શોધખોળ કરો

કોરોનાને ભગાવવા આ રાજ્યમાં નિયમોને નેવે મુકીને કરાયો યજ્ઞ, ખુદ મુખ્યમંત્રી પણ બેસી ગયા યજ્ઞમાં

હિમાચલ પ્રદેશ રાજ્યમાં આ પ્રદેશ ભાજપ મહિલા મોરચા દ્વારા આ ધાર્મિક કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ યજ્ઞ દરમિયાન કોરોનાને અટકાવવાના દરેક નિયમોને ધજ્જીયા ઉડાવવામાં આવી હતી

શિમલાઃ કોરોના વૈશ્વિક મહામારીથી મુક્તિ મેળવવા લોકો અનેક પ્રકારના ગતકડાં કરી રહ્યાં છે. હિમાચલ પ્રદેશમાં કોરોનાને ભગાવવા એક યજ્ઞ કરવામાં આવ્યો હતો, આ યજ્ઞમાં સરકારના નિયમોને નેવે મુકીને ખુદ મુખ્યમંત્રી પણ યજ્ઞમાં બેસી ગયા હતા. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ સિંહ ઠાકુરે 55 લાખ ગાયત્રી મંત્ર જાપ, યજ્ઞ અને હવન કર્યા હતા. આની તસવીરો પણ વાયરલ થઇ રહી છે. હિમાચલ પ્રદેશ રાજ્યમાં આ પ્રદેશ ભાજપ મહિલા મોરચા દ્વારા આ ધાર્મિક કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ યજ્ઞ દરમિયાન કોરોનાને અટકાવવાના દરેક નિયમોને ધજ્જીયા ઉડાવવામાં આવી હતી. મુખ્યમંત્રીએ કહ્યું - અમને ભારતીય સંસ્કૃતિ પર પુરેપુરો વિશ્વાસ છે, જ્યારે પણ આવી આફત આવે છે, અમે ધાર્મિક આયોજન કરીએ છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ છે. મુખ્યમંત્રીએ કહ્યું અમે કોરોના વાયરસનુ સંકટ જલ્દી ખતમ થઇ જાય તે માટે પ્રાર્થના કરી છે. કોરોનાને ભગાવવા આ રાજ્યમાં નિયમોને નેવે મુકીને કરાયો યજ્ઞ, ખુદ મુખ્યમંત્રી પણ બેસી ગયા યજ્ઞમાં
આયોજનમાં હિમાચલ પ્રદેશ સરકારમાં મંત્રી સુરેશ ભારદ્વાજ અને સરવીણ ચૌધરી, પ્રદેશ ભાજપા મહાસચિવ ત્રિલોક જામવાલ અમે મહિલા મોરચા અધ્યક્ષ રશ્મિ ધર સૂર હાજર રહ્યાં હતા. કોરોનાને ભગાવવા આ રાજ્યમાં નિયમોને નેવે મુકીને કરાયો યજ્ઞ, ખુદ મુખ્યમંત્રી પણ બેસી ગયા યજ્ઞમાં નોંધનીય છે કે, હાલના સમયમાં હિમાચલ પ્રદેશમાં કોરોના સંક્રમિતોનો કુલ આંકડો 1341 પર પહોંચી ગયો છે, રાજ્યમાં 362 એક્ટિવ કેસ છે. 979 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. કોરોનાને ભગાવવા આ રાજ્યમાં નિયમોને નેવે મુકીને કરાયો યજ્ઞ, ખુદ મુખ્યમંત્રી પણ બેસી ગયા યજ્ઞમાં
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી

Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 

Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા

આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 

336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો

Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો

Embed widget