શોધખોળ કરો

જમ્મુ કાશ્મીરના ત્રાલમાં આતંકી હુમલો, CRPF કેમ્પ પર ફેંકવામાં આવ્યા ગ્રેનેડ

જમ્મુ કાશ્મીરના કુલગામના મોહમ્મદપોરા વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણમાં એક આતંકીને ઠાર મારવામાં આવ્યો છે.

નવી દિલ્હીઃજમ્મુ કાશ્મીરના કુલગામના મોહમ્મદપોરા વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણમાં એક આતંકીને ઠાર મારવામાં આવ્યો છે. માર્યા ગયેલા આતંકીઓના મૃતદેહ હાથ લાગ્યા નથી. એક અધિકારીએ કહ્યું કે, 9આરઆર, 18બીએન સીઆરપીએફ અને એસઓજી કુલગામની એક સંયુક્ત ટીમને વિસ્તારમાં આતંકીઓ છૂપાયા હોવાની જાણકારી મળી હતી. તપાસ અભિયાન દરમિયાન આતંકીઓએ ફાયરિંગ શરૂ કર્યુ હતું. માર્યા ગયેલ આતંકીની ઓળખ થઇ શકી નથી. નોંધનીય છે કે એક સપ્તાહ અગાઉ કુલગામમાં સુરક્ષા દળો સાથે થયેલા અથડામણમાં હિઝબુલ મુઝાહિદ્દીનના બે આતંકીઓ માર્યા ગયા હતા. માર્યા ગયેલા બંન્ને આતંકવાદી હિઝબુલ મુઝાહિદ્દીન સંગઠન સાથે જોડાયેલા હતા. માર્યા ગયેલા આતંકીઓમાં એક ઝાકીર મૂસા પણ હતો જેને સુરક્ષા દળો શોધી રહ્યા હતા.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બદ્રીનાથ - કેદારનાથ મંદિરમાં બિન હિન્દુઓનું પ્રવેશ બંધ, જાણો કારણો અને યાત્રા ડેટ

પેટ્રોલ મોંઘુ થવાનો ડરઃ ટેન્કર લઇને પહોંચ્યા પેટ્રૉલ પમ્પ અને ભરાવ્યું 5000 લીટર પેટ્રૉલ, વીડિયો વાયરલ

જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલા પર ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, ઘટના કેમેરામાં કેદ

ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...

વિડિઓઝ

Rajkot News: રાજકોટમાં ફાયર સ્ટેશન પર એક શખ્સે ફેંક્યા પથ્થરો, ફાયર બ્રિગેડ જવાનના પણ કપડા ફાડ્યા
Gujarat Assembly : ધો-8 પાસના ઇટાલિયાના નિવેદન પર ઉગ્ર ચર્ચા
Gas Shortage In Gujarat : ગેસ-તેલ સંકટ અને ભાવ વધારા પર રાજ્ય સરકારનું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : દૂર થશે જમીન માપણીની ક્ષતિઓ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનો શું વાંક?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જયશંકરનો એક કોલ અને મળી છૂટ, હોર્મુજ સ્ટ્રેટમાંથી ભારતીય જહાજોને પસાર થવાની ઇરાનની લીલીઝંડી

Weather Update: ભીષણ ગરમીની હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Weather Update: ભીષણ ગરમીની હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલા પર ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, ઘટના કેમેરામાં કેદ
જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલા પર ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, ઘટના કેમેરામાં કેદ
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
બદ્રીનાથ - કેદારનાથ મંદિરમાં બિન હિન્દુઓનું પ્રવેશ બંધ, જાણો કારણો અને યાત્રા ડેટ
બદ્રીનાથ - કેદારનાથ મંદિરમાં બિન હિન્દુઓનું પ્રવેશ બંધ, જાણો કારણો અને યાત્રા ડેટ
Monalisa Marriage: મુસ્લિમ બોયફ્રેન્ડે સેથામાં ભર્યું સિંદૂર, મહાકુંભ વાયરલ ગર્લ મોનાલિસાના લગ્નનો Video વાયરલ

દેશમાં એકસાથે 4 સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ, 7 દિવસ ભારે વરસાદ અને કરા પડવાની આગાહી

LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન

Embed widget