શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

ત્રણ મહિનામાં ચીનને પછાડીને દુનિયાનો સૌથી વધુ વસ્તીવાળો દેશ બની જશે ભારત, UNના રિપોર્ટમાં દાવો

ભારતમાં ઝડપથી વધી રહેલા 1.41 બિલિયન લોકોમાથી , 4 લોકોમાંથી લગભગ એક 15 વર્ષથી ઓછી ઉંમરનો છે અને લગભગ અડધા 25 વર્ષથી ઓછાના છે.

India And China Population: સંયુક્ત રાષ્ટ્રના જનસંખ્યા ડિવિઝનના એક તાજા રિપોર્ટ અનુસાર, ભારત આગામી ત્રણ મહિનામાં ચીનને પછાડીને દુનિયાનો સૌથી વધુ વસ્તીવાળો દેશ બની શકે છે. આનાથી બન્ને દેશો પર મહત્વપૂર્ણ અને આર્થિક પ્રભાવ જોવા મળી શકે છે. રટગર્સ યૂનિવર્સિટીમાં સાઉથ એશિયન હિસ્ટર્ીની એસોસિએટ પ્રૉફેસર ડૉ. આડ્રે ટ્રસ્ચકેએ યાહૂ ન્યૂઝને બતાવ્યુ - મોટાભાગના લોકો વિચારે છે કે ભારતની અર્થવ્યવસ્થામાં હજુ પણ ખુબ સંભાવનાઓ છે કેમ કે આ એક યુવા દેશ છે. 

ભારતમાં ઝડપથી વધી રહેલા 1.41 બિલિયન લોકોમાથી , 4 લોકોમાંથી લગભગ એક 15 વર્ષથી ઓછી ઉંમરનો છે અને લગભગ અડધા 25 વર્ષથી ઓછાના છે. તુલનાત્મક રીતથી ચીનની જનસંખ્યા લગભગ 1.45 બિલિયન છે, પરંતુ 25 વર્ષથી ઓછી ઉંમરના લોકો જનસંખ્યાના માત્ર એક ચતુથાંશ ભાગ બને છે. 

ટ્રસ્ચકે કહ્યું કે, ભારતીય ઉપમહાદ્વીપે હંમેશા એક મજબૂત માનવ વસ્તીનુ સમર્થન કર્યુ છે, ભારતની તુલનામાં પણ લાંબા સમયથી ચીન સાથે કરવામાં આવી રહી છે, અને તેમને લાંબા સમય સુધી એકબીજાની સાથે વેપાર કર્યો છે. 1950 બાદથી ભારત અને ચીને દુનિયાની જનસંખ્યા વૃદ્ધિને અનુમાનિત 35% ભાગ લીધો છે. ચીનવ એક વૈશ્વિક ઔદ્યોગિક શક્તિ તરીકે ઉભરી રહ્યો છે. સંયુક્ત રીતે બે જનસંખ્યા અધિકેન્દ્ર દુનિયાના લગભગ 8 બિલિયનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. 

આ પહેલાના એક રિપોર્ટમાં પણ કહેવાયુ હતુ કે... 

UN Report On World Population: દુનિયાની વસ્તી મંગળવારે એટલે કે આજે (15 નવેમ્બરે) પોતાના રેકોર્ડ સ્તર પર પહોંચી જશે. સંયુક્ત રાષ્ટ્ર (United Nation)ના રિપોર્ટમાં દાવો કરવામા આવ્યો છે કે મંગળવારે વિશ્વ જનસંખ્યા (World Population) 8 અબજને પાર થઇ જશે. 2030 સુધી પૃથ્વી પર જનસંખ્યાનો આ આંકડો વધીને 850 કરોડ, 2050 સુધી 970 કરોડ અને 2100 સુધી 1040 કરોડ થવાનુ અનુમાન છે. યૂએનના રિપોર્ટમાં માનવની એવરેજ ઉંમર (Average Age) ને લઇને દાવો કરવામાં આવ્યો છે કે હાલમાં આ 72.8 વર્ષની થઇ ચૂકી છે, જે 1990ની સરખામણીમાં 2019 સુધી 9 વર્ષ સુધી વધી છે. 

વળી, રિપોર્ટમાં 2050 સુધી એક મનુષ્યની એવરેજ ઉંમર 77.2 વર્ષ સુધી પહોંચવાનુ અનુમાન પણ લગાવવામાં આવ્યુ છે. રિપોર્ટમાં બતાવવામાં આવ્યુ છે કે, મહિલાઓ પુરુષોની સરખામણીમાં એવરેજ 5.4 વર્ષ વધુ જીવે છે, મહિલાઓની એવરેજ ઉંમર 73.4 વર્ષ અને પુરુષોની એવેરજ ઉંમર 68.4 વર્ષ આંકવામા આવી છે. 

