શોધખોળ કરો

આજે એક દિવસ માટે ઉત્તરાખંડની મુખ્યમંત્રી બનેલી 19 વર્ષની છોકરી સૃષ્ટિ કોણ છે ?

ફિલ્મ નાયકની જેમ એક દિવસ માટે હરિદ્વારની સૃષ્ટી ગૌસ્વામીને ઉત્તરાખંડની સીએમ બનાવવામાં આવી છે.

નવી દિલ્હી: હરિદ્વારની સૃષ્ટી ગૌસ્વામી હાલમાં ચર્ચાંમાં છે. 24 જાન્યુઆરીએ તેમને એક દિવસ માટે મુખ્યમંત્રી બનાવાઈ છે. સૃષ્ટી ફિલ્મ નાયકની જેમ એક દિવસ માટે ઉત્તરાખંડની સીએમ બની છે. સૃષ્ટી આજે બાલ વિધાનસભામાં જુદા જુદા વિભાગના વિકાસ કાર્યોની સમીક્ષા કરશે. 24 જાન્યુઆરીએ બાલિકા સશક્તિકરણ દિવસ છે. બાળ સંરક્ષણ આયોગની અધ્યક્ષ ઉષા નેગીએ આ સંબંધિત પત્ર મુખ્ય સચિવ ઓમ પ્રકાશને લખ્યો હતો. જેમાં જણાવાયું હતું કે, એક દિવસ માટે પ્રતિભાશાળી વિદ્યાર્થિની સૃષ્ટિને ઉત્તરાખંડના સીએમનો કાર્યભાર સંભાળશે. દર ત્રણ વર્ષે આ પ્રકારનો કાર્યક્રમ બાળ સંરક્ષણ આયોગ દ્વારા યોજાય છે. મુખ્યમંત્રી બનાવવાનો ઉદેશ ઉત્તરાખંડ બાળ સંરક્ષણ આયોગની અધ્યક્ષ ઉષાનેગીએ કહ્યું કે, સૃષ્ટીને મુખ્યમંત્રી બનાવવાનો ઉદેશ સ્ત્રી સશક્તિકરણને લઇને જાગરૂકતા ફેલાવવાનો છે. કોણ છે સૃષ્ટી ગૌસ્વામી? 19 વર્ષીય સૃષ્ટી ગૌસ્વામી બીએસસી એગ્રિક્લ્ચરના સાતમા સેમિસ્ટરની વિદ્યાર્થિની છે. સૃષ્ટિ હરિદ્વારના દૌલતપુરની નિવાસી છે અને તે રૂડકીમાં બીએસએમ પીજી કોલેજની વિદ્યાર્થિની છે. બાળ વિધાનસભામાં દર ત્રણ વર્ષે બાળ મુખ્યમંત્રીની પસંગી કરાઇ છે. આ મામલે સૃષ્ટિ ગૌસ્વામીએ એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. સૃષ્ટીના પિતા પ્રવીણ પુરીની ગામમાં એક નાની દુકાન છે અને માતા સુધા આંગણવાડી કાર્યકર્તા છે. સુષ્ટી ગોસ્વામી આ પહેલા 2019માં ગર્લ્સ ઈન્ટરનેશનલ લીડરશિપ કાર્યક્રમમાં થાઈલેન્ડમાં ભારતની આગેવાની કરી ચુકી છે. તે બે વર્ષથી ‘આરંભ’ નામની યોજના ચલાવી રહી છે. તેમાં તે વિસ્તારના ગરીબ બાળકો ખાસ કરીને છોકરીઓને ભણવા માટે પ્રેરિત કરી રહી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ

Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ

ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી

ખાલી પેટ લીંબુના પાણી સાથે ચિયા સીડ્સ મિક્સ કરીને પીઓ, અઠવાડિયામાં શરીરમાં દેખાવા લાગશે ફેરફાર

ABP Premium

વિડિઓઝ

Today Rain Update | રાજ્યમાં આગામી 24 કલાક પડશે ગાજવીજ સાથે ભારે વરસાદBanaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળોMehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાંPorbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
ખાલી પેટ લીંબુના પાણી સાથે ચિયા સીડ્સ મિક્સ કરીને પીઓ, અઠવાડિયામાં શરીરમાં દેખાવા લાગશે ફેરફાર
ખાલી પેટ લીંબુના પાણી સાથે ચિયા સીડ્સ મિક્સ કરીને પીઓ, અઠવાડિયામાં શરીરમાં દેખાવા લાગશે ફેરફાર
24,700 શિક્ષકોની ભરતીમાં TET 1 અને TET 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પ્રમાણપત્ર માન્યતા અંગે આ છે નિયમ?

હાથરસના બાબાની કાળી કરતૂતઃ ઢોંગી, દારૂની લત અને આશ્રમમાં 16-17 વર્ષની છોકરીઓ બોલાવીને.....

Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક

Rain: પ્રથમ વરસાદમાં જ ધરોઇ ડેમની જળસપાટી વધી, પાણીની આવક 600.67 ફૂટ સુધી પહોંચી, તસવીર

Embed widget