CM ઉદ્ધવે દિલ્હી પોલીસને ગણાવી આતંકી, કહ્યુ- અત્યાર સુધી નથી કરી કાર્યવાહી
ઠાકરેનું આ વિવાદીત નિવેદન 15 ડિસેમ્બર 2019ના રોજ જામિયા મિલિયા યુનિવર્સિટીમાં દિલ્હી પોલીસની કાર્યવાહીને લઇને સામે આવ્યુ છે.
Maharashtra Chief Minister Uddhav Thackeray in Mumbai: We all (Maha Vikas Aghadi leaders) will sit together to discuss National Population Register (NPR) and then take a decision on it but counting of the population is also important. pic.twitter.com/m0JCNaZMXM
— ANI (@ANI) February 23, 2020
તાજેતરમાં જ જામિયા મિલિયા ઇસ્લામિયામાં દિલ્હી પોલીસની કાર્યવાહીના અનેક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં દિલ્હી પોલીસ લાઇબ્રેરીની અંદર ઘૂસીને વિદ્યાર્થીઓને મારતી જોવા મળી રહી છે. જોકે, દિલ્હી પોલીસે શરૂઆતમાં લાઇબ્રેરીની અંદર ઘૂસીને વિદ્યાર્થીઓને માર મારવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ જ્યારે ફૂટેજ સામે આવ્યા બાદ તેમણે તપાસ કરવાની વાત કરી હતી.Maharashtra CM Uddhav Thackeray in Mumbai: Wherever BJP governments are in power like Uttar Pradesh, or Delhi which is under Home Ministry, we have seen protests like Shaheen Bagh going on for over 60 days. In Uttar Pradesh, riots have taken place over CAA protests. pic.twitter.com/hTFMQ3dDR4
— ANI (@ANI) February 23, 2020
Maharashtra Chief Minister Uddhav Thackeray in Mumbai: In worst situations, like Jawaharlal Nehru University (JNU), terrorists entered university and the way they thrashed (students). I have not come across any news that they have been arrested. https://t.co/k0ZA3eJ0QY
— ANI (@ANI) February 23, 2020