શોધખોળ કરો

Health Tips: આ છે પેટની ચરબી ધટાડતું અસરદાર આસન, જાણો તેના ફાયદા કરવાની રીત

સૌથી વધુ ચરબી પેટ પર ચડે છે. આ સ્થિતિમાં પેટની ચરબી ઉતારવી જરૂરી છે. આપ નિયમિત રીતે એક્સરસાઇઝ યોગાસન કરીને પેટનો ફેટ ઓછો કરી શકો છો.મંડૂકાસન એક એવું આસન છે. જેનાથી ઝડપથી પેટની ચરબી ઓછી થાય છે.

Health Tips:સૌથી વધુ ચરબી પેટ પર ચડે છે. આ સ્થિતિમાં પેટની ચરબી ઉતારવી જરૂરી છે. આપ નિયમિત રીતે એક્સરસાઇઝ યોગાસન કરીને પેટનો ફેટ ઓછો કરી શકો છો.મંડૂકાસન   એક એવું આસન છે. જેનાથી ઝડપથી પેટની ચરબી ઓછી થાય છે. 

આજકાલ લોકો પેટની સમસ્યાથી સૌથી વધુ પરેશાન છે. મોટાભાગે લોકોની સિટિંગ્સ જોબના  કારણે પેટની ચરબી વધે છે.  આવી સ્થિતિમાં, અમે તમને પેટની ચરબી ઘટાડવા માટે સૌથી અસરકારક યોગ આસનો જણાવી રહ્યા છીએ. આ કરવાથી પેટની ચરબી  ઝડપથી ઘટે છે. આ આસનથી  ગેસ અને કબજિયાત જેવી પેટ સંબંધિત સમસ્યાઓને સંપૂર્ણપણે દૂર  થાય છે. જો તમે આ યોગઆસન કરો છો, તો તમારું શુગર લેવલ પણ કંટ્રોલ થશે. આ યોગ મુદ્રાનું નામ મંડુકાસન છે, જેને ફ્રોગ પોઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચાલો આપણે તેના ફાયદા અને તે કેવી રીતે કરી શકાય જાણીએ.

મંડૂકાસન આસનના ફાયદા
-જો આપની પેટ પર ચરબી જામી હોય તો ફ્લેટ ટમી માટે આપે મંડૂકાસનકરવું જોઇએ. તેનાથી પેટ પર દબાણ આવે છે અને પેટની ચરબી ગળી જાયછે. 
-પેટ સંબંઘિત સમસ્યાથી પણ આ આસનથી છૂટકારો મળે છે. કબજિયાત, ગેસ, જેવી સમસ્યામાં રાહત મળે છે. 
- આ યોગથી પેક્રિયાસથી ઇન્સુલિનના સ્રાવમાં મદદ મળે છે. આ આસનથી ડાયાબિટીસને ઘણી હદ સુધી કન્ટ્રોલ કરી શકાય છે. 
-આ આસન કરવાથી શરીરમાં એન્જાઇમ અને હોર્મોનનો સ્રાવ સારી રીતે થાય છે. પાચન સંબંધિત સમસ્યા પણ દૂર થાય છે.
-જે લોકોને ગેસની સમસ્યાના કારણે પેટ ફૂલી જતું હોય તો ગેસની સમસ્યા પણ આ આસનથી હલ થાય છે ગેસ રિલિઝ થાય છે. 

મંડૂકાસન  કરવાની રીત 
- સૌથી પહેલા સમતલ જગ્યાએ વજ્રાસનમાં બેસી જાવ. 
- હવે મુઠ્ઠી બાંધીને નાભી પાસે લઇ આવો
-મુઠ્ઠીને નાભિ અને સાથળ પાસે ઉભી એવી રીતે રાખો કે આંગળીઓ પેટ પર રહે 
- ઊંડા શ્વાસ લો અને છોડતા આગળની તરફ નમો,કોશિશ કરો કે, છાતી આપના સાથળ પર ટેકાય જાય. 
- એવી રીતે ઝુકો કે નાભી પર વધુમાં વધુ દબાણ આવે 
- આપનું માથુ અને ગરદન સ્થિતિ રાખો. 
- ધીરે ધીરે શ્વાસ લો અને છોડો હવે આરામથી આપની સામાન્ય સ્થિતિમાં આવી જાવ.
આ એક ચક્ર છે. આપ તેને શરૂઆતમાં 3થી5 વખત કરી શકો છો. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી

સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે

138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ

ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Murder Case : અમદાવાદમાં 10 જ દિવસમાં 5 હત્યા, છતા સીપીનો દાવો, ગુના ઘટ્યાVadodara Murder Case : પુત્રની હત્યા બાદ માતાનો આક્રોશ , પોલીસ સ્ટેશનમાં ફેંકી બંગડીGujarat School Start : દિવાળીનું વેકેશન પૂર્ણ, આજથી સ્કૂલોમાં બીજા સત્રનો પ્રારંભPrantij News : વીજ લાઇન પર ફસાયેલ પતંગ કાઢવા જતાં લાગ્યો કરંટ, બાળકીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'

પીએમ વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ વિદ્યાર્થી કેટલી વાર અરજી કરી શકે છે, શું આમાં પણ કોઈ મર્યાદા છે?

Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ?  નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત

સલૂનમાં મસાજ દરમિયાન લકવાના વીડિયોનું અસલી સત્ય આવ્યું સામે, યુઝર્સ બોલ્યા - આવું કોણ કરે ભાઈ

Embed widget