શોધખોળ કરો

Free Ration Eligibility: સરકાર તરફથી કોને નથી મળતું મફતમાં રાશન, લેવા પર થઇ શકે છે સજા

ભારત સરકારની આ મફત રાશન યોજનાનો લાભ દરેકને મળતો નથી. ઘણા એવા લોકો છે જેઓ આ યોજના હેઠળ લાભ મેળવી શકતા નથી

Free Ration Eligibility: ભારત સરકારની ઘણી યોજનાઓ છે જે લોકોને લાભ આપે છે. ભારતમાં હજુ પણ ઘણા લોકો ગરીબ છે. જેમની પાસે દિવસમાં બે ટંક ખાવાના પણ પુરતા પૈસા નથી. ભારત સરકાર આવા લોકોને મફત રાશન આપે છે. આ માટે ભારત સરકાર ગરીબી રેખાથી નીચેના લોકો માટે રાશન કાર્ડ પણ જાહેર કરે છે.

જ્યાં તેમને માત્ર મફત રાશન જ નહીં પરંતુ અન્ય વસ્તુઓ પણ આપવામાં આવે છે. જ્યારે સરકાર દ્વારા મફત રાશનનું વિતરણ કરવામાં આવે છે. પરંતુ ભારત સરકારની આ મફત રાશન યોજનાનો લાભ દરેકને મળતો નથી. ઘણા એવા લોકો છે જેઓ આ યોજના હેઠળ લાભ મેળવી શકતા નથી. ચાલો તમને તેમના વિશે જણાવીએ.

આ લોકોને મફત રાશન મળતું નથી

મફત રાશન વિતરણની યોજના ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. આ યોજના હેઠળ ગરીબ લોકો અને ગરીબી રેખા નીચે જીવતા લોકોને લાભ મળે છે. તેમને ઓળખવા માટે સરકાર તેમને રાશન કાર્ડ પણ આપે છે. પરંતુ જે લોકો સરકારી નોકરી કરે છે. તેઓ મફત રાશન યોજનામાં સામેલ નથી. અને જે લોકોના ઘરે ફોર વ્હીલર છે તેમને પણ યોજના હેઠળ લાભ આપવામાં આવતો નથી.

તો તેની સાથે આવકવેરો ભરતા નાગરિકોને પણ મફત રાશન આપવામાં આવતું નથી. જે લોકોની વાર્ષિક આવક લાખોમાં છે તેઓ પણ મફત રાશન લઈ શકતા નથી. એટલે કે એકંદરે આર્થિક રીતે સક્ષમ એવા લોકોને પણ મફત રાશનની સુવિધા આપવામાં આવતી નથી.

છેતરપિંડીથી લાભ લેનારાઓ સામે કાર્યવાહી

એવા ઘણા લોકો છે જેઓ મફત રાશન મેળવવા માટે છેતરપિંડી કરીને રાશન કાર્ડ મેળવે છે. અને ગરીબો જરૂરિયાતમંદોને આપવામાં આવનારું રાશન લઇ લે છે. હવે ભારત સરકાર દ્વારા આવા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે અને જો દોષી સાબિત થશે તો તેમની સામે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

જો કોઈએ બનાવટી દસ્તાવેજો બનાવીને સરકારી યોજનાનો લાભ લીધો હોય અથવા રાશન કાર્ડ બનાવ્યું છે. તો સારું છે કે આવા લોકો તેમના રાશન કાર્ડ જમા કરાવે નહી તો સરકાર આવા લોકોને સજા પણ આપી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

'મુસ્લિમો અને ખ્રિસ્તીઓ આવી શકે છે, પણ...' RSSમાં જોડાવા અંગે મોહન ભાગવતનું મોટું નિવેદન

T20 વર્લ્ડ કપ 2026: ઓપનિંગ મેચ અને ફાઇનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે! જાણો લેટેસ્ટ અપડેટ્સ

