શોધખોળ કરો

નીલગાયના શિકાર ઉપર પ્રતિબંધ લગાવવાનો SCનો ઈનકાર, આગામી સુનાવણી 15 જુલાઈએ

નવી દિલ્હી: નીલગાય, વાંદરા અને જંગલી રિંછને મારવાના મામલે સુપ્રીમ કોર્ટમાં સૂનવણી 15 જુલાઈ સુધી ટળી ગઈ છે. સુપ્રીમ કોર્ટે નીલગાયને મારવાના મામલે રોક લગાવવાનો ઈનકાર કરી દીધો છે. આ મામલે ગૌરી મુલેખી અને અમુક બિનસરકારી સંસ્થાઓ દ્ધારા અરજી દાખલ કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, બિહાર, હિમાચલ અને ઉત્તરાખંડમાં નીલગાય, વાંદરા અને જંગલી રિંછને હિંસક જાનવર જાહેર કરીને લોકોને નુકસાન કરવાનું નામ લઈને મારવામાં આવી રહ્યા છે. આના ઉપર રોક લગાવવી જોઈએ. અરજીમાં કેંદ્રના 2015ના નોટિફિકેશનને ગેરકાયદેસર બતાવવામાં આવ્યું છે અને રોક લગાવવાની માંગ કરી છે. સુપ્રીમ કોર્ટે અરજીકર્તાઓને કેંદ્ર સરકારને માહિતી આપવા કહ્યું છે. કોર્ટે કેંદ્રને બે અઠવાડિયાની અંદર આ કેસ ઉપર યોગ્ય નિર્ણય લેવા નિર્દેશ કર્યો છે. અરજીકર્તાઓએ હાલ સુપ્રીમ કોર્ટમાં જાનવરોને મારવા ઉપર રોક લગાવવાની માંગ કરી હતી.તેમનું કહેવું હતું કે, કેંદ્રએ નોટિફિકેશન જાહેર કર્યા પહેલા નિયમોનું પાલન કર્યું નથી. પરંતુ સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, અરજીમાં જે તથ્ય જણાવવામાં આવ્યા છે, તેને માહિતીના રૂપમાં કેંદ્રને આપવામાં આવે. જ્યારે બીજી બાજુ પશુ કલ્પાણ બોર્ડે પણ કેંદ્ર સરકારના નોટિફિકેશન ઉપર નારાજગી દર્શાવી છે અને કહ્યું છે કે, મારવાનુ નોટિફિકેશન મનમાની છે અને વગર અભ્યાસે લીધેલો નિર્ણય છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા

ઇન્ટરપોલની જેમ હવે તૈયાર થયું 'ભારતપોલ',  વિદેશમાં બેઠેલા ગુનાગારોની હવે ખેર નથી

HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પટ્ટાવાળી?Hun To Bolish : હું તો બોલીશ : અનામત આંદોલન..કોનો નફો, કોને નુકસાન?Justin Trudeau: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી આપ્યું રાજીનામુંBhavnagar news: ભાવનગર કલેક્ટર કચેરીએ સરતાનપર બંદરના માછીમારોએ કર્યો હલ્લાબોલ.

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
ઇન્ટરપોલની જેમ હવે તૈયાર થયું 'ભારતપોલ',  વિદેશમાં બેઠેલા ગુનાગારોની હવે ખેર નથી
ઇન્ટરપોલની જેમ હવે તૈયાર થયું 'ભારતપોલ', વિદેશમાં બેઠેલા ગુનાગારોની હવે ખેર નથી
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
SA vs PAK: પાકિસ્તાનના થયા સૂપડા સાફ, બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ 10 વિકેટથી હરાવ્યું

આ કોઇ નવો વાયરસ નથી, અમે સ્થિતિ પર રાખી રહ્યા છીએ નજર, HMPV પર કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન

HMPV Virus: કેટલો ઘાતક છે HMPV? ચીને જણાવ્યું કોની અને કેવી રીતે થઇ શકે છે મોત?

જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું

Embed widget