શોધખોળ કરો

ABP News Election Exit Poll: છત્તીસગઢમાં કોણ મારશે બાજી?  જાણો કોને કેટલી મળશે બેઠકો?

  નવી દિલ્હીઃ રાજસ્થાન, તેલંગણા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મિઝોરમની વિધાનસભા ચૂંટણીના પરિણામ અગાઉ એક્ઝિટ પોલ જાહેર કરવામા આવ્યા છે. એબીપી ન્યૂઝ-લોકનીતિ સીએસડીએસના એક્ઝિટ પોલ અનુસાર, છત્તીસગઢમાં મુખ્યમંત્રી રમનસિંહ ફરીવાર સરકાર બનાવી શકે છે. ભાજપ ફરીવાર પૂર્ણ બહુમતથી સરકાર બનાવી શકે છે. નોંધનીય છે કે છત્તીસગઢમાં  તમામ રાજ્યોની વિધાનસભા ચૂંટણીનું પરિણામ 11 ડિસેમ્બરના રોજ જાહેર કરાશે. છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં રાજ્યમાં 76 ટકાથી વધુ મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. એક્ઝિટ પોલ અનુસાર, 90 બેઠકો ધરાવતી છત્તીસગઢ વિધાનસભામાં ભાજપને 52 બેઠકો મળવાની સંભાવના છે. જ્યારે કોગ્રેસ 35 બેઠકો જીતી શકે તેવી સંભાવના છે. કોગ્રેસ છેલ્લી વિધાનસભા ચૂંટણી કરતા સારુ પ્રદર્શન કરે તેવી શક્યતા છે. જ્યારે જનતા કોગ્રેસ છત્તીસગઢ અને બીએસપીના ગઠબંધનને 3 બેઠકો મળે તેવી સંભાવના છે. એક્ઝિટ પોલીના પરિણામોને 2013ની વિધાનસભા ચૂંટણીના પરિણામોની સરખામણી કરવામાં આવે તો બેઠકો મામલે કોગ્રેસ અને ભાજપને કોઇ નુકસાન થઇ રહ્યું છે ના કોઇને ફાયદો થઇ રહ્યો છે. 2013માં વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 49 અને કોગ્રેસને 39 બેઠકો જીતી હતી. છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી માટે બે તબક્કામાં મતદાન થયું હતું. 12 અને 20 નવેમ્બરના રોજ છત્તીસગઢમાં મત નાખવામાં આવ્યા હતા. હાલમાં છત્તીસગઢમાં ભાજપની સરકાર છે અને રમનસિંહ મુખ્યમંત્રી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

America: નવા વર્ષનો પહેલો દિવસ બન્યો જીંદગીનો છેલ્લો દિવસ,ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળતા 12 મોત,અંધાધૂધ ફાયરિંગ

GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો

IND vs AUS: ગૌતમ ગંભીરની ખુરશી ખતરામાં! શું થશે હાર બાદ થશે મોટો ધડાકો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

Jasprit Bumrah Record:  52 વર્ષ જૂનો રેકોર્ડ તોડવાની નજીક બુમરાહ,...તો સિડનીમાં રચાશે ઇતિહાસ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દીકરીનું સરઘસ કેમ?Hun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે નવો નિર્ણયAmreli Fake letter case: દીકરીનું સરઘસ કઢાયાના કોંગ્રેસના આરોપનો સરકારે ફગાવ્યાAhmedabad News | અમદાવાદના ઘાટલોડિયાની નાલંદા સ્કૂલના શિક્ષક પર વિદ્યાર્થીને ઢોર માર માર્યાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
America: નવા વર્ષનો પહેલો દિવસ બન્યો જીંદગીનો છેલ્લો દિવસ,ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળતા 12 મોત,અંધાધૂધ ફાયરિંગ
America: નવા વર્ષનો પહેલો દિવસ બન્યો જીંદગીનો છેલ્લો દિવસ,ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળતા 12 મોત,અંધાધૂધ ફાયરિંગ
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
IND vs AUS: ગૌતમ ગંભીરની ખુરશી ખતરામાં! શું થશે હાર બાદ થશે મોટો ધડાકો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
IND vs AUS: ગૌતમ ગંભીરની ખુરશી ખતરામાં! શું થશે હાર બાદ થશે મોટો ધડાકો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
Jasprit Bumrah Record:  52 વર્ષ જૂનો રેકોર્ડ તોડવાની નજીક બુમરાહ,...તો સિડનીમાં રચાશે ઇતિહાસ
Jasprit Bumrah Record: 52 વર્ષ જૂનો રેકોર્ડ તોડવાની નજીક બુમરાહ,...તો સિડનીમાં રચાશે ઇતિહાસ
Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી

2025 માટે Reliance Jioના 5 બેસ્ટ રિચાર્જ પ્લાન, 365 દિવસ માટે રિચાર્જનું ટેન્શન થશે ખતમ

Bajaj Platina કે Honda Shine,કઈ બાઇક છે બેસ્ટ? જાણો કિંમતથી લઈને માઈલેજ સુધીની માહિતી

બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?

Embed widget