શોધખોળ કરો

Weather: હજુ પણ રહેશે ઠંડીનો ચમકારો, જાણો કયા-કયા પડશે હજુ વધારે ઠંડી, કેટલે સુધી નીચો જશે પારો.....

હવામાન વિભાગ અનુસાર, 16 જાન્યુઆરી સુધી ઉત્તર પશ્ચિમી ભારતમાં કેટલાય વિસ્તારોમાં ન્યૂનત્તમ તાપમાનમાં 3-5 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે

Weather Update 14 January: દેશમાં ફરી એકવાર શીતલહેર પ્રસરવાની આગાહી કરવામા આવી છે, આ વખતે હવામાના ખાતાએ મોટી આગાહી કરતા કહ્યું છે કે દેશભરમાં અમૂક વિસ્તારોમાં હજુ પણ ઠંડીનો પારો નીચો જઇ શકે છે. દિલ્હી NCRમાં ઠંડી વધારે રહેશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, બહુ જલદી શીતલહેરની નવી સિઝનની શરૂઆત થવા જઇ રહી ચે. 

હવામાન વિભાગ અનુસાર, 16 જાન્યુઆરી સુધી ઉત્તર પશ્ચિમી ભારતમાં કેટલાય વિસ્તારોમાં ન્યૂનત્તમ તાપમાનમાં 3-5 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. આગામી 24 કલાક દરમિયાન મધ્યપ્રદેશમાં તાપમાન 3-5 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચે જવાની સંભાવના છે. આ પછી કોઇ ખાસ ફેરફાર નહીં જોવા મળે. 

આગામી ત્રણ દિવસમાં ગુજરાત રાજ્યમાં ન્યૂયનત્તમ તાપમાન 2-3 ડિગ્રી સેલ્સિયસનું નીચુ જવાની સંભાવના છે, આ પછી કોઇ મોટા ફેરફાર નહીં જોવા મળે. આગામી 5 દિવસ દરમિયાન દેશના બાકીના ભાગમાં ન્યૂયનત્તમ તાપમાનમાં કોઇ ખાસ ફેરફાર નહીં જોવા મળે. 

હવામાન વિભાગ અનુસાર, 14-17 જાન્યુઆરીએ ઉત્તરીય રાજસ્થાનના કેટલાક ભાગોમાં અને 14-15 જાન્યુઆરી દરમિયાન આંતરિક કર્ણાટકમાં અલગ અલગ હિસ્સોમાં શીતલહેર પ્રસરી શકે છે.  

આ ઉપરાંત 15 થી 17 જાન્યુઆરી દરમિયાન હિમાચલ પ્રદેશમાં, 16 થી 18 દરમિયાન પંજાબ, હરિયાણા અને ચંદીગઢ અને 17-18 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં સામાન્યથી ભારે શીતલહેરની સંભાવના છે. જોકે આ વખતે  દિલ્હીમાં 5 થી 9 જાન્યુઆરીની વચ્ચે શીતલહેર રેકોર્ડ કરવામાં આવી હતી. 

Gujarat Weather Update: પતંગરસિયા માટે મહત્વના સમાચાર, જાણો, ઉત્તરાયણમાં આજે પવનની કેટલી રહેશે ગતિ

Gujarat Weather Update:  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂરી થતા રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે. 2 થી 6 ડિગ્રી તાપમાન ઘટશે. ઉત્તરાયણે સારો પવન રહેવાનું અનુમાન છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ કહ્યું, આગામી 5 દિવસ રાજ્યમાં ઠંડી રહેશે. આગામી 2 દિવસ ઠંડી વધવાની શક્યતા છે. આવતીકાલે રાજ્યમાં 2 થી 6 ડિગ્રી તાપમાન ઘટી શકે છે. ઉત્તરાયણ પર પવન સારો રહેશે. પવનની ગતિ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાક રહેશે. આવતીકાલે ઉતર પૂર્વ દિશા તરફથી પવન રહી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂરી થતાં રાજ્યમાં ઠંડી જામશે. સવારે અને સાંજે તાપમાનમાં થોડો ફેરફાર જોવા મળશે, બપોરના સમયે પવનની ગતિ થોડી ઓછી થઈ શકે છે.

કચ્છમાં કેટલા દિવસ કોલ્ડવેવની કરાઇ આગાહી?

રાજ્યમાં આજથી ફરી ઠંડીનો વધુ એક રાઉન્ડનો પ્રારંભ શરૂ થયો છે. આગામી ત્રણ ચાર દિવસ દરમિયાન રાજ્યભરમાં તાપમાન સામાન્ય કરતા ત્રણથી છ ડિગ્રી સુધી ઘટવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ગુરૂવારે રાત્રે રાજ્યમાં ઠંડીમાં ઘટાડો નોંધાયો હતો અને મોટાભાગના શહેરોમાં લઘુતમ તાપમાન 14 ડિગ્રીથી વધારે હતુ. કચ્છમાં 14 અને 15 જાન્યુઆરીએ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: ગુજરાત સહિત કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે
Weather Update: ગુજરાત સહિત કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
Air India: એર ઇન્ડિયાની ફ્લાઇટમાં  ટર્બ્યુલન્સ, દિલ્હીમાં સુરક્ષિત લેન્ડિંગ, મુસાફરોને સમાન્ય ઇજાઓ
Air India: એર ઇન્ડિયાની ફ્લાઇટમાં  ટર્બ્યુલન્સ, દિલ્હીમાં સુરક્ષિત લેન્ડિંગ, મુસાફરોને સમાન્ય ઇજાઓ
Tamilnadu Politics: અટકાયત બાદ ઉદયનિધિ સ્ટાલિનની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- 'શું મેં...'
Tamilnadu Politics: અટકાયત બાદ ઉદયનિધિ સ્ટાલિનની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- 'શું મેં...'

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
Embed widget