શોધખોળ કરો
Advertisement
છોકરીએ બનાવ્યો યુવકનો અશ્લીલ વીડિયો, પછી શરૂ કર્યુ આ કામ
ગુરુગ્રામના સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવકને બ્લેકમેલ કરીને ધમકાવીને 40 લાખ રૂપિયા માંગવાના આરોપમાં પોલીસે એક યુવતીની ધરપકડ કરી છે.
નવી દિલ્હીઃ ગુરુગ્રામના સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવકને બ્લેકમેલ કરીને ધમકાવીને 40 લાખ રૂપિયા માંગવાના આરોપમાં પોલીસે એક યુવતીની ધરપકડ કરી છે. સેક્ટર-39માં એક વર્કશોપ ચલાવતા જયકિશન નામના યુવકે પોલીસને આ અંગે ફરિયાદ કરી હતી.
યુવકે પોલીસને કહ્યું કે, યુપીની રહેવાસી યુવતી સાથે બે મહિના પહેલા મુલાકાત થઈ હતી. મુલાકાત બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાયા હતા. તેણે મને ખબર ન પડે તે રીતે મારો અશ્લીલ વીડિયો બનાવી લીધો અને બાદમાં આ વીડિયો જાહેર કરવાની ધમકી આપવા લાગી હતી. આટલેથી ન અટકતાં તેણે 40 લખ રૂપિયાની માંગ કરી હતી.
પોલીસે યુવતીનો ભાંડો ફોડવા માટે એક છટકું ગોઠવ્યું હતું. એક લાખ રૂપિયાની રકમ આપવાના બહાને યુવતીને બોલાવી અને બાદમાં તેને પકડીને મામલાનો ખુલાસો કર્યો હતો. પોલીસે કહ્યું, 32 વર્ષીય શિવાની યુપીના ફરુખાબાદની રહેવાસી છે. તે ગુરુગ્રામમાં કામની શોધમાં આવી હતી.
પોલીસ પણ યુવતીની કુંડળી તપાસી રહી છે અને ભૂતકાળમાં પણ આ ઘટનાને અંજામ આપ્યો છે કે નહીં તેની તપાસ કરી રહી છે.
બ્રિટનમાંથી ચોરાયું વિશ્વ પ્રસિદ્ધ 18 કેરેટ સોનાનું ટૉયલેટ, નામ છે ‘અમેરિકા’
ઘરમાં સ્પાની આડમાં ચાલતું હતું સેક્સ રેકેટ, કાર્ડમાં લખી હતી ‘સર્વિસ’ની વિગતો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
મનોરંજન
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion