની અંદર જવા દેવામાં આવે. હવે આના પર વિવાદની સ્થિતિ ઉભી થઇ ગઇ છે. ખરેખરમાં, ભારત સરકાર યુએસ સિક્રેટ સર્વિસને ટ્રમ્પની કાર તાજમહેલના કેમ્પસની અંદર જવા દેવાની પરમીશન નથી આપી શકતી. કેમકે સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે કોઇપણ વાહન તાજમહેલની પાંચ સો મીટરની આસપાસ નથી જઇ શકતુ. ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની પત્ની મેલેનિયા ટ્રમ્પની સાથે 24 ફેબ્રુઆરીએ ભારતના પ્રવાસે આવશે. આ દરમિયાન તે આગરા સ્થિત તાજમહેલની મુલાકાત લેવાના છે. ટ્રમ્પની કારને તાજમહેલ કેમ્પસમાં લઇ જવા મામલે વિવાદ, સુપ્રીમ કોર્ટનો આદેશ- અંદર નહીં જઇ શકે કોઇ વાહન નોંધનીય છે કે, તાજમહેલને પ્રદુષણથી બચાવવા માટે દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આ મામલે આડેહાથે લીધી હતી. તાજમહેલના સંરક્ષણને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે તાજમહેલની આસપાસના પાંચસો મીટરની જગ્યા પર પેટ્રૉલ કે ડીઝલ વાળા વાહનોની અવરજવર પર પ્રતિબંધ લગાવી દીધો હતો. સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે એટલે સુધી કહ્યું હતુ કે તમે કાંતો તાજમહેલને સંરક્ષણ આપો, કે બંધ કરી દો કે પછી તેને ધ્વસ્ત કરી દો. ટ્રમ્પની કારને તાજમહેલ કેમ્પસમાં લઇ જવા મામલે વિવાદ, સુપ્રીમ કોર્ટનો આદેશ- અંદર નહીં જઇ શકે કોઇ વાહન ટ્રમ્પની કારને તાજમહેલ કેમ્પસમાં લઇ જવા મામલે વિવાદ, સુપ્રીમ કોર્ટનો આદેશ- અંદર નહીં જઇ શકે કોઇ વાહન

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
વસ્તી ગણતરીમાં ખોટી માહિતી આપી તો શું જેલ થશે? જાણો કાયદામાં શું છે સજાની જોગવાઈઓ અને નિયમો
વસ્તી ગણતરીમાં ખોટી માહિતી આપી તો શું જેલ થશે? જાણો કાયદામાં શું છે સજાની જોગવાઈઓ અને નિયમો
હવે ઘરે બેઠા જાતે જ ભરી શકશો વસ્તી ગણતરી 2027 ની વિગતો; જાણો ફોર્મ ભરવાની રીત, પૂછાશે આ 40 પ્રશ્નો
હવે ઘરે બેઠા જાતે જ ભરી શકશો વસ્તી ગણતરી 2027 ની વિગતો; જાણો ફોર્મ ભરવાની રીત, પૂછાશે આ 40 પ્રશ્નો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
Embed widget