શોધખોળ કરો

જેલમાં બંધ ચિદમ્બરમનો આજે જન્મદિવસ, પુત્ર કાર્તિએ લેટર લખીને કહ્યું- 'કોઇ 56 ઇંચ વાળો તમને રોકી નહીં શકે'

લેટરમાં કાર્તિએ પોતાના પિતા પી.ચિદમ્બરમને પ્રેમ અને શુભકામનાઓ મોકલી છે, અને સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ પણ કર્યો છે

  નવી દિલ્હીઃ આઇએનએક્સ મીડિયા કેસમાં તિહાડ જેલમં બંધ પૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમનો આજે જન્મદિવસ છે. આ વખતે તે પોતાના જન્મદિવસ પર જેલમાં છે. પુત્ર કાર્તિ ચિદમ્બરમે તેમને એક ઇમૉશનલ લેટર લખ્યો છે. આ લેટરમાં કાર્તિએ પોતાના પિતા પી.ચિદમ્બરમને પ્રેમ અને શુભકામનાઓ મોકલી છે, અને સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ પણ કર્યો છે. તેમને લખ્યું કે આજે તમે 74 વર્ષના થઇ ગયા છો, પણ કોઇ '56 ઇંચ' તમને રોકી નહીં શકે. જેલમાં બંધ ચિદમ્બરમનો આજે જન્મદિવસ, પુત્ર કાર્તિએ લેટર લખીને કહ્યું- 'કોઇ 56 ઇંચ વાળો તમને રોકી નહીં શકે કાર્તિએ લેટરમાં લખ્યું કે, આજે તમે 74 વર્ષના થઇ ગયા છો, પણ કોઇ 56 ઇંચ તમને રોકી નહીં શકે. તમે ક્યારેય તમારા જન્મદિવસે જલસાથી નથી ઉજવતા, પણ આજકાલ આપણા દેશમાં દરેક નાની વસ્તુને પણ મોટા જલસા સાથે મનાવાયા છે. ઉપરાંત કાર્તિએ બીજી કેટલીય વાતો લખી છે. નોંધનીય છે કે, આઇએનએક્સ મીડિયા કેસમાં પી ચિદમ્બરમને 1 સપ્ટેમ્બરે દિલ્હીની રાઉજ એવન્યૂ કોર્ટે 14 દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલ્યા છે. અત્યારે તે તિહાડ જેલમાં બંધ છે. તેમની જામીન અરજી દિલ્હી કોર્ટમાં પડી છે, તેના પર 23 સપ્ટેમ્બરે સુનાવણી થવાની છે. જેલમાં બંધ ચિદમ્બરમનો આજે જન્મદિવસ, પુત્ર કાર્તિએ લેટર લખીને કહ્યું- 'કોઇ 56 ઇંચ વાળો તમને રોકી નહીં શકે
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Unseasonal Rain: દાહોદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી ખેડૂતોની વધી ચિંતા

Watch: બુમરાહનો બહાર જતો હતો બોલ, બાદમાં થયો સ્વિંગ, સુનીલ નારાયણ ક્લિન બોલ્ડ, જુઓ વીડિયો

POK Protest: પીઓકેમાં યુદ્ધ જેવી સ્થિતિ, પાકિસ્તાન સામે સડકો પર ઉતરી કાશ્મીરની જનતા, જુઓ વીડિયો

Surendranagar News: લીંબડી તાલુકાના રોજાસર ગામે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ ફૂડ પોઇઝનિંગ, 25થી વધુ લોકોની તબિયત લથડી
લીંબડી તાલુકાના રોજાસર ગામે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ ફૂડ પોઇઝનિંગ, 25થી વધુ લોકોની તબિયત લથડી
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish : સોસાયટીના પ્રમુખ-મંત્રીથી સાવધાન । abp AsmitaHun To Bolish : સહકારના બહાને સંગ્રામ । abp AsmitaVadodara News । વડોદરાના આજવાના નિમેટા રોડ પર સર્જાયો અકસ્માતBhavnagar News । ભાવનગરમાં અસામાજિક તત્વોનો આંતક યથાવત, વડવા વોશિંગ ઘાટમાં બે શખ્સોએ કરી તોડફોડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Unseasonal Rain: દાહોદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી ખેડૂતોની વધી ચિંતા
Unseasonal Rain: દાહોદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી ખેડૂતોની વધી ચિંતા
Watch: બુમરાહનો બહાર જતો હતો બોલ, બાદમાં થયો સ્વિંગ, સુનીલ નારાયણ ક્લિન બોલ્ડ, જુઓ વીડિયો
Watch: બુમરાહનો બહાર જતો હતો બોલ, બાદમાં થયો સ્વિંગ, સુનીલ નારાયણ ક્લિન બોલ્ડ, જુઓ વીડિયો
POK Protest: પીઓકેમાં યુદ્ધ જેવી સ્થિતિ, પાકિસ્તાન સામે સડકો પર ઉતરી કાશ્મીરની જનતા, જુઓ વીડિયો
POK Protest: પીઓકેમાં યુદ્ધ જેવી સ્થિતિ, પાકિસ્તાન સામે સડકો પર ઉતરી કાશ્મીરની જનતા, જુઓ વીડિયો
Surendranagar News: લીંબડી તાલુકાના રોજાસર ગામે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ ફૂડ પોઇઝનિંગ, 25થી વધુ લોકોની તબિયત લથડી
લીંબડી તાલુકાના રોજાસર ગામે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ ફૂડ પોઇઝનિંગ, 25થી વધુ લોકોની તબિયત લથડી
Rajkot: રાજકોટમાં દિલીપ સંઘાણીનું કરાયું સ્વાગત, કહ્યું ‘જયેશ રાદડિયાની જીત લોકતંત્રની જીત છે’

Heart Attack: હાર્ટ એટેકના ખતરાથી તમને બચાવશે આ 5 ચીજો, દરરોજ ખાવાથી થશે અનેક ફાયદા

સેક્સુઅલ હાઇજીન ફોલો ન કરવાથી પાર્ટનરને પણ ખતરો, થઈ શકે છે આવી મુશ્કેલી

Reliance Capital: હિન્દુજા ગ્રુપની થઈ રિલાયન્સ કેપિટલ, ઈરડાએ આપી મંજૂરી

Embed widget