શોધખોળ કરો

કેન્દ્રિય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અનંત કુમારનું નિધન, મોદીએ કહ્યું- 'અસાધારણ નેતા હતા'

નવી દિલ્હીઃ કેન્દ્રિય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અનંત કુમારનું મોડી રાત્રે નિધન થયું હતું. તે કેન્સરથી પીડિત હતા અને તેમણે બેગલુરુ સ્થિત પોતાના ઘરમાં અંતિમ શ્વાસ લીધા હતા. 59 વર્ષીય કુમાર મોદી સરકારમાં સંસદીય કાર્યમંત્રી હતા. તે કર્ણાટકમાં બેંગલુરુ સાઉથથી સતત છ વખત સાંસદ રહ્યા છે. તેમણે લંડન અને ન્યૂયોર્કમાં સારવાર કરાવી હતી. ભાજપના વરિષ્ઠ નેતાના નિધન પર વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી રાજનાથ સિંહ, સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણ, બીજેપી નેતા સદાનંદ ગૌડા અને અમિત માલવીયે ટ્વિટ કરી દુખ વ્યક્ત કર્યું હતું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હું તેમના નિધનથી દુખી છું. તેમના કામોને હંમેશા યાદ કરવામાં આવશે. મે તેમની પત્ની સાથે વાત કરીને દુખ વ્યક્ત કર્યું છે. સંરક્ષણ મંત્રી સીતારમણે મોટું નુકસાન ગણાવ્યું તો સદાનંદ ગૌડાએ કહ્યું કે, મને વિશ્વાસ નથી થઇ રહ્યો કે મારો એક દોસ્ત અને ભાઇ નથી રહ્યો. અનંત કુમાર શરૂઆતથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, એબીવીપી સાથે જોડાયેલા રહ્યા. 1996માં બીજેપીએ તેમને રાષ્ટ્રીય મહાસચિવ બનાવ્યા હતા. 1996માં તેઓ પ્રથમવાર બેંગલુરુ સાઉથથી સાંસદ બન્યા હતા. અનંત કુમાર અટલ બિહારી વાજપેયીની સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. તેમને સિવિલ એવિયેશન વિભાગની જવાબદારી મળી હતી. બાદમાં તેઓ ટુરિઝમ, સ્પોર્ટ્સ, કલ્ચર, શહેરી વિકાસ મંત્રી પણ રહી ચૂક્યા છે.

ટોપ સ્ટોરી

રાજસ્થાનના શ્રીગંગાનગરમાં ટ્રેનને બોમ્બથી ઉડાવી દેવાનું કાવતરુ, પેસેન્જર ટ્રેન પસાર થયા બાદ ટ્રેક પર વિસ્ફોટ
રાજસ્થાનના શ્રીગંગાનગરમાં ટ્રેનને બોમ્બથી ઉડાવી દેવાનું કાવતરુ, પેસેન્જર ટ્રેન પસાર થયા બાદ ટ્રેક પર વિસ્ફોટ
SIR યાદીમાં નામ ન હોય તો પણ ચિંતા ન કરો, જૂના મતદારો ફોર્મ-6 ભરી શકશે: ચૂંટણી પંચની મોટી રાહત
SIR યાદીમાં નામ ન હોય તો પણ ચિંતા ન કરો, જૂના મતદારો ફોર્મ-6 ભરી શકશે: ચૂંટણી પંચની મોટી રાહત
8મું પગાર પંચ: કર્મચારીઓને કેટલું એરિયર્સ મળશે? ₹1 લાખથી વધુની કમાણીનું ગણિત સમજો
8મું પગાર પંચ: કર્મચારીઓને કેટલું એરિયર્સ મળશે? ₹1 લાખથી વધુની કમાણીનું ગણિત સમજો
Cyclone Murasu: ચક્રવાત મુરાસુ ડિપ્રેશનમાં ફેરવાશે, 8 નવેમ્બર સુધી આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
Cyclone Murasu: ચક્રવાત મુરાસુ ડિપ્રેશનમાં ફેરવાશે, 8 નવેમ્બર સુધી આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?
Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના ફડાકા
Hun To Bolish : હું તો બોલીશ : કિસાન સંઘના સરકારને સવાલ
Harsh Sanghavi: નવસારીમાં હર્ષ સંઘવીએ વાંસદા કોંગ્રેસના MLA અનંત પટેલ પર કર્યા પ્રહાર
Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિવાળી પહેલા ગૃહિણીઓને ઝટકો! અમૂલે ઘીના ભાવમાં પ્રતિ કિલો 50 રૂપિયાનો કર્યો વધારો
દિવાળી પહેલા ગૃહિણીઓને ઝટકો! અમૂલે ઘીના ભાવમાં પ્રતિ કિલો 50 રૂપિયાનો કર્યો વધારો
વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, વન-ડેમાં નંબર-3 પર આમ કરનાર દુનિયાનો પ્રથમ બેટ્સમેન બન્યો
વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, વન-ડેમાં નંબર-3 પર આમ કરનાર દુનિયાનો પ્રથમ બેટ્સમેન બન્યો
EPFOની મોટી જાહેરાત, ક્લેમ વિના ખાતામાં જમા થશે PFના પૈસા, જાણો નિયમ
EPFOની મોટી જાહેરાત, ક્લેમ વિના ખાતામાં જમા થશે PFના પૈસા, જાણો નિયમ
US Election Result: ડેમૉક્રેટ્સ 200ને પાર... USના બંને ગૃહોમાં હારી ટ્રમ્પની પાર્ટી, શું છે તાજા આંકડો ?
US Election Result: ડેમૉક્રેટ્સ 200ને પાર... USના બંને ગૃહોમાં હારી ટ્રમ્પની પાર્ટી, શું છે તાજા આંકડો ?
Ahmedabad: દિવાળી પહેલા ગુજરાતમાં ફૂડ વિભાગની મેગા ડ્રાઈવ, જામનગરમાં 324 કિલો ભેળસેળયુક્ત ઘી ઝડપાયું
Ahmedabad: દિવાળી પહેલા ગુજરાતમાં ફૂડ વિભાગની મેગા ડ્રાઈવ, જામનગરમાં 324 કિલો ભેળસેળયુક્ત ઘી ઝડપાયું
ગાંધીનગરમાં વનકર્મીઓના આંદોલનનો આવશે અંત, રિસ્ક એલાઉન્સ, મહેકમના મુદ્દા ઉકેલાયા
ગાંધીનગરમાં વનકર્મીઓના આંદોલનનો આવશે અંત, રિસ્ક એલાઉન્સ, મહેકમના મુદ્દા ઉકેલાયા
Ahmedabad: વાહનચાલકોને ટ્રાફિકમાંથી મળશે મુક્તિ! અમિત શાહના હસ્તે કરાશે ઈસ્કોન-સાણંદ એલિવેટેડ કોરિડોરનું લોકાર્પણ
Ahmedabad: વાહનચાલકોને ટ્રાફિકમાંથી મળશે મુક્તિ! અમિત શાહના હસ્તે કરાશે ઈસ્કોન-સાણંદ એલિવેટેડ કોરિડોરનું લોકાર્પણ
Canvaમાં છંટણી, નોકરી ગુમાવનારા કર્મચારીઓને શું લાભ આપશે કંપની?
Canvaમાં છંટણી, નોકરી ગુમાવનારા કર્મચારીઓને શું લાભ આપશે કંપની?
Embed widget