શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
જમ્મુ-કાશ્મીર: પાકિસ્તાને કર્યું સીઝ ફાયરનું ઉલ્લંઘન, સોપોરેમાં આતંકી હુમલામાં બાળકી સહિત ચાર ઇજાગ્રસ્ત
સોપોરેના દંગેરપોરામાં આતંકી હુમલામાં એક બાળકી સહિત ચાર લોકો ઘાયલ થયા છે. આતંકીઓએ આ લોકો પર ગોળીઓ વરસાવી હતી. તમામ ઈજાગ્રસ્તોને નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
શ્રીનગર: પાકિસ્તાને ફરી એકવાર સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું છે. જમ્મુ કાશ્મીરના કૃષ્ણા સેક્ટરમાં પાકિસ્તાને આ નાપાક હરકત કરી છે. જો કે ભારતીય સેનાઓ પણ જડબાતોડ જવાબ આપ્યો છે.
ત્યારે બીજી તરફ સોપોરેના દંગેરપોરામાં આતંકી હુમલામાં એક બાળકી સહિત ચાર લોકો ઘાયલ થયા છે. આતંકીઓએ આ લોકો પર ગોળીઓ વરસાવી હતી. તમામ ઈજાગ્રસ્તોને નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમની સ્થિતિ હમણાં સ્થિર છે. પોલીસ ઘટનાસ્થળ પર છે અને તપાસ ચાલી રહી છે.Jammu and Kashmir: Ceasefire violation by Pakistan in Krishna Ghati Sector in Poonch district. Indian Army retaliating
— ANI (@ANI) September 7, 2019
આર્ટિકલ-370 રદ થયા બાદથી કશ્મીરની સ્થિતિ ધીરે-ધીરે સામાન્ય થઈ રહી છે, પરંતુ પાકિસ્તાન તરફથી સતત સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે.પાકિસ્તાન સીઝ ફાયરની આડમાં આતંકવાદીઓની ઘૂસણખોરી કરાવી રહ્યુ છે. જેથી સરહદ પર ભારતીય સેનાને એલર્ટ કરવામાં આવી છે.Two and a half year old girl Asma Jaan who was injured in yesterday's attack by terrorists in Sopore(J&K), is critical. NSA Ajit Doval has asked authorities to bring her to All India Institute of Medical Sciences(AIIMS), New Delhi pic.twitter.com/389F4mc5DL
— ANI (@ANI) September 7, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion