શોધખોળ કરો

દિવસમાં કેટલી ચમચી શુગર લેવી જોઇએ? રિસર્ચમાં શું થયો ખુલાસો

Sugar per day: ભારતમાં મોટાભાગના લોકો સ્વીટ ફૂડ લેવાના શોખીન છે. કોઇ પણ ખુશીનો પ્રસંગ હોય કે ફેસ્ટીવલ હોય સ્વીટ અવશ્ય બને છે. જો કે જરૂરતથી વધુ સ્વીટ ફૂડ મુશ્કેલી ઉભી કરી છે. તેના વજન પણ વધે છે. જો ફિટ અને હેલ્ધી રહેવા માટે કેટલી શુગરની માત્રા દિવસભરમાં લેવી જોઇએ સમજીએ..

ભારતમાં મોટાભાગના લોકો સ્વીટ ફૂડ લેવાના શોખીન છે. કોઇ પણ ખુશીનો પ્રસંગ હોય કે ફેસ્ટીવલ હોય સ્વીટ અવશ્ય બને છે. જો કે જરૂરતથી વધુ સ્વીટ ફૂડ મુશ્કેલી ઉભી કરી છે. તેના વજન પણ વધે છે. ઉપરાંત ડાયાબીટિશની બીમારીનું પણ જોખમ રહે છે. ઇન્ડિયન જર્નલ ઓફ કમ્યુનિટી મેડિસિન એક રિસર્ચમાં જોવા મળ્યું કે, ભારતના લોકોને શુગરની લત છે અને તે જોખમી છે. ભારતમાં દર વર્ષે 80 ટકા મોત ડાયાબિટીશના કારણે થાય છે અને કેન્સર હાર્ટ બીટન સમસ્યા પણ થાય છે. આ રોગ ક્યાંકને કયાંક ઓવર શુગરના સેવનથી થાય છે.

આખા દિવસમાં કેટલા ચમચી શુગર લેવી જોઇએ?

વિશ્વ આરોગ્ય સંસ્થાએ એક વ્યક્તિને દિવસભરમાં અન્ય ફૂડ અને પ્રત્યક્ષ રીતે એમ કરીને કુલ 6 ચમચી ખાંડ લેવી જોઇએ.જેથી મેદસ્વીતા અને ડાયાબિટીશની બીમારીથી બચી શકાય છે. શક્ય હોય ત્યાં સુધી ખાણી પાણીમાં એવી વસ્તુઓને સામેલ કરો જેમાં નેચરલ શુગર હોય છે.

વધુ શુગર લેવાથી થતી બીમારી

  1. જો શુગર વધુ લો છો તો તેનાથી આપને ટાઇપ-1 ટાઇપ-2 ડાયાબિટીઝ થવાનું જોખમ રહે છે.
  2. વધુ શુગર લેવાથી પ્રૈક્રિયાઝ ઇંસુલિન વધુ ઉત્પન કરે છે. જેના કારણે શરીરમાં મોજૂદ કોશિકા ઇંસુલિનને પ્રતિરોધ કરવા લાગે છે.
  3. વધુ શુગર લેવાથી હાર્ટ સંબંધિત સમસ્યા પણ થઇ શકે છે.
  4. શુગરની વધુ માત્રાથી મેદસ્વીતા વધે છે.
  5. વધુ શુગર લેવાથી માથામાં દુખાવો અને તણાવ પેદા થાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવે ઘરે બેઠા જાતે જ ભરી શકશો વસ્તી ગણતરી 2027 ની વિગતો; જાણો ફોર્મ ભરવાની રીત, પૂછાશે આ 40 પ્રશ્નો

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો

આખું વંદે માતરમ ગાવા પર સોનિયા ગાંધીએ વાંધો ઉઠાવ્યો? કોંગ્રેસે કહ્યું- ‘કોઈએ રોક્યું નથી’ જાણો શું છે મામલો

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક

દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી

Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

Embed widget