શોધખોળ કરો

Rahul Aarti Photo : રાહુલ ગાંધીએ માં નર્મદાની આરતી ઉતારતા બે દિગ્ગજ મહિલા નેતાઓ બાખડી પડી

પ્રખ્યાત શિવ મંદિરના પૂજારીઓએ રાહુલ ગાંધીના માથા પર પાઘડી બાંધી અને તેમના ખભા પર 'ઓમ' લખાયેલો ખેસ લપેટી લીધો.

Rahul Ganhi Narmada Aarti Photo: કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશના ઓમકારેશ્વરમાં માં નર્મદાનીઆરતી કરી હતી અને આરતી કરતા પોતાની એક તસવીર શેર કરી હતી. મોદી સરકારમાં કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીની આરતી કરતો ઉંધો ફોટો શેર કર્યો હતો. ઉદ્ધવ ઠાકરે જૂથના શિવસેનાના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ રાહુલ ગાંધીની માતા નર્મદાની આરતી કરતી ઊંધી તસવીર શેર કરવા બદલ સ્મૃતિ ઈરાનીની ટીકા કરી હતી. 

પ્રખ્યાત શિવ મંદિરના પૂજારીઓએ રાહુલ ગાંધીના માથા પર પાઘડી બાંધી અને તેમના ખભા પર 'ઓમ' લખાયેલો ખેસ લપેટી લીધો. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ તસવીરને ઊંધી શેર કરી અને લખ્યું, "અબ ઠીક હૈ." જેને લઈને શિવસેનાના નેતા ચતુર્વેદીએ ઈરાની પર આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાને પાછળ છોડી દેવાના પ્રયાસમાં હિંદુ ધાર્મિક વિધિઓની મજાક ઉડાવવાનો આરોપ લગાવ્યો હતો.

Twitter/ PublishCurate a story with Twitter What would you like to embed? Enter a Twitter URL https://twitter.com/priyankac19/status/1596331725759557632 Get Widget That’s all we need, unless you’d like to set customization options. By embedding Twitter content in your website or app, you are agreeing to the Developer Agreement and Developer Policy.

Copied! Paste this code directly into the HTML portion of your site, and you'll be good to go. Need more info? Check out our developer docs. Close

'હિન્દુ રિવાજોની મજાક ઉડાવી'

પ્રિયંકા ચતુર્વેદીએ ટ્વીટ કર્યું હતું કે, આસામના CMથી આગળ નિકળવું છે કારણ કે ટ્રોલ મુગટ છીનવાઈ રહ્યો છે, તેથી ટ્રોલ કરવાના પ્રયાસમાં શીર્ષક અને મુગટને જાળવી રાખવા માટે હિન્દુ ધાર્મિક વિધિઓની મજાક ઉડાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આસામના મુખ્યમંત્રીએ રાહુલ ગાંધીના દાઢીવાળા દેખાવની તુલના સદ્દામ હુસૈન સાથે કરી હતી.

કોંગ્રેસ પ્રવક્તાએ પણ આપ્યો ઠપકો 

આ મામલે કોંગ્રેસ પ્રવક્તા લાવણ્યા બલ્લાલે એક ટ્વિટમાં કહ્યું હતું કે, મંત્રીનો "રાહુલ ગાંધી પ્રત્યેનો જુસ્સો અને નફરત હાસ્યાસ્પદ ઊંચાઈએ પહોંચી ગયા છે. 

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીના નેતૃત્વમાં 'ભારત જોડો યાત્રા' શુક્રવારે મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં પહોંચી હતી. કોંગ્રેસના ભૂતપૂર્વ વડાએ તેમની બહેન અને પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને તેમના પરિવારના સભ્યો સાથે ઓમકારેશ્વર ખાતે 'મા નર્મદા' આરતી કરી હતી. નર્મદા નદીના કિનારે બ્રહ્મપુરી ઘાટ પર પૂજારીઓ સાથે આરતી કરતી વખતે ગાંધી ભાઈ-બહેને દીવો પકડેલો હતો. રાહુલ ગાંધીએ નદીને 'ચુંદડી' પણ અર્પણ કરી હતી અને દેશના 12 જ્યોર્તિલિંગ પૈકીના એક એવા પ્રખ્યાત શિવ મંદિરમાં પ્રાર્થના કરી હતી. પ્રાર્થના અને આરતી બાદ રાહુલ ગાંધીએ ટ્વિટ પર લખ્યું હતું કે, આજે નર્મદા આરતી સાથે બાર જ્યોતિર્લિંગોમાંના એક ભગવાન ઓમકારેશ્વર મંદિરની પૂજા કરવાનો લહાવો મળ્યો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

