તાજમહેલ નિહાળ્યા બાદ દિલ્હી પહોંચ્યા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, મેલેનિયા ટ્રમ્પ હવે અમદાવાદથી આગ્રા પહોંચ્યા હતા. અહીં ડોનાલ્ડ ટ્ર્મ્પ પરિવાર સાથે તાજમહલ નિહાળશે.
US President Donald Trump arrived in Delhi on Monday evening from Agra for the last leg of his maiden visit to India.
Read @ANI Story | https://t.co/jy6w3LmabB pic.twitter.com/bTlTEnpePl — ANI Digital (@ani_digital) February 24, 2020
ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વની આઠ અજાયબીમાં સ્થાન પામતાં તાજમહેલની મુલાકાત લીધી હતી. ઉપરાંત ત્યાં તસવીરો પણ પડાવી હતી. જે બાદ તેમણે વિઝિટર બુકમાં મેસેજ લખ્યો હતો. ટ્રમ્પે લખ્યું, “તાજમહેલ ભારતીય સંસ્કૃતિની સમૃદ્ધ અને વૈવિધ્યસભર સુંદરતાની નિશાની છે! આભાર, ભારત.Agra: US President Donald Trump and First Lady Melania Trump at the Taj Mahal. pic.twitter.com/B29QpsBCrh
— ANI (@ANI) February 24, 2020
ટ્રમ્પની પુત્રી ઈવાન્કા અને જમાઈ ઝૈરેડ કુશનરે પણ તાજમહેલ નીહાળ્યો હતો અને ત્યાં યાદગાર તસવીર પડાવી હતી.Uttar Pradesh: US President Donald Trump's daughter Ivanka Trump and her husband Jared Kushner at the Taj Mahal in Agra. pic.twitter.com/z1LtpUQJje
— ANI (@ANI) February 24, 2020
Uttar Pradesh: US President Donald Trump's daughter Ivanka Trump and her husband Jared Kushner at the Taj Mahal in Agra. pic.twitter.com/c2zxTQMeZ5
— ANI (@ANI) February 24, 2020
#WATCH US President Donald Trump and First Lady Melania Trump at the Taj Mahal in Agra. pic.twitter.com/hoPx0M8kAd
— ANI (@ANI) February 24, 2020
Agra: US President Donald Trump and First Lady Melania Trump at the Taj Mahal. pic.twitter.com/BDZVQbHJ2T
— ANI (@ANI) February 24, 2020
#WATCH US President Donald Trump and First Lady Melania Trump at the Taj Mahal in Agra. pic.twitter.com/hoPx0M8kAd
— ANI (@ANI) February 24, 2020
Uttar Pradesh: US President Donald Trump's daughter Ivanka Trump and her husband Jared Kushner at the Taj Mahal in Agra. pic.twitter.com/c2zxTQMeZ5
— ANI (@ANI) February 24, 2020
Uttar Pradesh: US President Donald Trump and First Lady Melania Trump received by UP Governor Anandiben Patel and Chief Minister Yogi Adityanath in Agra. pic.twitter.com/d53DDzMi35
— ANI (@ANI) February 24, 2020
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ ગુજરાતના અમદાવાદમાં મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં લોકોને સંબોધન કર્યું હતું. આ દરમિયાન ટ્રમ્પે પીએમ મોદીના વખાણ કર્યા અને કહ્યું કે મોદી ભારત માટે ખૂબ સારૂ કરી રહ્યા છે. તેમના નેતૃત્વમાં ભારત વિકાસ કરી રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું અમેરિકા અને ભારતને સાથે મળીને આતંકવાદ સાથે લડવાનું છે. ટ્રમ્પના આ પ્રવાસથી બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત થયા છે.#WATCH US President Donald Trump and First Lady Melania Trump received by UP Governor Anandiben Patel and Chief Minister Yogi Adityanath in Agra. pic.twitter.com/eUJYtY1nIv
— ANI (@ANI) February 24, 2020