શોધખોળ કરો

IND vs WI: ભારત પ્રવાસ માટે વેસ્ટ ઇન્ડિઝ ટીમની જાહેરાત, રસેલ અને બ્રાવોને ન મળ્યું સ્થાન

ભારત પ્રવાસ પર વેસ્ટ ઇન્ડિઝની ટીમને ત્રણ વન-ડે અને ત્રણ ટી-20 મેચની સીરિઝ રમશે.

  નવી દિલ્હીઃભારત પ્રવાસ માટે વેસ્ટ ઇન્ડિઝ બોર્ડે આજે વન-ડે અને ટી-20 ટીમની જાહેરાત કરી છે જે ચોંકાવનારી છે. ટીમમાં આંદ્રે રસેલ અને ડ્વેન બ્રાવો જેવા મોટા નામ સામેલ નથી. જોકે, કેપ્ટન તરીકે પોલાર્ડને જાળવી રાખ્યો છે. ભારત પ્રવાસ પર વેસ્ટ ઇન્ડિઝની ટીમને ત્રણ વન-ડે અને ત્રણ ટી-20 મેચની સીરિઝ રમશે. 24 વર્ષીય યુવા વિકેટકીપર બેટ્સમેન નિકોલસ પૂરનને ટી-20 ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે જ્યારે શાઇ હોપ વન-ડેમાં વાઇસ કેપ્ટનની ભૂમિકા નિભાવશે. અબુ ધાબીમાં ચાલી રહેલી ટી-10 લીગમાં છ મેચ રમનાર દિગ્ગજ ઓલરાઉન્ડર આંદ્રે રસેલ ફિટ હોવા છતાં ટીમમાં  સ્થાન મેળવી શક્યો નહોતો. બીજી તરફ તાજેતરમાં જ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કમબેક કરનાર બ્રાવોને પણ ટીમમાં સ્થાન મળ્યું નથી. નોંધનીય છે કે અફઘાનિસ્તાન વિરુદ્ધ વન-ડે સીરિઝમાં વેસ્ટ ઇન્ડિઝે જીત હાંસલ કરી હતી પરંતુ ટી-20 સીરીઝમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.

ટોપ સ્ટોરી

8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ
Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ
યુપી, બિહાર, ઝારખંડ સહિત 16 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન
યુપી, બિહાર, ઝારખંડ સહિત 16 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Embed widget