શોધખોળ કરો

કપિલ શર્મા શો માટે સ્ક્રિપ્ટ લખનારા રાઇટરની મુંબઇમાંથી ધરપકડ, 2 હત્યાનો છે આરોપ

લખનઉઃ ઉત્તરપ્રદેશ એસટીએફએ કોમેડિયન કપિલ શર્માના શોના સ્ક્રિપ્ટ રાઇટર રામાભિષેક સિંહની મુંબઇમાંથી ધરપકડ કરી છે. તેના પર આઝમગઢમાં 2 લોકોની હત્યાનો આરોપ છે. હત્યા કર્યા  બાદ સાત વર્ષથી તે ફરાર હતો અને મુંબઇમાં નામ બદલીને રહેતો હતો. રામાભિષેક પર ઉત્તરપ્રદેશમાં તેના પર 30 હજારનું ઇનામ રાખવામાં આવ્યુ હતું. પોલીસ ઘણા દિવસોથી તેને શોધી રહી હતી. રામાભિષેક કલર્સ પર આવનારી નાઇટ્સ વિધ કપિલ અને હવે સોની ટીવી પર આવનારા ધ કપિલ શર્મા શોની સ્ક્રિપ્ટ લખતો હતો. આઝમગઢના મઉપરાસિનમાં રહેતો રામાભિષેકના દાદા વિભૂતિ નારાયણ સિંહ ગામમાં સ્કૂલના મેનેજર હતા. તેમનો પૂર્વ પ્રધાન ભૂરેસિંહ સાથે જમીનને લઇને  વિવાદ ચાલી રહ્યો હતો. 2009માં રામાભિષેક, તેના પિતા અને મિત્ર મનોજ સિંહે પોતાના અન્ય સાથીઓ સાથે ભૂરે સિંહ સહિત અન્ય પર હુમલો કર્યો હતો. હુમલામાં ભૂરેસિંહ બચી ગયો હતો પરંતુ રામનરેશ શર્મા અને રામેશ્વર રામનું મોત થયુ હતું. બાદમાં રામાસિંહ મુંબઇ આવી રોહિત નામ રાખી વર્સાવામાં પેઇંગ ગેસ્ટ તરીકે રહેવા લાગ્યો. એસઆઇ વિનય દિવાકરની ટીમે 3,ઓગસ્ટે તેની ધરપકડ કરી હતી.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી

ખાન સર અને તેમના બંને બોડીગાર્ડની જામીન અરજી પર આવ્યો કોર્ટનો ચુકાદો,જાણો મળી રાહત કે લાગ્યો ઝટકો?

રામ મંદિર દાન ચોરી મામલે ટ્રસ્ટને સુપ્રીમ કોર્ટની નોટિસ, SIT પાસે માંગ્યો રિપોર્ટ

IMD Rain Alert : આજે 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 

વિડિઓઝ

Ambalal Patel Announcement: અંબાલાલની આજથી નહીં જોવા મળે આગાહી, જુઓ શું કરી મોટી જાહેરાત?
Donald Trump : ટ્રમ્પની ઈરાનને ફરી એકવાર ધમકી, તસવીરો કરી શેર
Thailand Pub fire : બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
China Flood : ચીનમાં પૂરનો રૌદ્ર સ્વરૂપ, કારો રમકડાની જેમ તણાઈ ગઈ
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ

મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?

માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી

Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 
Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 
IMD Rain Alert : આજે 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
IMD Rain Alert : આજે 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Silver Price Crash: 13 દિવસમાં ચાંદી ₹13000 સસ્તી થઈ, આજે મોટો ઘટાડો, સોનું પણ થયું સસ્તું 
Silver Price Crash: 13 દિવસમાં ચાંદી ₹13000 સસ્તી થઈ, આજે મોટો ઘટાડો, સોનું પણ થયું સસ્તું 
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
લોર્ડ્સમાં સદી ફટકારનારી પ્રથમ મહિલા ખેલાડી બની યાસ્તિકા ભાટિયા, કહ્યું- પિક્ચર અભી બાકી હૈ

Embed widget