શોધખોળ કરો

30 લાખ કરોડનું હોય છે ભારતનું બજેટ, જાણો ક્યાંથી આવે છે સરકાર પાસે આટલા પૈસા

સામાન્ય લોકોને એ સવાલ થાય છે કે, સરકાર જે બજેટમાં મોટી મોટી રકમની જાહેરાત કરે છે. એ રકમ ક્યાંથી આવે છે. તો જાણીએ સરકાર પાસે આવકના માધ્યમ કયા કયા છે

કોરોના કાળ બાદ સામાન્ય બજેટ રજૂ થઇ રહ્યું છે ત્યારે બજેટથી લોકોને આશા હોય તે સ્વાભાવિક છે. 1 ફેબ્રુઆરીએ 2021ના રોજ સામાન્ય બજેટ રજૂ થઇ રહ્યું છે.  આ બજેટમાં જુદા જુદા સેક્ટર માટે જુદી જુદી જાહેરાત રહેશે. જેના પર એક નિશ્ચિત ધનરાશિ નક્કી કરવામાં આવી શકે છે. આ સિવાય વિભિન્ન મંત્રાલયો અને વિભાગો માટે પણ બજેટમાં રકમ ફળવાય છે. જે રકમ યોજનાઓ અને જુદા જુદા ખર્ચ માટે વપરાય છે. નાણાકિય વર્ષ 2020-21માં સ્વીકૃત બજેટ 30 લાખ કરોડ રૂપિયાનું હતું. તો સામાન્ય લોકોને એ સવાલ થાય છે કે, સરકાર જે બજેટમાં મોટી મોટી રકમની જાહેરાત કરે છે. એ રકમ ક્યાંથી આવે છે. તો જાણીએ સરકાર પાસે આવકનું માધ્યમ શું શું છે. સામાન્ય રીતે સરકાર માટે ટેક્સ અને મહેસૂલની આવક સૌથી મોટું માધ્યમ આવકનું હોય છે. તો ચાલો બજેટને સમજવા માટે જાણીએ કે સરકારની આવકના માધ્યમ ક્યા ક્યા છે. ઉદાહરણ તરીકે સામાન્ય વ્યક્તિની આવકનો કેટલોક હિસ્સો સરકાર પાસે આ રીતે આવે છે. ઉદાહરણ તરીકે, એક રૂપિયાની આવકમાં સરકાર મુખ્યત્વે આ માર્ગોથી પૈસા મેળવે છે.
  • ઉધાર- 20 પૈસા
  • કોર્પોરેશન ટેક્સ- 18 પૈસા
  • ઇન્કમટેક્સ- 17 પૈસા
  • કસ્ટમ શુલ્ક- 4 પૈસા
  • કેન્દ્રીય ઉત્પાદન શુલ્ક -7 પૈસા
  • GST અને અન્ય કર -18 પૈસા
  • મહેસૂલ કર -10 પૈસા
  • અન્ય કેપિટલ ઇન્કમ – 6 પૈસા
(આ કુલ એક રૂપિયાની આવકનો હિસાબ છે)

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સોનમ વાંગચુકને જંતર-મંતર પરથી હટાવવા પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા:
સોનમ વાંગચુકને જંતર-મંતર પરથી હટાવવા પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા: "કોઈ તાકાત..."
જમ્મુ-કાશ્મીરના કઠુઆ રેલવે સ્ટેશનનું બદલાયું નામ, કેન્દ્ર સરકારે કરી સત્તાવાર જાહેરાત
જમ્મુ-કાશ્મીરના કઠુઆ રેલવે સ્ટેશનનું બદલાયું નામ, કેન્દ્ર સરકારે કરી સત્તાવાર જાહેરાત
સોનમ વાંગચુકને જંતર-મંતરથી હટાવવા પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા, પવન ખેડા બોલ્યા- 'ગઈકાલે કમિશનર બદલાયા અને આજે...'
સોનમ વાંગચુકને જંતર-મંતરથી હટાવવા પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા, પવન ખેડા બોલ્યા- 'ગઈકાલે કમિશનર બદલાયા અને આજે...'
Train Cancelled: રેલવેમાં આજથી 24 જુલાઇ સુધી આ ટ્રેન થશે રદ્દ, જાણો સંપૂર્ણ યાદી
Train Cancelled: રેલવેમાં આજથી 24 જુલાઇ સુધી આ ટ્રેન થશે રદ્દ, જાણો સંપૂર્ણ યાદી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓ ક્યાં ફોડવાના હતા બોમ્બ ?
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને વાસી ભોજન કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ અમેરિકા
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
Geniben Thakor : કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી અંધશ્રદ્ધા મુદ્દે મહિલાઓને કરી ટકોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
સોનમ વાંગચુકને જંતર-મંતર પરથી હટાવવા પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા:
સોનમ વાંગચુકને જંતર-મંતર પરથી હટાવવા પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા: "કોઈ તાકાત..."
Gujarat Rain Alert: અમદાવાદ સહિત 17 જિલ્લામાં યલો એલર્ટ, આ વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડશે
Gujarat Rain Alert: અમદાવાદ સહિત 17 જિલ્લામાં યલો એલર્ટ, આ વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડશે
Gujarat Rain Forecast:આ તારીખે રાજ્યમાં વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Gujarat Rain Forecast:આ તારીખે રાજ્યમાં વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ભારતે રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી પહેલું ખાનગી રોકેટ લોન્ચ, વિક્રમ-1 એ ભરી ઐતિહાસિક ઉડાન
ભારતે રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી પહેલું ખાનગી રોકેટ લોન્ચ, વિક્રમ-1 એ ભરી ઐતિહાસિક ઉડાન
ફુલ ચાર્જ પર 600 KM રેન્જ, ટૂંક સમયમાં લોન્ચ થવા જઈ રહી છે આ શાનદાર 7-સીટર SUV, જાણો વિગતો
ફુલ ચાર્જ પર 600 KM રેન્જ, ટૂંક સમયમાં લોન્ચ થવા જઈ રહી છે આ શાનદાર 7-સીટર SUV, જાણો વિગતો
Hybrid અને EV નો ડબલ ધડાકો, આગામી 15 દિવસમાં લોન્ચ થશે આ 3 નવી કારો
Hybrid અને EV નો ડબલ ધડાકો, આગામી 15 દિવસમાં લોન્ચ થશે આ 3 નવી કારો
Embed widget