હવે ઠંડી ભુક્કા બોલાવશે! માવઠાના વિરામ બાદ ગુજરાતમાં 'શીત લહેર'નો પ્રકોપ શરૂ, આ વિસ્તારોમાં 14 ડિગ્રીની આસપાસ તાપમાન પહોંચવાની શક્યતા

માવઠાના મારથી ખેડૂતે જીવન ટૂંકાવ્યું! રાજકોટના અરડોઈ ગામના ખેડૂતે આર્થિક નુકસાનના તણાવમાં કર્યો આપઘાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે જાય છે શહેર?
Hun To Bolish : હું તો બોલીશ : નકલી પોલીસનો અસલી પડકાર!
Dabhoi APMC Election : ડભોઈ APMCની ચૂંટણીને લઈ રાજકારણ ગરમાયું, કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા
Rajkot Ahir Samaj : આહીર સમાજનો મોટો નિર્ણય, લગ્નમાં 2 તોલા જ સોનું ચઢાવાશે, પ્રિ-વેડિંગ બંધ
Kuvarji Halpati : પોતાના નામે ઉઘરાણું કરાયાનો ધારાસભ્ય કુંવરજી હળવતિનો ખુલાસો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'મુસ્લિમો અને ખ્રિસ્તીઓ આવી શકે છે, પણ...' RSSમાં જોડાવા અંગે મોહન ભાગવતનું મોટું નિવેદન
'મુસ્લિમો અને ખ્રિસ્તીઓ આવી શકે છે, પણ...' RSSમાં જોડાવા અંગે મોહન ભાગવતનું મોટું નિવેદન
T20 વર્લ્ડ કપ 2026: ઓપનિંગ મેચ અને ફાઇનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે! જાણો લેટેસ્ટ અપડેટ્સ
T20 વર્લ્ડ કપ 2026: ઓપનિંગ મેચ અને ફાઇનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે! જાણો લેટેસ્ટ અપડેટ્સ
હવે ઠંડી ભુક્કા બોલાવશે! માવઠાના વિરામ બાદ ગુજરાતમાં 'શીત લહેર'નો પ્રકોપ શરૂ, આ વિસ્તારોમાં 14 ડિગ્રીની આસપાસ તાપમાન પહોંચવાની શક્યતા
હવે ઠંડી ભુક્કા બોલાવશે! માવઠાના વિરામ બાદ ગુજરાતમાં 'શીત લહેર'નો પ્રકોપ શરૂ, આ વિસ્તારોમાં 14 ડિગ્રીની આસપાસ તાપમાન પહોંચવાની શક્યતા
માવઠાના મારથી ખેડૂતે જીવન ટૂંકાવ્યું! રાજકોટના અરડોઈ ગામના ખેડૂતે આર્થિક નુકસાનના તણાવમાં કર્યો આપઘાત
માવઠાના મારથી ખેડૂતે જીવન ટૂંકાવ્યું! રાજકોટના અરડોઈ ગામના ખેડૂતે આર્થિક નુકસાનના તણાવમાં કર્યો આપઘાત
'હિન્દુ ધર્મ પણ રજિસ્ટર્ડ નથી': RSSની નોંધણી અને કરમુક્તિ વિવાદ પર મોહન ભાગવતનું મોટું નિવેદન, જાણો કેમ કહી આ વાત

વ્હાઇટ ટોપિંગ બાદ હવે પોલિઇથીલીન રોડ: અમદાવાદમાં રાજ્યનો પ્રથમ 'પ્લાસ્ટિક' રોડ બનશે, ખર્ચમાં 30% ઘટાડાનો દાવો

તમે પણ આવું સોનું ખરીદતા હોય તો ચેતી જજો! રોકાણકારો માટે SEBIની ગંભીર ચેતવણી

અમદાવાદમાં ઝડપાયેલા આતંકીઓને લઈને ચોંકાવનારો ઘટસ્ફોટ, દેશમાં પહેલીવાર 'પોઇઝન એટેક'નું કાવતરું!

Embed widget