શોધખોળ કરો
Advertisement
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય, મહિલાને આપી 24 સપ્તાહના ભ્રૂણની એબૉર્શન કરવાની મંજૂરી
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે સોમવારે એક ઐતિહાસિક નિર્ણય આપતા એક મહિલાને 24 અઠવાડિયાનો ભ્રૂણનો ગર્ભપાત કરાવવાની મંજૂરી આપી છે. કોર્ટે એમટીપી એક્ટની કલમ-5 મારફતે મહિલાને આ મંજૂરી આપી છે. આ નિર્ણય સર્વોચ્ચ ન્યાયાલય તરફથી કરવામાં આવેલા 7 કેઈએમ મેડિકલ કૉલેજના 7 સભ્યોની કમેટીના રિપોર્ટ પછી લીધો છે. સમિતિએ રિપોર્ટમાં કહ્યું છે કે આ કદમથી મહિલાની જીવને કોઈ ખતરો નથી.
કમેટીએ કહ્યું કે, ભ્રૂણ યોગ્ય વિકસીત નથી. ભ્રૂણમાં ન તો ખોપડી અને લીવર છે. તેની સાથે ભ્રૂણની આંત પણ શરીરના બહારથી વધી રહી છે. પેનલે જણાવ્યું કે, આ ભ્રૂણ જન્મ પછી બચી શકશે નહીં, પરંતુ જો મહિલા બાળકને જન્મ આપે છે તો તેના જીવને ખતરો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
દુનિયા
Advertisement