South Korea: દક્ષિણ કોરિયાની સંસદે પલટ્યો રાષ્ટ્રપતિનો નિર્ણય, માર્શલ લૉનો આદેશ કર્યો રદ્દ
South Korea: દક્ષિણ કોરિયાની સંસદે પલટ્યો રાષ્ટ્રપતિનો નિર્ણય, માર્શલ લૉનો આદેશ કર્યો રદ્દ
2024 લોકસભા ચૂંટણીના પરિણામો બાદ શેરમાર્કેટમાં મોટા ઘટાડા માટે જવાબદાર કોણ? સરકારે સંસદમાં આપ્યો જવાબ
2024 લોકસભા ચૂંટણીના પરિણામો બાદ શેરમાર્કેટમાં મોટા ઘટાડા માટે જવાબદાર કોણ? સરકારે સંસદમાં આપ્યો જવાબ
BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 
BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 
કિંમતી ચીજવસ્તુઓ ગુમાવવા પાછળ કયો ગ્રહ હોય છે જવાબદાર, આમ સતત થવું શુભ કે અશુભ?
કિંમતી ચીજવસ્તુઓ ગુમાવવા પાછળ કયો ગ્રહ હોય છે જવાબદાર, આમ સતત થવું શુભ કે અશુભ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજખોરો નિરંકુશHun To Bolish : હું તો બોલીશ : પ્રિ-સ્કૂલોને કેમ પડ્યો વાંધો?Valsad News: મોતીવાડામાં યુવતી પર દુષ્કર્મ અને હત્યા કેસમાં આરોપીની પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસોAnkleshwar Factory Blast: ધારાસભ્ય ચૈતર વસાવાના કંપનીના સત્તાધીશો પર આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
South Korea: દક્ષિણ કોરિયાની સંસદે પલટ્યો રાષ્ટ્રપતિનો નિર્ણય, માર્શલ લૉનો આદેશ કર્યો રદ્દ
South Korea: દક્ષિણ કોરિયાની સંસદે પલટ્યો રાષ્ટ્રપતિનો નિર્ણય, માર્શલ લૉનો આદેશ કર્યો રદ્દ
2024 લોકસભા ચૂંટણીના પરિણામો બાદ શેરમાર્કેટમાં મોટા ઘટાડા માટે જવાબદાર કોણ? સરકારે સંસદમાં આપ્યો જવાબ
2024 લોકસભા ચૂંટણીના પરિણામો બાદ શેરમાર્કેટમાં મોટા ઘટાડા માટે જવાબદાર કોણ? સરકારે સંસદમાં આપ્યો જવાબ
BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 
BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 
કિંમતી ચીજવસ્તુઓ ગુમાવવા પાછળ કયો ગ્રહ હોય છે જવાબદાર, આમ સતત થવું શુભ કે અશુભ?
કિંમતી ચીજવસ્તુઓ ગુમાવવા પાછળ કયો ગ્રહ હોય છે જવાબદાર, આમ સતત થવું શુભ કે અશુભ?
Pushpa 2 Collection Prediction: 'પુષ્પા 2'એ એડવાન્સ બુકિંગમાં કરી 55 કરોડની કમાણી, જાણો પ્રથમ દિવસે કેટલું થશે કનેક્શન?
Pushpa 2 Collection Prediction: 'પુષ્પા 2'એ એડવાન્સ બુકિંગમાં કરી 55 કરોડની કમાણી, જાણો પ્રથમ દિવસે કેટલું થશે કનેક્શન?
Silver Price Today: ચાંદીમાં 2,400 રુપિયાનો ઉછાળો, ખરીદતા પહેલા લેટેસ્ટ ભાવ જાણો 
Silver Price Today: ચાંદીમાં 2,400 રુપિયાનો ઉછાળો, ખરીદતા પહેલા લેટેસ્ટ ભાવ જાણો 
Hair Care Tips: શિયાળામાં હેર સ્પા કરવું જોઇએ કે નહીં, દૂર કરો આ મૂંઝવણ
Hair Care Tips: શિયાળામાં હેર સ્પા કરવું જોઇએ કે નહીં, દૂર કરો આ મૂંઝવણ
બેંકના ગ્રાહકો માટે મોટા સમાચાર, Bank Account માં 4 લોકોને બનાવી શકો છો નોમિની, જાણો વિગતો
બેંકના ગ્રાહકો માટે મોટા સમાચાર, Bank Account માં 4 લોકોને બનાવી શકો છો નોમિની, જાણો વિગતો
Embed widget