શોધખોળ કરો

Video: નાના છોકરાએ સાયકલ પર સવાર માતા-પિતાને ફ્લાયઓવર ચઢવામાં કરી મદદ, લોકોએ કહ્યું- કલયુગનો શ્રવણ...!

Viral Video: દિલ જીતી લેનાર વિડિયોમાં આધુનિક યુગનો "શ્રવણ કુમાર" સાયકલ પર જઈ રહેલા તેના માતા-પિતાને ફ્લાયઓવર પર ચઢવામાં મદદ કરી.

Parents Trending Video: સોશિયલ મીડિયા પર નાના છોકરાનો એવો વીડિયો સામે આવ્યો છેજેને જોઈને લોકોએ તેને આધુનિક યુગનો શ્રવણ કુમાર પણ કહી દીધો છે. છોકરો સાયકલ પર જઈ રહેલા માતા-પિતાને ફ્લાયઓવર ચઢવામાં મદદ કરતો જોઈ શકાય છે. આ છોકરો પાછળથી સાયકલને ધક્કો મારતો જોઈ શકાય છે. જેથી તેના પિતા ફ્લાયઓવરને સરળતાથી પાર કરી શકે.

વાયરલ વીડિયોમાં એક નાનો બાળક ફ્લાયઓવર પર ચઢવામાં તેના માતા-પિતાની મદદ કરી રહ્યો છે. તેના માતા પિતા સાયકલ પર જઈ રહ્યા છે. તેઓ બંને એક ફ્લાયઓવર ચઢી રહ્યા છે. તે દરમિયાન આ નાનો છોકરો સાયકલને ધક્કો મારતો જોઈ શકાય છે જેથી તેના પિતાને સાયકલ ખેંચવામાં મદદ મળી રહે અને આસાનીથી તેઓ ફ્લાયઓવર પસાર કરી શકે. ત્યાંથી પસાર થતા લોકો પણ આ નજારો જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. આ વીડિયો ચોક્કસપણે ઘણા લોકોની આંખો ખુશીથી ભીની કરી શકે છે. આ રસપ્રદ ઘટના ત્યાંથી પસાર થતા એક બાઇક સવારે કેમેરામાં કેદ કરી લીધી હતી. આ વીડિયો IAS ઓફિસર અવનીશ શરણ દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છેજેના પછી આ ક્લિપ વાયરલ થઈ છે.

માતાપિતાએ સ્માઇલ કરી

ફ્લાયઓવર પર ચઢવામાં મદદ કરવા માટે તેના માતા-પિતાની સાયકલને આગળ ધકેલતા આ નાનકડા બાળકના વીડિયોએ ઓનલાઈન દિલ જીતી લીધું છે અને દરેક વ્યક્તિ બાળકના વખાણ કરી રહ્યા છે. બાઇક સવાર આ વીડિયો બનાવતા પાછળથી આવે છે અને જ્યારે તે આ પરિવાર પાસેથી પસાર થાય છેત્યારે તેઓ ગર્વથી સ્મિત આપતા જોવા મળે છે. વીડિયોમાં છોકરાની સાથે તેના માતા-પિતા પણ ખૂબ ખુશ દેખાઈ રહ્યા હતા. આ વીડિયોને ત્રણ લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે. આ વીડિયોએ લાખો લોકોના દિલ જીતી લીધા છે. સોશિયલ મીડિયા યુઝર્સે પેરેન્ટ્સની પણ પ્રશંસા કરી છેજેમણે બાળપણથી જ પોતાના બાળકને આવા મૂલ્યો શિખવ્યા છે.

Lehsuni Palak: ઘરે બનાવો રેસ્ટોરન્ટ જેવું લહસુની પાલકનું શાક... આંગળીઓ ચાટતા રહી જશે લોકો

Lehsuni Palak Recipe: પાલક એ લીલા પાંદડાવાળી શાકભાજી છે જે ગુણોનો ભંડાર છે. આને ખાવાથી શરીરમાં ઈન્ફેક્શનનો ખતરો ઓછો થઈ જાય છે. આનાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. પાલકમાં વિટામિન K, મેગ્નેશિયમકેલ્શિયમઆયર્ન અને ફોસ્ફરસ મળી આવે છે. આ કારણે લોકો વધુ ને વધુ પાલકનું સેવન કરે છે. જો કે ઘણી વખત એક જ પ્રકારની વાનગી ખાધા પછી લોકો કંટાળી જાય છે. તો શા માટે નવી વેરાયટીની પાલકની વાનગી ન બનાવો... આ વાનગીનું નામ છે લહસુની પાલક. તેનો સ્વાદ અદ્ભુત છે અને તેને બનાવવામાં પણ ખૂબ જ સરળ છે. તમે તેને લંચ અથવા ડિનર માટે બનાવી અને ખાઈ શકો છો. તેનો સ્વાદ એટલો અદ્ભુત છે કે તમે તેને તમારા મહેમાનોને પણ સર્વ કરી શકો છો. તો ચાલો જાણીએ તેને બનાવવાની સરળ રેસિપી

લહસુની પાલક બનાવવા માટેની સામગ્રી

પાલક 200 ગ્રામ

મેથી 30 ગ્રામ

1 ટીસ્પૂન હિંગ

4 ચમચી તેલ

એકથી બે બારીક સમારેલી ડુંગળી

2 ચમચી આદુ લસણની પેસ્ટ

3 ચમચી ચણાનો લોટ

બે ચમચી ધાણા પાવડર

1 ચમચી જીરું પાવડર

1 ચમચી લાલ મરચું પાવડર

1 ચમચી હળદર પાવડર

1 બારીક સમારેલ ટામેટા

1/2 કપ દહીં

ગરમ મસાલા

સ્વાદ માટે મીઠું

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget