શોધખોળ કરો

ભાજપના પૂર્વ નેતાએ કહ્યું- અટલજીના શાસનમાં ભાજપમાં ‘લોકશાહી’ હતી, હવે ‘તાનાશાહી’ છે

નવી દિલ્હીઃ અબિનેતાથી નેતા બનેલ શત્રુઘ્ન સિંહાએ ભાજપ છોડવાની જાહેરાત કરી છે. રવિવારે સિન્હાએ કહ્યું કે, તેમણે કોંગ્રેસની સાથે જવાનો નિર્ણય કર્યો છે કારણ કે આ જ સાચી રાષ્ટ્રીય પાર્ટી છે અને તેના પારિવારિક મિત્ર લાલૂ પ્રસાદે પણ તેમને આમ કરવાની સલાહ આપી છે. અટલ બિહારી વાજપેયી અને હાલની નરેન્દ્ર મોદી અને અમિત શાહ હેઠળના ભાજપની તુલના કરતાં ભાજપના પૂર્વ નેતા અને સાંસદ શત્રુઘ્ન સિંહાએ કહ્યું હતું કે અગાઉ પાર્ટીમાં 'લોકશાહી' હતી અને હવે 'તાનાશાહી' છે. ભાજપના પૂર્વ નેતાએ કહ્યું- અટલજીના શાસનમાં ભાજપમાં ‘લોકશાહી’ હતી, હવે ‘તાનાશાહી’ છે કોંગ્રેસમાં જોડાયા બાદ પ્રથમ વખત બોલતા સિંહાએ વધુમાં કહ્યું હતું કે, 'મમતા બેનરજી, અખિલેશ યાદવ અને અરવિંદ કેજરીવાલ જેવા ઘણાં લોકો મને તેમની પાર્ટીમાં સામેલ કરવા માગે છે. પરંતુ મેં કહ્યું હતું કે જે કંઇ પણ સ્થિતિ હશે, સ્થળ તો એ જ રહેશે, એટલે હું આ સ્થળે આવ્યો છું.' પીએમ મોદી અને અમિત શાહ હેઠળના વર્તમાન અને વાજપેયીના શાસનકાળના પૂર્વ ભાજપની તુલના કરતાં સિંહાએ ઉમેર્યું હતું કે અટલ બિહારીના શાસનમાં સામૂહિક નિર્ણય લેવાતો હતો. એ વખતે ખરા અર્થમાં લોકશાહી હતી. પરંતુ હવે મામલો વન-મેન શો અને ટૂ-મેન આર્મી સુધી મર્યાદિત રહી ગયો છે. જોકે સિંહાએ કબૂલ્યું હતું કે ભાજપને છોડી દેવું તેમના માટે 'દુખદાયી' હતું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Manmohan Singh Death: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
Congress: આ તારીખથી કોંગ્રેસ શરુ કરશે 'સંવિધાન બચાવો પદ યાત્રા', એક વર્ષ સુધી ચાલશે કાર્યક્રમ

Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ

General Knowledge: અવકાશયાત્રીઓ અવકાશમાં બીમાર પડે ત્યારે તેમની સાથે કેવી રીતે કરવામાં આવે છે સારવાર, જાણીલો પદ્ધતિ

ABP Premium

વિડિઓઝ

Sabar Dairy Incident : સાબર ડેરીમાં મોટી દુર્ઘટના! બોઈલરની સફાઈ દરમિયાન ગૂંગળામણથી એકનું મોતKheda Accident News : ખેડામાં રફ્તારનો કહેર! પીપલગ રોડ પર બેફામ દોડતી કારે 3 વાહનોને મારી ટક્કરBanaskantha News: પાલનપુરમાં કાળજુ કંપાવતી ઘટના! બાથરૂમમાં ગિઝરના ગેસથી ગૂંગળાઈ જવાથી કિશોરીનું મોતMorbi News : મોરબીમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manmohan Singh Death: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
Congress: આ તારીખથી કોંગ્રેસ શરુ કરશે 'સંવિધાન બચાવો પદ યાત્રા', એક વર્ષ સુધી ચાલશે કાર્યક્રમ
Congress: આ તારીખથી કોંગ્રેસ શરુ કરશે 'સંવિધાન બચાવો પદ યાત્રા', એક વર્ષ સુધી ચાલશે કાર્યક્રમ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
General Knowledge: અવકાશયાત્રીઓ અવકાશમાં બીમાર પડે ત્યારે તેમની સાથે કેવી રીતે કરવામાં આવે છે સારવાર, જાણીલો પદ્ધતિ
General Knowledge: અવકાશયાત્રીઓ અવકાશમાં બીમાર પડે ત્યારે તેમની સાથે કેવી રીતે કરવામાં આવે છે સારવાર, જાણીલો પદ્ધતિ
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો

'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન

Health Tips: રાત્રે એંઠા વાસણો રાખવા બની શકે છે ખતરનાક, જાણો તેનાથી સ્વાસ્થ્ય પર કેવી પડે છે નકારાત્મક અસર

INDIA Bloc: શું ઈન્ડિયા ગઠબંધનમાંથી બહાર થશે કોંગ્રેસ? આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે મોટો ખેલ

Embed widget