શોધખોળ કરો
Advertisement
બંગાળ ચૂંટણીમાં હવે પાકિસ્તાનની એન્ટ્રી! જાણો 2014 બાદ ક્યારે ક્યારે ચૂંટણીમાં ઉઠ્યો પાકિસ્તાનનો મુદ્દો
બંગાળમાં કાંટાની ટક્કર છે અને એવામાં પાકિસ્તાનની પણ એન્ટ્રી થઇ ચૂકી છે. મમતા બેનર્જી પર આમ પણ બીજેપી તુષ્ટીકરણનો આરોપ લગાવી રહી છે. તેની વિપરિત ભાજપ રાષ્ટ્રવાદની વાત કરે છે. જો કે ચૂંટણીમાં સામાન્ય રીતે રાષ્ટ્રવાદ અને પાકિસ્તાન બંને એક સિક્કાની બે બાજુ બની જાય છે.
બંગાળ ચૂંટણીમાં જય શ્રી રામ બાદ હવે પાકિસ્તાનની એન્ટ્રી થઇ ચૂકી છે. ગુરૂવારે અમિતશાહે ચૂંટણી પ્રચાર દરમિયાન મમતાને જય શ્રી રામ મુદ્દે મોટો પડકાર આપ્યો છે. જે જય શ્રી રામના નારાથી મમતા રોષે ભરાઇ જાય છે.એ જ નારા સાથે અમિત શાહે કૂચબિહારથી ચૂંટણી રથ રવાના કર્યો.
કૂચબિહારમાં અમિતશાહે જણાવ્યું કે, ‘બંગાળની અંદર માહોલ એવો થઇ ગયો છે કે, જય શ્રી રામ બોલવું ગુના સમાન છે. બંગાળમાં નહીં તો શું પાકિસ્તાનમાં જય શ્રી રામના નારા લગાવાશે? જય શ્રી રામના નારાથી તેમને તકલીફ થાય છે કારણ કે, મમતાને તુષ્ટીકરણ કરીને મુસ્લિમ સમુદાની વોટ બેન્ક હાસિંલ કરવી છે.
પાકિસ્તાનનો બન્યો મુદ્દો
2014થી રાષ્ટ્રવાદ અને પાકિસ્તાનનો મુદ્દો ચૂંટણીમાં ઉઠતો આવ્યો છે. લોકસભાની ચૂંટણી 2019માં પણ કેટલાક મંચો પર પાકિસ્તાનનો મુદ્દો જોરશોરથી ઉઠ્યો હતો. બિહાર 2020ની વિધાનસભાનીચૂંટણીમાં પણ પાકિસ્તાનનો મુદ્દો ઉઠ્યો હતો. આ જ રીતે દિલ્લીમાં 2020ની ચૂંટણીમાં પણ શાહીન બાગ અને પાકિસ્તાનો મુદ્દો ઉઠ્યો છે.
બંગાળની ચૂંટણીમાં હિન્દુ, મુસ્લિમનો મુદ્દો જોર પકડી રહ્યો છે હવે પાકિસ્તાનનો મુદ્દો પણ એન્ટ્રી કરી રહ્યો છે. આ મુદ્દો આવનાર ચૂંટણીમાં જોરદોરથી ઉઠતો જોવા
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion