શોધખોળ કરો
પશ્ચિમ બંગાળઃ સુકનામાં સેનાનું ચીતા હેલીકોપ્ટર ક્રેશ, ત્રણ અધિકારીઓના મોત

પશ્ચિમ બંગાળના સુકનામાં સેનાનું એક ચીતા હેલીકોપ્ટર ક્રેશ થઈ ગયું. આ દુર્ઘટનામાં ત્રણ અધિકારીઓના મોત થયા છે. ઘટનામાં એક જેસીઓ ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. આ મમલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ઘટના સવારે અંદાજે 10.30 કલાકે થઈ. સુકના પશ્ચિમ બંગાળના ઉત્તર ભાગમાં આવેલ છે.
વધુ વાંચો





















