શોધખોળ કરો

Explained: ખતરનાક કોરોનાના ડેલ્ટા વેરિયન્ટ સામે વેક્સિન કેટલીક અસરકારક, જાણો શું કહે છે એક્સપર્ટ

Corona Virus:કોરોના વાયરસના બધા જ વેરિયન્ટમાં ડેલ્ટા વેરિયન્ટ ખતરનાક હોવાનું સામે આવ્યું છે. આ ખૂબ જ ઝડપથી ફેલાય છે. આલ્ફાની તુલનામાં ડેલ્ટા 60 ટકાથી વધુ ટ્રાન્સમિસિબલ  થઇ શકે છે. ડેલ્ટામાં આલ્ફાની સરખામણીમાં વધુ ગંભીર બીમાર થવાની શક્યતા વધુ છે. 

કોરોનાના એક વેરિયન્ટને સ્વરૂપ બદલતા તેના  ત્રણ નામ પડ્યાં છે. પહેલા તે ઇન્ડિયન વેરિયન્ટથી ઓળખાતો હતો. બાદ ડેલ્ટા નામ આવ્યું અને હવે ડેલ્ટા પ્લસ છે. એક્સ્પર્ટની માનીએ તો બીજી લહેર માટે ડેલ્ટા વાયરસનું મ્યુટેશન જવાબદાર છે. એ એટલા માટે ચિતાજનક છે કારણે કે તે વેક્સિન અને ઇમ્યુનિટીને ચકમા દેવામાં માહેર છે. 

વૈજ્ઞાનિકોના મત મુજબ મ્યુટેશન  હંમેશા ચિંતાજનક વાયરસમાં પરિવર્તિત નથી થતાં. ઉદાહરણ તરીકે જોઇએ તો પહેલી વખત દક્ષિણ આફ્રિકામાં જોવા મળેલ વેરિયન્ટ બીટા તે બધા રસીની અસરકારકતાને ઓછી કરે છે. જો કે તે વધુ સંક્રમક નથી. આલ્ફાની જેમ દુનિયામાં વધુ નથી ફેલાયો. B.1.617.1 વેરિયન્ટમાં પહેલાથી જ વેક્સિનથી બચવા માટે 484Q' મ્યુટેશન છે.  તેમ છતાં ડેલ્ટા B.1.617.2 તેના વિના પણ એક સુપર સ્પ્રેડર બની ગયો છે. 

સુપર સ્પ્રેડર વેરિયન્ટ છે ડેલ્ટા
ડેલ્ટા ભારતનો મુખ્ય સ્ટ્રેન છે. બ્રિટેનમાં 91 ટકા નવા કેસ આ વેરિયન્ટના કારણે જ આવતા હતા. આલ્ફા પણ એક સ્પ્રેડર હતો પરંતુ ડેલ્ટાની તુલનામાં ઓછો હતો. ડેલ્ટા તેનાથી 60 ટકા વધુ ટ્રાન્સમિસિબલ  હોઇ શકે છે. 

વેક્સિનની  બંને ડોઝ આ વેરિયન્ટ પર કેટલી અસરકારક
ડેલ્ટાની હાઇ ટ્રાન્સમિસિબલિટી 452R અને 478K મ્યુટેશનના કારણે છે. બંને માનવ કોશિકામાં બેસ્ટ રીતે જોડવામાં મદદ કરે છે અને સંભવત પ્રતિરક્ષાને ચકમો આપે છે. જો કે બંને ડોઝ લીધા બાદ તે તેની વિરૂદ્ધ સારી રીતે કામ કરે છે. એક ડોઝથી સુરક્ષા ઓછી થઇ ગઇ છે. યૂકેના ડેલ્ટાથી જાણકારી મળી કે, એક શોર્ટ આલ્ફા વિરૂદ્ધ 51 ટકાની તુલનામાં ડેલ્ટાની વિરૂદ્ધ 33 ટકા સુરક્ષા આપે છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન

ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન

BJP ની નવી ટીમ જાહેર, વસુંઘરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન

IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP ની નવી ટીમ જાહેર, વસુંઘરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંઘરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત

'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર

રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 

Embed widget