શોધખોળ કરો

વેંટિલેટર પર છે CM જયલલિતા, ઈશારામાં કરી રહ્યા છે વાત, હોસ્પિટલ લવાયા ત્યારે હતા બેભાન

નવી દિલ્લી: તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાના સ્વાસ્થ્યને લઈને હાલ સસ્પેંસ વધતું જાય છે. જયલલિતા છેલ્લા એક મહિનાથી ચેન્નાઈની એપોલો હોસ્પિટલમાં દાખલ છે. તેમના હાલ પૂછવા દરેક પાર્ટીના મોટામાં મોટા નેતા પહોંચી ગયા છે. અત્યાર સુધી એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે, આખરે જયલલિતાને થયું શું છે. એવામાં હવે વેબસાઈટના અહેવાલોનું માનીએ તો જયલલિતા છેલ્લા એક મહિનાથી વેંટિલેટર પર છે. તેમની હાલત દિવસેને દિવસે બગડતી જાય છે. અહેવાલ અનુસાર હાલ જયલલિતા ઈશારામાં વાત કરી રહ્યા છે. ડૉક્ટર્સ પણ એવું કહી રહ્યા છે કે તેઓ ઠીક છે, પરંતુ તેમની બિમારી વિશે કોઈને પણ કંઈ બતાવવામાં આવી રહ્યું નથી. અહેવાલ પ્રમાણે જયલલિતાને 22 સપ્ટેબરની રાત્રે એપોલો હોસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યારે તેઓ બેભાન હતા. આગલા દિવસે 23 તારીખે તેમની સારવાર માટે પીએમ મોદીએ દિલ્લી એમ્સના ત્રણ ડૉક્ટરોની ટીમે તેમને ચેન્નાઈ મોકલ્યા હતા. આ તમામ વાતો વચ્ચે જયલલિતાને માઈનોર હાર્ટઅટેક પણ આવ્યો હતો. તેમનો ડાયાબિટીસ પણ ઘણો વધી ગયો છે સાથે બ્લડ પ્રેશર પણ હાઈ છે. તેમને હાલ પેસમેકર લગાવવામાં આવ્યું છે. આ 24થી 27 તારીખની વાત છે. 28 તારીખથી તેમની હાલત વધારે ખરાબ થવા લાગી હતી. મલ્ટી ઑર્ગન પ્રૉબ્લમ્સ પણ શરૂ થઈ ગયા છે. કીડની, લીવર અને ફેંફસામાં પણ ઈન્ફેક્શન થયું હતું, ત્યારે તેમને વેંટિલેટર પર રાખવામાં આવ્યા હતા.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બકરી ઈદ પહેલાં મદનીની મોટી અપીલ, ગાયને 'રાષ્ટ્રીય પ્રાણી' જાહેર કરવા કરી માંગ, મુસ્લિમ સંગઠનો થયા એકજૂથ

Kanchan Ganga Glacier Breaks: બદ્રીનાથ ધામ પાસે કંચન ગંગામાં પર તૂટ્યું ગ્લેશિયર , મચી ગઇ નાસભાગ

Sirmour News: ગર્લ્સ હોસ્ટેલના વોશરૂમમાં સફાઈ કર્મચારીએ બનાવ્યો વીડિયો; રોષે ભરાયેલી વિદ્યાર્થિનીઓ ચખાડ્યો મેથીપાક

ઇબોલાને લઇને ભારત એલર્ટ, આફ્રિકી દેશોમાં યાત્રા ટાળવા અનુરોધ, WHOએ જાહેર કરી મેડિકલ ઇમર્જન્સી

વિડિઓઝ

Gujarat Heatwave: હજુ 7 દિવસ સહન કરવુ પડશે તાપનું ટોર્ચર: હવામાન વિભાગની આગાહી
Surat Takshashila Fire Tragedy: સુરતમાં થયેલા તક્ષશિલા અગ્નિકાંડને સાત વર્ષ પૂર્ણ, મૃતક વિદ્યાર્થીઓને અપાઈ શ્રદ્ધાંજલિ
Surat Police: સુરતમાં અસામાજિક તત્વો પર પોલીસની ફિલ્મી સ્ટાઈલમાં રેડ
Rajkot News: રાજકોટ કોંગ્રેસના મહિલા કોર્પોરેટરનો પુત્ર દારૂ સાથે ઝડપાયો
Heat Wave Alert: દેશમાં કાળઝાળ ગરમીનો કહેર, 28 મે સુધી હવામાન વિભાગની મોટી ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાકિસ્તાનની ક્વેટામાં રેલવે ટ્રેક પાસે ભયંકર બ્લાસ્ટ, BLAનું ટ્રેન ઉડાવવાનું કાવતરૂં, 26નાં મોત, 70 ઇજાગ્રસ્ત
પાકિસ્તાનની ક્વેટામાં રેલવે ટ્રેક પાસે ભયંકર બ્લાસ્ટ, BLAનું ટ્રેન ઉડાવવાનું કાવતરૂં, 26નાં મોત, 70 ઇજાગ્રસ્ત
બકરી ઈદ પહેલાં મદનીની મોટી અપીલ, ગાયને 'રાષ્ટ્રીય પ્રાણી' જાહેર કરવા કરી માંગ, મુસ્લિમ સંગઠનો થયા એકજૂથ
બકરી ઈદ પહેલાં મદનીની મોટી અપીલ, ગાયને 'રાષ્ટ્રીય પ્રાણી' જાહેર કરવા કરી માંગ, મુસ્લિમ સંગઠનો થયા એકજૂથ
ઇબોલાને લઇને ભારત એલર્ટ, આફ્રિકી દેશોમાં યાત્રા ટાળવા અનુરોધ, WHOએ જાહેર કરી મેડિકલ ઇમર્જન્સી
ઇબોલાને લઇને ભારત એલર્ટ, આફ્રિકી દેશોમાં યાત્રા ટાળવા અનુરોધ, WHOએ જાહેર કરી મેડિકલ ઇમર્જન્સી
Weather: ઝડપથી આગળ વધી રહ્યું છે ચોમાસું, 19 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 70KM ની ઝડપે ફૂંકાશે પવન

વ્હાઇટ હાઉસ નજીક 30 રાઉન્ડ ફાયરિંગ, ડોનાલ્ડ ટ્રમ્પ પરિસરમાં જ હતા હાજર, હુમલાખોરનું મોત

અંબાલાલ પટેલે રાજ્યમાં ગરમીને લઇને શું કરી મોટી આગાહી, આ જિલ્લાઓ માટે આપી ચેતવણી
અંબાલાલ પટેલે રાજ્યમાં ગરમીને લઇને શું કરી મોટી આગાહી, આ જિલ્લાઓ માટે આપી ચેતવણી
Kanchan Ganga Glacier Breaks: બદ્રીનાથ ધામ પાસે કંચન ગંગામાં પર તૂટ્યું ગ્લેશિયર , મચી ગઇ નાસભાગ
Kanchan Ganga Glacier Breaks: બદ્રીનાથ ધામ પાસે કંચન ગંગામાં પર તૂટ્યું ગ્લેશિયર , મચી ગઇ નાસભાગ
ઇરાન અને અમેરિકા વચ્ચે ક્યારે શરૂ થશે ડીલ, ડોનાલ્ડ ટ્રમ્પે કરી મોટી જાહેરાત, જાણો અપડેટ્સ

Embed widget