સંયુક્ત રાષ્ટ્ર તરફથી જાહેર કરવામા આવેલા વાર્ષિક જનસંખ્યા સંભાવના રિપોર્ટમા એ પણ દાવો કરવામાં આવ્યો છે કે, વૈશ્વિક જનસંખ્યા 1950 બાદથી પોતાની સૌતી ધીમા દરે વધી રહી છે, જે 2020 માં એક ટકાથી પણ ઓછી થઇ ગઇ છે. રિપોર્ટ અનુસાર, વૈશ્વિક જનસંખ્યાને 7 થી 8 અબજ સુધી વધવામાં 12 વર્ષ લાગ્યા છે. જ્યારે 2037 સુધી આ 9 અબજ સુધી પહોંચી જશે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra New CM: એકનાથ શિંદેનું સરેન્ડર, ફડણવીસ બનશે CM કે ભાજપ આપશે સરપ્રાઇઝ
Maharashtra New CM: એકનાથ શિંદેનું સરેન્ડર, ફડણવીસ બનશે CM કે ભાજપ આપશે સરપ્રાઇઝ
Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
શું તમને પણ અન્ય કરતા વધુ ઠંડી લાગે છે, તો આ વિટામીનની ઉણપના આપે છે સંકેત
શું તમને પણ અન્ય કરતા વધુ ઠંડી લાગે છે, તો આ વિટામીનની ઉણપના આપે છે સંકેત
Maharashtra: આખરે એકનાથ શિંદેએ પોતાના પત્તા ખોલ્યા, CM પદને લઈને કર્યો મોટો ખુલાસો
Maharashtra: આખરે એકનાથ શિંદેએ પોતાના પત્તા ખોલ્યા, CM પદને લઈને કર્યો મોટો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસી વિદ્યાર્થીઓને અન્યાય?Hun To Bolish : હું તો બોલીશ : લૂંટાયા લોભિયાઓના કરોડો?Rajkot News: જયંતી સરધારા પર હુમલાના કેસમાં નવો ટ્વિસ્ટ, વિવાદ પહોંચ્યો લેઉવા-કડવા પાટીદાર સુધીGujarat High Court : રાજકોટ ક્રાઈમ બ્રાંચના PIનો ભરચક્ક કોર્ટમાં હાઈકોર્ટે લીધો ઉધડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra New CM: એકનાથ શિંદેનું સરેન્ડર, ફડણવીસ બનશે CM કે ભાજપ આપશે સરપ્રાઇઝ
Maharashtra New CM: એકનાથ શિંદેનું સરેન્ડર, ફડણવીસ બનશે CM કે ભાજપ આપશે સરપ્રાઇઝ
Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
શું તમને પણ અન્ય કરતા વધુ ઠંડી લાગે છે, તો આ વિટામીનની ઉણપના આપે છે સંકેત
શું તમને પણ અન્ય કરતા વધુ ઠંડી લાગે છે, તો આ વિટામીનની ઉણપના આપે છે સંકેત
Maharashtra: આખરે એકનાથ શિંદેએ પોતાના પત્તા ખોલ્યા, CM પદને લઈને કર્યો મોટો ખુલાસો
Maharashtra: આખરે એકનાથ શિંદેએ પોતાના પત્તા ખોલ્યા, CM પદને લઈને કર્યો મોટો ખુલાસો
લોથલ પુરાતત્વ સાઈટ પર મોટી દુર્ઘટના, માટીમાં દબાઇ જતાં રિસર્ચ કરતી મહિલાનું મૃત્યુ
લોથલ પુરાતત્વ સાઈટ પર મોટી દુર્ઘટના, માટીમાં દબાઇ જતાં રિસર્ચ કરતી મહિલાનું મૃત્યુ
IPL 2025: 1, 2 કે 3 નહીં, પરંતુ 13 વખત IPL ઓક્શનમાં વેચાયો ગુજરાતનો આ ધાકડ ખેલાડી,લાગે છે કરોડોની બોલી
IPL 2025: 1, 2 કે 3 નહીં, પરંતુ 13 વખત IPL ઓક્શનમાં વેચાયો ગુજરાતનો આ ધાકડ ખેલાડી,લાગે છે કરોડોની બોલી
BZ Group Scam: રાજ્યમાં 6000 કરોડનું ફૂલેકુ, BZ ગૃપના ભૂપેન્દ્રસિંહ ઝાલા લોકો પાસેથી કરોડો ઉઘરાવીને ભૂગર્ભમાં ઉતર્યા
BZ Group Scam: રાજ્યમાં 6000 કરોડનું ફૂલેકુ, BZ ગૃપના ભૂપેન્દ્રસિંહ ઝાલા લોકો પાસેથી કરોડો ઉઘરાવીને ભૂગર્ભમાં ઉતર્યા
Honda Activa EV Launch: ઇલેક્ટ્રિક હોન્ડા એક્ટિવા સ્કૂટર લોન્ચ, જાણો કેટલી હશે કિંમત?
Honda Activa EV Launch: ઇલેક્ટ્રિક હોન્ડા એક્ટિવા સ્કૂટર લોન્ચ, જાણો કેટલી હશે કિંમત?
Embed widget