શોધખોળ કરો

દેશના આ જાણીતા રાજ્યમાં 15 ડિસેમ્બરથી શરૂ થશે કોલેજો, SOP થઈ જાહેર, જાણો નિયમો

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નિયમો મુજબ,6 ફૂટના અંતરે બેસવાનો પ્રબંધ કોલેજ મેનેજમેન્ટે કરવો પડશે.

દેહરાદૂનઃ ઉત્તરાખંડ સરકારે યૂનિવર્સિટી અને કોલેજો ફરીથી ખોલવા માટે એસઓપી જાહેર કરી છે. નિયમો અને શરતોને આધીન યૂનિવર્સિટી અને કોલેજ ઓફલાઇન ક્લાસ સંચાલિત કરી શકશે. વિવિધ શિફ્ટમાં વિદ્યાર્થીઓને અગ્રતાક્રમ મુજબ કોલેજ બોલાવી શકાશે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નિયમો મુજબ,6 ફૂટના અંતરે બેસવાનો પ્રબંધ કોલેજ મેનેજમેન્ટે કરવો પડશે. આ ઉપરાંત બહારથી આવતાં વિદ્યાર્થીઓ માટે આરટીપીસીઆર ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ સાથે લાવવો પડશે. બધા સ્ટુડન્ટ્સ માટે પેરેન્ટ્સનો પરમિશન લેટર જરૂરી છે. જેમની પાસે આ લેટર હશે તેમને જ કોલેજમાં આવવા દેવામાં આવશે. સમયાંતરે કોલેજમાં સેનિટાઇઝેશનની વ્યવસ્થા કરવી પડશે. આ ઉપરાંત વર્ગ શરૂ થવા પહેલા અને પૂરા થયા પછી સેનિટાઇઝ કરવા પડશે. માસ્ક વગર કોઇને પણ કોલેજમાં પ્રવેશવા નહીં દેવામાં આવે. આ ઉપરાંત જો કોઇ ટીચર, વિદ્યાર્થી કે સ્ટાફને શરદી-ઉધરસની ફરિયાદ હશે તો પ્રાથમિક ઉપચાર આપ્યા બાદ ઘરે મોકલી દેવાશે.
સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ મુજબ, ઉત્તરાખંડમાં કોરોનાના એક્ટિવ કેસ 5934 છે, જ્યારે 73,936 લોકો કોરોનાને હરાવી ચુક્યા છે. રાજ્યમાં 1341 લોકોના કોરોનાથી મોત થયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 30,006 નવા સંક્રમિત દર્દી નોંધાયા છે. જ્યારે 442 લોકોના કોરોનાથી મોત થયા છે. ભારતમાં કોરોનાના કુલ કેસ વધીને 98 લાખ 26 હજાર થયા છે. તેમાંથી અત્યાર સુધીમાં એક લાખ 42 હજાર 628 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. કુલ એક્ટિવ કેસ ઘટીને ત્રણ લાખ 60 હજાર થયા છે. અત્યાર સુધીમાં કુલ 93 લાખ 24 હજાર લોકોએ કોરોનાને મ્હાત આપી છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
J&K Cloudburst: જમ્મૂ-કશ્મીરમાં વાદળ ફાટતા તબાહી, પહલગામ, શોપિયા અને કૂપવાડામાં પૂરની સ્થિતિ
J&K Cloudburst: જમ્મૂ-કશ્મીરમાં વાદળ ફાટતા તબાહી, પહલગામ, શોપિયા અને કૂપવાડામાં પૂરની સ્થિતિ
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
કલમ 498A માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ-ઇન પાર્ટનર્સને પણ મળશે પત્ની સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ
કલમ 498A માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ-ઇન પાર્ટનર્સને પણ મળશે પત્ની સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
Embed widget