શોધખોળ કરો

મહારાષ્ટ્રમાં શિવસેનાને લાગ્યો મોટો ફટકો, શરદ પવારે શું કહ્યું ? જાણો

શિવસેના એ વાત પર જોર આપી રહી છે કે અઢી-અઢી વર્ષ માટે ભાજપ અને તેના મુખ્યમંત્રી બને. ભાજપ આ પ્રકારની વ્યવસ્થા લાગૂ કરવા નથી માંગતું.

મુંબઈ: એનસીપી અધ્યક્ષ શરદ પવારે શુક્રવારે કહ્યું જનતાએ અમારી પાર્ટીને વિપક્ષમા બેસવાનું કહ્યું છે અને પાર્ટી એમ જ કરશે. શિવસેનાની એનસીપી અને કૉંગ્રેસના સમર્થનથી મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની સંભાવનાઓની ચર્ચાઓ વચ્ચે શરદ પવારે આ નિવેદન આપ્યું છે. આ નિવેદન બાદ લાગી રહ્યું છે કે એનસીપી શિવસેનાને સમર્થન નહી આપે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ગઠબંધનમાં સાથે ચૂંટણી લડનાર ભારતીય જનતા પાર્ટી અને શિવસેનાએ ક્રમશ 105 અને 56 બેઠકો પર જીત મેળવી હતી. એનસીપી અને કૉંગ્રેસે ક્રમશ 54 અને 44 બેઠકો પર જીત મેળવી છે. એનસીપી અને કૉંગ્રેસના સમર્થનથી શિવસેના સરકાર બનવાની સંભાવનાઓ વિશે પૂછવામાં આવતા શરદ પવારે કહ્યું આ સંબંધમાં તેમની પાર્ટીમાં કોઈ ચર્ચા નથી થઈ. તેમણે કહ્યું, અમારી પાસે સ્પષ્ટ બહુમતી નથી. જનતાએ અમને વિપક્ષમાં બેસવાનું કહ્યું છે. અમે આ જનાદેશનો સ્વીકાર કરીએ છીએ અને ધ્યાન રાખશું કે અમે આ ભૂમિકાએ યોગ્ય રીતે નિભાવીએ. શિવસેના એ વાત પર જોર આપી રહી છે કે અઢી-અઢી વર્ષ માટે ભાજપ અને તેના મુખ્યમંત્રી બને. ભાજપ આ પ્રકારની વ્યવસ્થા લાગૂ કરવા નથી માંગતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આસામ-ગુજરાત બાદ ઓડિશામાં પૂરનો કહેર, એક લાખ લોકોનું સુરક્ષિત સ્થળે કરાયું સ્થળાંતર

Maharashtra: મહારાષ્ટ્રના રાયગઢમાં 70 પર્યટકોનું રેસ્ક્યૂ, ઝેનિથ વોટરફોલમાં ફસાયા હતા પ્રવાસીઓ 

PIB Fact Check: સરકાર ચલાવી રહી છે યોજના ! આપી રહી છે 1299 સુધીનું ફ્રી રિચાર્જ? PIBએ જણાવ્યું સત્ય

પૂર્વ અગ્નિવીરો માટે સારા સમાચાર, SSBમાં મળશે 50 ટકા અનામત, પરીક્ષા વિના સીધી એન્ટ્રી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast:રાજ્યમાં 31 જુલાઈ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં એલર્ટ જાહેર

Gold- Silver Price : સોનાની ચમક પડી ફિક્કી, કિંમતમાં ફરી થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold- Silver Price : સોનાની ચમક પડી ફિક્કી, કિંમતમાં ફરી થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
આસામ-ગુજરાત બાદ ઓડિશામાં પૂરનો કહેર, એક લાખ લોકોનું સુરક્ષિત સ્થળે કરાયું સ્થળાંતર
આસામ-ગુજરાત બાદ ઓડિશામાં પૂરનો કહેર, એક લાખ લોકોનું સુરક્ષિત સ્થળે કરાયું સ્થળાંતર
અમદાવાદમાં ટ્રાફિક પોલીસના ASIએ માંગી 10 હજારની લાંચ, ACBએ રંગેહાથ ઝડપ્યો 

શુક્ર કરશે કન્યા રાશિમાં ગોચર, 1 ઓગસ્ટથી આ રાશિને થશે ધનલાભ, જાણો કઇ છે લકી રાશિ

Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
Maharashtra: મહારાષ્ટ્રના રાયગઢમાં 70 પર્યટકોનું રેસ્ક્યૂ, ઝેનિથ વોટરફોલમાં ફસાયા હતા પ્રવાસીઓ 
Maharashtra: મહારાષ્ટ્રના રાયગઢમાં 70 પર્યટકોનું રેસ્ક્યૂ, ઝેનિથ વોટરફોલમાં ફસાયા હતા પ્રવાસીઓ 
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ

Embed widget