શોધખોળ કરો

VIDEO: બેભાન વ્યક્તિને ખભા પર ઉંચકીને લઇ જતા મહિલા પોલીસ ઇન્સ્પેક્ટરનો વીડિયો વાયરલ, લોકો કરી રહ્યા છે પ્રશંસા

ચેન્નઇના ટીપી છત્રમ વિસ્તારમાં એક કબ્રસ્તાનમાં બેભાન થઇને પડેલા એક વ્યક્તિને ભારે વરસાદ વચ્ચે બચાવનારા મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર રાજેશ્વરીનો વીડિયોની તમામ લોકો પ્રશંસા કરી રહ્યા છે.

તમિલનાડુની રાજધાની ચેન્નઇમાં મહિલા પોલીસ કર્મીનો એક વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. ચેન્નઇના ટીપી છત્રમ વિસ્તારમાં એક કબ્રસ્તાનમાં બેભાન થઇને પડેલા એક વ્યક્તિને ભારે વરસાદ વચ્ચે બચાવનારા મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર રાજેશ્વરીનો વીડિયોની તમામ લોકો પ્રશંસા કરી રહ્યા છે. આ વીડિયોને ટ્વિટ કરતા ન્યૂઝ એજન્સી એએનઆઇએ કહ્યું કે ચેન્નઇમાં મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર રાજેશ્વરીએ રસ્તામાં બેભાન થઇને પડેલા એક વ્યક્તિને ખભા પર ઉંચકીને બચાવ્યો અને હોસ્પિટલ પહોંચાડ્યો હતો.

વીડિયોમાં મહિલા પોલીસ કર્મી તે વ્યક્તિને ખભા પર ઉંચકીને લઇને જતા જોઇ શકાય છે અને એક રીક્ષામાં બેસાડી હોસ્પિટલ પહોંચાડે છે. પોલીસ ઇન્સ્પેક્ટર રાજેશ્વરીના આ નિસ્વાર્થ કાર્ય માટે તમામ લોકો પ્રશંસા કરી રહ્યા છે. ચેન્નઇ પોલીસ કમિશનર શંકર જિવાલે કહ્યું કે રાજેશ્વરી હંમેશા આ રીતે જ કામ કરે છે. આજે તેણે એક વ્યક્તિને ખભા પર ઉંચકીને હોસ્પિટલ પહોંચાડવામાં તેની સહાયતા કરી હતી. હતો.

રિપોર્ટ અનુસાર 28 વર્ષીય વ્યક્તિ કબ્રસ્તાનમાં બેભાન થઇને ઢળી પડ્યો હતો. તમિલનાડુના અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ છે. પોલીસે કહ્યું કે એગ્મોર અને પેરબૂર જેવા વિસ્તારોમાં વૃક્ષો ઉખડી ગયા હતા.

ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો 

કોરોનાએ ફરી એકવાર માથુ ઉંચક્યુ છે, રાજ્યમાં દિવાળીના તહેવારો બાદ અચાનક કોરોનાના કેસો વધતા રાજ્ય સરકાર હરકતમાં આવી ગઇ  છે, રાજ્યનું આરોગ્ય તંત્ર દોડતુ થયુ છે. અચાનક વધી ગયેલા કોરોનાના સરકાર રસીકરણની વાત કરવા લાગી છે. 

ગુજરાતમાં કોરોનાના કેસો અને વેક્સિનેશન અભિયાનની કામગીરીને લઇને સરકાર દોડતી થઇ છે, આજે આ મુદ્દે કેન્દ્રીય આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ અને કમિશનર સાથે વીડિયો કૉન્ફરન્સ કરી હતી, આમાં ગુજરાતના આરોગ્ય તંત્રએ રસીકરણ અભિયાન અંતર્ગત કરેલી કામગીરી વિશે સમીક્ષા કરવામાં આવી હતી. ભારત સરકારના આરોગ્ય મંત્રી મનસુખ માડવીયાની અધ્યક્ષતામાં કોરોના વેક્સિનેશન અભિયાન અંતર્ગત વીડિયો કૉન્ફરન્સ યોજાઈ હતી, જેમાં દેશના તમામ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ આ વીડિયો કૉન્ફ્રરન્સથી જોડાયા હતાં. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
Embed widget