શોધખોળ કરો

ISO Certification: શું હોય છે, આઇએસઓ નંબર ? જાણો આ આંતરરાષ્ટ્રીય પ્રમાણપત્રના ફાયદા અને ઉપયોગ

આ આંતરરાષ્ટ્રીય સંગઠન ઉત્પાદો, પ્રક્રિયાઓ, સામગ્રીઓ અને સેવાઓને પ્રમાણિત કરવા માટે માપદંડની શ્રેણી જાહેર કરે છે.

ISO Certification: દુનિયાભરમાં લગભગ 160 દેશોની સદસ્યો વાળા આંતરરાષ્ટ્રીય માપદંડકરણ સંગઠન સ્વતંત્ર સંગઠન છે. આ સંગઠન વ્યવસાયોના ઉત્પાદ અને તેના દ્વારા આપવામાં આવી રહેલી સેવાઓની ગુણવત્તા, સુરક્ષા અને દક્ષતાની તપાસ કરીને તેને પ્રમાણપત્ર (Quality Standards) આપે છે.

આ આંતરરાષ્ટ્રીય સંગઠન ઉત્પાદો, પ્રક્રિયાઓ, સામગ્રીઓ અને સેવાઓને પ્રમાણિત કરવા માટે માપદંડની શ્રેણી જાહેર કરે છે. સ્થાપનાથી લઇને આજસુધી આ સંસ્થાએ ખેતી, હેલ્થકેર, ટેકનોલૉજી, સહિતના જુદાજુદા ક્ષેત્રોમાં 24 હજારથી વધુ માપદંડો જાહેર કર્યા છે. 

જુદાજુદા ફિલ્ડ માટે આઇએસઓ તરફથી અલગ અલગ સર્ટિફિકેટ જાહેર કરવામા આવે છે - 

ISO 9001- ક્વૉલિટી મેનેજમેન્ટ (Quality Management)
ISO 14001- એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ (Environment Management)
ISO 22000- ફૂડ સેફ્ટી મેનેજમેન્ટ (Food Safety Management)
ISO 13485- મેડિકલ ડિવાઇસીસ (Medical Devices)
ISO 639- લેગ્વેજ કૉડ્સ (Language Codes)
ISO 20121- સસ્ટેનેબલ ઇવેન્ટ્સ (Sustainable Events)
ISO 45001- ઓક્યૂપેશનલ હેલ્થ એન્ડ સેફ્ટી (Occupational Health and Safety)
ISO 4217- કરન્સી કૉડ્સ (Currency Codes)
ISO 37001- એન્ટી બ્રાઇબરી મેનેજમેન્ટ સિસ્ટમ (Anti Bribery Management Systems)
ISO/IEC 17025- ટેસ્ટિંગ એન્ડ કેલિબ્રેશન લેબૉરેટરીઝ (Testing and Calibration Laboratories)
 ISO 37001- એન્ટી બ્રાઇબરી મેનેજમેન્ટ સિસ્ટમ (Anti-Bribery Management Systems)
ISO 26000- સોશ્યલ રિસ્પૉન્સિબિલિટી (Social Responsibility)
ISO 8601- ડેટ એન્ડ ટાઇમ ફોર્મેટ (Date and Time Format)
ISO 31000- રિસ્ક મેનેજમેન્ટ (Risk Management)
ISO 3166- કન્ટ્રી કૉડ્સ (Country Codes)
ISO 50001- એનર્જી મેનેજમેન્ટ (Energy Management)
ISO/IEC 27001- ઇન્ફોર્મેશન સિક્યૂરિટી મેનેજમેન્ટ (Information Security Management)

આઇએસઓ સર્ટિફિકેટ કેમ છે જરૂરી ?

આ પ્રમાણપત્રથી વેપારની વિશ્વસનીયતા વધે છે, અને વધુમાં વધુ ગ્રાહકો જોડવામાં મદદરૂપ થાય છે. સ્વતંત્ર સંસ્થા, જેની પાસે સમાન વ્યવસાયોનુ પણ ઓડિટ કરવાનો અનુભવ હોય, તેના તરફથી પ્રમાણપત્ર આપતા પહેલા કરવામાં આવેલા ગુણવત્તા તપાસ વેપારમાં સુધારો લાવવામાં મદદ કરે છે. આઇએસઓ જુદાજુદા દેશોની વચ્ચે સામાન્ય માપદંડ જાહેર કરીને વિશ્વ વેપારને સુવિધાજનક બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.

આ પણ વાંચો..........

ભારત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, ગુજરાતના 540 ગામોને મળશે 4G મોબાઈલ સેવાનો લાભ, જુઓ ગામના નામની યાદી

CWG 2022 IND vs PAK: બેડમિન્ટનમાં ભારતે પાકિસ્તાનને ધોઈ નાખ્યું, જાણો શું રહ્યો સ્કોર

Health tips: મખાના ખાવાથી થાય છે ઘણા ફાયદા, જાણો તેના વિશે

Swine Flu: અમદાવાદમાં સ્વાઇન ફ્લૂની એન્ટ્રી, આ વિસ્તારમાં નોંધાયા બે પોઝિટીવ કેસ

India Corona Cases Today: ભારતમાં સતત ત્રીજા દિવસે નોંધાયા 20 હજારથી વધુ કેસ, દૈનિક પોઝિટિવિટી રેટ 5 ટકાને પાર

India Corona Cases Today: ભારતમાં સતત ત્રીજા દિવસે નોંધાયા 20 હજારથી વધુ કેસ, દૈનિક પોઝિટિવિટી રેટ 5 ટકાને પાર

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
8th Pay Commission: લેવલ 1 થી 18 સુધી, ક્યાં કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો અહીં 
8th Pay Commission: લેવલ 1 થી 18 સુધી, ક્યાં કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો અહીં 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી-ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં?
Thakor Sane : અલ્પેશ ઠાકોર પહેલા જ મહેસાણામાં અભિજિતસિંહ બારડનું શક્તિ પ્રદર્શન
Rajkot News : રાજકોટમાં શિક્ષણમંત્રીની હાજરીમાં વિપક્ષે ખોલી સરકારી શાળાની પોલ
Phool Singh Baraiya Statement: સુંદર યુવતીને જોઇને કોઈનું પણ મન વિચલિત થઈ શકે, કોંગ્રેસ MLAનો બફાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
8th Pay Commission: લેવલ 1 થી 18 સુધી, ક્યાં કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો અહીં 
8th Pay Commission: લેવલ 1 થી 18 સુધી, ક્યાં કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો અહીં 
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
માત્ર લો બેલેન્સ નહીં આ કારણે પણ બ્લેકલિસ્ટ થઈ જાય છે FASTag, તમે તો નથી કરતા ને આ ભૂલ ?
માત્ર લો બેલેન્સ નહીં આ કારણે પણ બ્લેકલિસ્ટ થઈ જાય છે FASTag, તમે તો નથી કરતા ને આ ભૂલ ?
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
ઈલૈયારાજાને 11મા અજંતા-ઇલોરા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં મળશે પદ્મપાણી એવોર્ડ
ઈલૈયારાજાને 11મા અજંતા-ઇલોરા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં મળશે પદ્મપાણી એવોર્ડ
Embed widget