શોધખોળ કરો

પ્રેમિકા સાથે શરીર સુખ માણવા યુવક પહોંચ્યો હોટલમાં, કારમાંથી ઉતરતાં હતાં ને અચાનક યુવકની પત્નિ દોડીને આવી ને.............

વીડિયોમાં યુવતીના પતિની પ્રેમિકાનો ચહેરો દુપટ્ટાથી ઢાંકેલો દેખાઇ રહ્યો છે. આ દરમિયાન પતિ તેની પત્નીને ત્યાંથી દુર કરવાની કોશિશ કરી રહ્યો છે,

મુંબઇઃ મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં એક યુવતીએ પોતાના પતિને અન્ય યુવતી સાથે રંગે હાથ પકડી લીધો. આખી ઘટનાનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર પણ ખુબ વાયરલ થઇ રહ્યો છે. આમાં એક યુવતીને એક હૉટલની બહાર પાર્કિંગમાં ઉભેલી કાર તરફ દોડતી દેખી શકાય છે. યુવતી જેવી જ કારની નજીક પહોંચે છે ત્યારે તે દોડીને કારની નજીક પહોંચી જાય છે અને તેના પતિની પ્રેમિકાને ખેંચીને કારમાંથી નીચે ઉતારી રહી છે. આ પછી યુવતીએ તેના પતિની પ્રેમિકા સાતે જોરદાર મારામારી શરૂ કરી દીધી છે. 

વીડિયોમાં યુવતીના પતિની પ્રેમિકાનો ચહેરો દુપટ્ટાથી ઢાંકેલો દેખાઇ રહ્યો છે. આ દરમિયાન પતિ તેની પત્નીને ત્યાંથી દુર કરવાની કોશિશ કરી રહ્યો છે, અને તેની પ્રેમિકાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. પત્ની જોરજોરથી બુમો પાડીને પુછે છે કે આ યુવતી કોણ છે?જોકે, પતિએ પત્નીના કોઇ સવાલનો જવાબ નથી આપી રહ્યો. સાથે સાથે તે પોતાની પ્રેમિકાને તેની પકડમાંથી બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.  

સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયોને જોરદાર શેર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં યુવતીએ તેના પતી અને તેની પ્રેમિકાને હૉટલમાં ઘૂસતા પહેલા જ કારમાંથી ઝડપી લીધા છે. બન્ને હૉટલમાં જાય તે પહેલા જ પતિને તેની પ્રેમિકા સાથે રંગે હાથ પકડી લેતા ત્યાં જ બબાલ અને ઝઘડો શરૂ થઇ ગયો છે. વીડિયો પરથી માની શકાય કે પત્નીને પહેલાથી જ પતી પર શક હશે જેથી તે હૉટલમાં અગાઉથી જ પહોંચી ગઇ છે. આ વીડિયોમાં પતિ પત્ની અને પ્રેમિકાનો જબરદસ્ત સીન દેખાઇ રહ્યો છે. 

ટોપ સ્ટોરી

4 વર્ષથી નાના બાળકોને નહીં મળે આ દવા! સરકારે જારી કર્યો આદેશ
4 વર્ષથી નાના બાળકોને નહીં મળે આ દવા! સરકારે જારી કર્યો આદેશ
તેલંગાણામાં રાજકીય ભૂકંપ! CM રેવંત રેડ્ડી સામે જમીન કૌભાંડની ફરિયાદ દાખલ
તેલંગાણામાં રાજકીય ભૂકંપ! CM રેવંત રેડ્ડી સામે જમીન કૌભાંડની ફરિયાદ દાખલ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
2027 માં 7 રાજ્યો માટે જંગ, ભાજપની નવી ટીમની પહેલી બેઠક, Gen Z માટે શું છે પ્લાન?
2027 માં 7 રાજ્યો માટે જંગ, ભાજપની નવી ટીમની પહેલી બેઠક, Gen Z માટે શું છે પ્લાન?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Embed widget