શોધખોળ કરો

ભારતનું આ રાજ્ય થયું સંપૂર્ણ લોકડાઉન, દૂધ-શાકભાજીની દુકાન પણ બંધ રહેશે, મુખ્યમંત્રીએ આપ્યા આદેશ

કોરોનાથી વધતા સંક્રમણના કેસને જોતા યૂપી, હરિયાણાને પણ સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવ્યા છે.

નવી દિલ્હીઃ કોરોના વાયરસથી સંક્રમિત લોકની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ભારતમાં વધતા કેસને જોતા હવે ગોવામાં અનેક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. ગોવામાં મંગળવા રાતથી 31 માર્ચ સુધી લોકડાઉનના આદેશ આપ્યા છે. લોકડાઉન દરમિયાન કોઈપણ વ્યક્તિ ઘરની બહાર કારણવગર નહીં નીકળી શકે. જો કોઈ વ્યક્તિ બહાર આવશે તો તેની વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી શકે છે. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કહ્યું કે, ‘રાજ્યની તમામ દુકાદો આ દરમિયાન બંધ રહેશે. રાજ્ય સરકાર દૈનિક જરૂરિયાતની વસ્તુઓ લોકોને ઉપલબ્ધ કરાવવા માટે વ્યવસ્થા કરશે. ગોવા ડેરીને દૂધની સપ્લાઈ કરવા અને કલેક્ટર ખાદ્ય વસ્તુની વ્યવસ્થા કરવા માટે નિર્ણય કરશે. કોરોનાથી વધતા સંક્રમણના કેસને જોતા યૂપી, હરિયાણાને પણ સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવ્યા છે. સાથે જ અહીં પણ લોકોને કડક આદેશ આપવામાં આવ્યા છે. ભારતમાં અત્યાર સુધી સંક્રમિત લોકોની સંખ્યા 500ને પાર કરી ગઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 5 દિવસ અતિભારે વરસાદની આશંકા! દિલ્હી-UP સહિત 8 રાજ્યોમાં IMD નું એલર્ટ

કોલકાતા એરપોર્ટ પર ટળી મોટી દુર્ઘટના: લેસર લાઇટથી 159 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા

કયા રાજ્યોમાં બહારના લોકો નથી ખરીદી શકતા જમીન, કેમ લેવામાં આવ્યો આવો નિર્ણય?

આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત

રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ

IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક

હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું

West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર

Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ

Embed widget